SearchBrowseAboutContactDonate
Page Preview
Page 383
Loading...
Download File
Download File
Page Text
________________ * द्विविधो मोक्षमार्गी વશ નિરુપક્રમ કર્મનઈ, જે પણિ જ્ઞાનવિહીના રે; તે પણિ મારગમાં કહ્યા, જ્ઞાની ગુરુપદલીના ૨ે ॥૧૫/૨-૨ (૨૫૫) શ્રી જિન. । *નિરુપક્રમ કહતાં કોઇક નિબિડ જ્ઞાનાવરણ કર્મનઈ વશે કરી જે કોઈ તાદશ જ્ઞાન ગુણૅ કરી હીન છે.` તાદેશ સત્ ક્રિયા વસત્યાદિક દોષરહિત છઈ, તે પણિ અજ્ઞાનક્રિયાસહિત છઈ. તાદેશ જૈન પ્રક્રિયાનો औत्सर्गिकमोक्षमार्गस्थान् मुनीन् प्रदर्श्य साम्प्रतं पक्षान्तरमावेदयति- 'निरुपक्रमे 'ति । निरुपक्रमकर्मवशाद् ये मुनयोऽपि ज्ञानविहीना रे । ૧/૨-૨ प तेऽपि मोक्षमार्गस्था ज्ञानिगुरुजनपदलीना रे । । १५/२-२।। रा प्रकृते दण्डान्वयस्त्वेवम् - ये मुनयः अपि निरुपक्रमकर्मवशाद् ज्ञानविहीनाः तेऽपि मोक्ष- म मार्गस्थाः ज्ञानिगुरुजनपदलीनाः ।।१५/२-२ ।। र्श क ये केचन जीवा मुनयः = व्यवहारतः साधुवेशवन्तः अपि सम्भवन्ति निरुपक्रमकर्मवशात् भोगैकनाश्य-ज्ञानावरणादिकर्मपारतन्त्र्याद् ज्ञानविहीनाः तादृशजैनप्रवचनप्रक्रियाप्रणालिकाप्रज्ञाविकलाः। “अपिशब्दस्य पदार्थ-सम्भावनाऽन्ववसर्गादयः” (त.स.का.११५९/पञ्जि.) इति तत्त्वसङ्ग्रहपञ्जिकार्णि वचनानुसारेण अत्र प्रथमः ' अपि शब्दः सम्भावनार्थको बोध्यः । “गर्हा- समुच्चय- प्रश्न शङ्का सम्भावना- का स्वपि” (शा.को.७८२) इति पूर्वोक्त (३ / ९ ) शाश्वतकोशवचनानुसारेणाऽत्र द्वितीयः अपिशब्दः समुच्चयार्थः અવતરણિકા :- ઔત્સર્ગિક મોક્ષમાર્ગમાં રહેલા જ્ઞાન-ક્રિયાસંપન્ન મુનિવરોને દેખાડીને હવે ગ્રંથકારશ્રી અન્ય પ્રકારના પક્ષને = મહાત્માને જણાવે છે : = - २२९५ છેં જ્ઞાન-ક્રિયારહિત ગુરુભક્ત પણ મોક્ષમાર્ગસ્થ જી શ્લોકાર્થ :- જે જીવો મુનિ હોવા છતાં પણ નિરુપક્રમ કર્મને વશ થવાથી જ્ઞાનશૂન્ય છે, તેઓ પણ જો જ્ઞાની ગુરુવર્યના ચરણમાં લીન હોય તો મોક્ષમાર્ગમાં રહેલા છે. (૧૫/૨-૨) - વ્યાખ્યાર્થ :- કર્મ બે પ્રકારના છે. નિરુપક્રમ અને સોપક્રમ. જે કર્મનો નાશ માત્ર ભોગવટાથી સુ જ થાય તે નિરુપક્રમ કર્મ કહેવાય. તથા તેનાથી વિપરીત હોય તે સોપક્રમ કહેવાય. જીવો વ્યવહારથી સાધુવેશને ધારણ કરવા છતાં પણ વિપાકોદયથી ભોગવવા દ્વારા જ નાશ પામે તેવા નિબિડ નિરુપક્રમ જ્ઞાનાવરણીયાદિ કર્મને પરવશ થવાથી તથાવિધ જૈનશાસનની પ્રક્રિયા અને પ્રણાલિકા દ્વારા પ્રાપ્ત થનાર પ્રજ્ઞાથી રહિત હોય તેવું પણ સંભવે છે. આ રીતે અહીં મૂળ શ્લોકમાં રહેલ પ્રથમ ‘પિ’ શબ્દ સંભાવના . અર્થમાં જાણવો. કારણ કે ‘પદાર્થ, સંભાવના, અનુ-અવસર્ગ વગેરે ‘પિ’ શબ્દના અર્થો છે' - આ મુજબ તત્ત્વસંગ્રહપંજિકામાં બૌદ્ધાચાર્ય કમલશીલજીએ જણાવેલ છે. તથા “ગર્હા, સમુચ્ચય, પ્રશ્ન, શંકા, સંભાવના અર્થમાં ‘’િ શબ્દ સમજવો’ આ પ્રમાણે પૂર્વોક્ત (૩/૯) શાશ્વતકોશવચન મુજબ, મૂળ શ્લોકમાં રહેલ બીજો ‘વિ’શબ્દ સમુચ્ચય અર્થમાં જાણવો. તેથી અહીં અર્થઘટન એવું સમજવું કે ઃ}:* પુસ્તકોમાં ‘કહિયા' પાઠ. કો.(૯)+સિ.નો પાઠ લીધો છે. P... ચિહ્નદ્વયમધ્યવર્તી પાઠ ફક્ત કો.(૧૦)+લી.(૧)માં છે. * પુસ્તકોમાં ‘દોષસહિત' અશુદ્ધ પાઠ. = =
SR No.022383
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 06
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages446
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy