SearchBrowseAboutContactDonate
Page Preview
Page 346
Loading...
Download File
Download File
Page Text
________________ २२५८ ० बाह्यक्रियामात्रसन्तुष्टिः त्याज्या । ૨૫/-રૂ योगदृष्टिसमुच्चये श्रीहरिभद्रसूरिभिः उक्तः इति शेषः। अतोऽपि ज्ञानस्य क्रियातो बलाधिकत्वमविगानेन सिध्यति । यथोक्तं श्रीजिनहर्षगणिभिः सम्यक्त्वकौमुद्यां “क्रियाशून्यश्च यो भावो भावशून्याश्च पयाः क्रियाः । अनयोरन्तरं दृष्टं भानु-खद्योतयोरिव ।।” (स.को.५/९९ - पृ.१५६) इति । तदुक्तं यशोविजयवाचकेन्द्रैः रा अपि ज्ञानसारे “क्रियाशून्यं च यज्ज्ञानम्, ज्ञानशून्या च या क्रिया । अनयोरन्तरं ज्ञेयम्, भानु-खद्योतयोरिव ।।” ne (જ્ઞા.સા.ઉપસંહાર-99) તિા આ બાવર નિરિવ્યાધ્યાયાં શ્રીરિકરિખઃ “સમાધાનં સમાધિ(ગા.નિ. ચતુર્વિશતિ - દ/.૪૦૬) शे इत्युक्तः, अनेकार्थनिघण्टौ च धनञ्जयेन “चेतसश्च समाधानं समाधिरिति गीयते” (अ.नि.१२४) इति के व्यावर्णितः समाधिः अपि ज्ञानेनैव सुलभः। ततोऽपि ज्ञानप्राधान्यमत्र सिध्यति। ___ प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् – सम्यग्ज्ञान-प्रशस्तक्रियोभयसमन्वयस्तूत्तम एव। किन्तु ण तदेकतरलाभसम्भवे आत्मार्थिना सूर्यसमं सज्ज्ञानं लब्धुम् उद्यमः कार्यः। सम्यग्ज्ञानशून्यखद्योतोका पमप्रशस्तक्रियाकरणमात्रेण मानवभवसाफल्याऽऽस्वादगोचरः मिथ्यासन्तोषः नैव कार्य आत्मार्थिना । सम्यग्ज्ञानोपलब्धये चाऽहर्निशम् उपयोगो रागादिभ्यः पृथक् कार्यः । अनादिकालाद् अस्मदुपयोगपरिणतिः रागादिविभावपरिणामतादात्म्यमापन्ना इवानुभूयते मिथ्यात्ववशेन । स्वाध्याय-सत्सङ्गादिप्रसूतनिजછે. આ પ્રમાણે યોગદષ્ટિસમુચ્ચય ગ્રંથમાં શ્રીહરિભદ્રસૂરિજી મહારાજે જણાવેલ છે. તેનાથી પણ નિર્વિવાદરૂપે સિદ્ધ થાય છે કે ક્રિયા કરતાં જ્ઞાનનું બળ અધિક છે. શ્રીજિનહર્ષગણિવરે સમ્યક્તકૌમુદીમાં તથા મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજે પણ જ્ઞાનસાર પ્રકરણના ઉપસંહારમાં જણાવેલ છે કે ‘ક્રિયારહિત જે જ્ઞાન (=ભાવ) અને જ્ઞાનરહિત જે ક્રિયા – એ બન્નેનું અંતર સૂર્ય અને આગિયા જેટલું જાણવું.' સમાધિ જ્ઞાનાસાધ્ય , | (સવ.) આવશ્યકનિયુક્તિવૃત્તિમાં શ્રીહરિભદ્રસૂરિજીએ સમાધાનને સમાધિ તરીકે ઓળખાવેલ છે. છે અને કાર્યનિઘંટુમાં મહાકવિ ધનંજયે ચિત્તના સમાધાનને સમાધિ તરીકે વર્ણવેલ છે. તે સમાધિ પણ જ્ઞાનથી જ સુલભ બને છે. તેથી પણ જ્ઞાન મોક્ષમાર્ગમાં મુખ્ય સિદ્ધ થાય છે. મિથ્યા સંતોષ છોડીએ - આધ્યાત્મિક ઉપનય - સમ્યગુ જ્ઞાન અને પ્રશસ્ત ક્રિયા - આ બન્ને સાથે હોય તો અત્યંત ઉત્તમ વાત છે. સોનામાં સુગંધ ભળે તે રીતે વધાવવા જેવી તે બાબત છે. પરંતુ બેમાંથી એક જ જો મળી શકે તેમ હોય તો સૂર્ય જેવું ઝળહળતું જ્ઞાન મેળવવા માટે આત્માર્થી જીવે પ્રયત્ન કરવો એ વધુ ઉચિત છે. સમ્યજ્ઞાનશૂન્ય એવી આગિયા જેવી પ્રશસ્ત ક્રિયા કરવા માત્રથી “માનવજીવનની સફળતાનો આસ્વાદ માણી લીધો' - આ પ્રમાણે મિથ્યા સંતોષમાં આત્માર્થી જીવે અટવાઈ જવું ન જોઈએ. સમ્યજ્ઞાનને મેળવવા માટે રાત-દિવસ આપણા ઉપયોગને રાગ વગેરેથી છૂટો કરવો. અનાદિ કાળથી આપણી ઉપયોગપરિણતિ જાણે કે રાગાદિ વિભાવપરિણામોની સાથે એકરૂપ બની ગઈ હોય, તાદાભ્યને પામી હોય તેવું અનુભવાય છે. મિથ્યાત્વવશ આપણી આવી ઘોર વિડંબના થઈ રહી છે. તેમાંથી છૂટવા
SR No.022383
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 06
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages446
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy