SearchBrowseAboutContactDonate
Page Preview
Page 379
Loading...
Download File
Download File
Page Text
________________ २२९१ ૧/ર- • ज्ञान-क्रियान्वितश्रमणाः सिंहाश्वसमाः । ઢાળ - ૧૫ (*ઋષભનો વંશ રાણાયરો - એ દેશી.) હિવઈ આગલી ઢાલે જ્ઞાનાધિકાર દઢ કરાઈ છઇ, દષ્ટાન્ત કરીને – નાણ સહિત જે મુનિવરા, કિરિયાવંત મહંતો રે; તે મૃગપતિ જિમ પાખરિઆ, તેહના ગુણનો ન અંતો રે I૧૫/૨-૧૫ (૨૫૪) ના શ્રી જિનશાસન સેવિઈ. આંકણી. જ્ઞાન સહિત જે મુનિવર = સાધુ, ચારિત્રીયા કિરિયાવંત = ક્રિયાપાત્ર છે. મહંત તે મોટા ચિત્તના • દ્રવ્યાનુયોપિરામ: • શાહી -૧૬ (કચ્છ ) साम्प्रतं ज्ञानाधिकाराद् ज्ञानाऽऽधिक्यमेव दृष्टान्ततो दृढयति - ‘ज्ञाने'ति । ज्ञानोपेता मुनयो ये हि क्रियावन्तो महान्तो रे। मृगपति-हयपराक्रमाः ते तद्गुणानां नान्तो रे।।१५/२-१॥ जिनशासनमुपास्यतां रे भव्या: ! जिनशासनमुपास्यताम् ।। ध्रुवपदम् ।।श • દ્રવ્યાનુયોપિરામર્શવા • प्रकृते दण्डान्वयस्त्वेवम् - ज्ञानोपेताः क्रियावन्तः ये मुनयः ते महान्तः। ते मृगपति णि -हयपराक्रमाः। तद्गुणानाम् अन्तः न।।१५/२-१।। रे भव्याः ! जिनशासनम् उपास्यताम्, जिनशासनम् उपास्यताम् ।। ध्रुवपदम् ।। ये मुनयः = निर्ग्रन्थाः ज्ञानोपेताः = स्वभ्यस्तद्रव्यानुयोगसंस्कारानुविद्धतत्त्वसंवेदनज्ञानसमन्विताः પાણી :- આ રીતે પ્રાસંગિક રીતે ગ્રંથકારશ્રીએ આઠ શ્લોક દ્વારા જ્ઞાનનો મહિમા જણાવેલ છે તથા પંદરમી શાખાની ભૂમિકાને તૈયાર કરેલ છે. સરકા:- હવે જ્ઞાનનો અધિકાર હોવાથી ગ્રંથકારશ્રી દષ્ટાંત દ્વારા જ્ઞાનના મહત્ત્વને જ પંદરમી સે શાખામાં વધુ દૃઢ કરે છે : છે જિનશાસનની ઉપાસના કરો છે. ગ્લોબલી:- જે જ્ઞાનયુક્ત ક્રિયાવાળા મુનિવરો છે તે મહાન છે. તે મુનિવરો સિંહ અને ઘોડા જેવા પરાક્રમી છે. તેમના ગુણોનો કોઈ અંત નથી. (૧પ/ર-૧) રે ! ભવ્ય જીવો ! તમે જિનશાસનની ઉપાસના કરો, જિનશાસનની ઉપાસના કરો. (ધ્રુવપદ) જ સિંહ અને અશ્વ જેવા સાધકો જ યાખ્યાથી - દ્રવ્યાનુયોગનો ઊંડો માર્મિક અભ્યાસ કરવાથી આત્મામાં તેના દઢ સંસ્કારથી વણાયેલા * કો.(૧૧)માં “શ્રીજિનશાસન સેવિઈ પાઠ. જે પુસ્તકોમાં ‘જે મુનિ..પાઠ. આ.(૧)નો પાઠ લીધો છે. # કો.(૧)માં “પાખર્યા પાઠલા.(૨)માં “પારખરિયા' પાઠ.
SR No.022383
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 06
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages446
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy