________________
२२४४ ૮. અગુરુલઘુ પર્યાયમાં સંખ્યાતભાગવૃદ્ધિ સંભવી શકે છે. ૯. થોડો સમય રહેનાર ક્ષણસંતતિ ઋજુસૂત્રનયને માન્ય નથી. ૧૦. સંયોગ અને વિભાગ ઉભયત્ર રહે છે. પ્ર.૪ યોગ્ય જોડાણ કરો. ૧. અનભિલાખ ભાવ
(૧) વિષય-વિષયનો અભેદ ૨. અભયદેવસૂરિ મહારાજ
(૨) એકાWવાચક ૩. સ્વભાવગુણપર્યાય
(૩) એકનો ભાવ = એકત્વ ૪. શાંતિસૂરિ મહારાજા
(૪) અર્થપર્યાય ૫. ઉત્તરાધ્યયન સૂત્ર
(૫) “પુરુષ' શબ્દ એ વ્યંજન પર્યાય ૬. ભાસર્વજ્ઞ
(૬) મતિજ્ઞાન ૭. સારોપા લક્ષણા
(૭) કેવળજ્ઞાન ૮. પર્યાયશબ્દ
(૮) એક અને અભિન્ન પર્યાયવાચી ૯. વિભાવગુણપર્યાય
(૯) ધર્માસ્તિકાયના અશુદ્ધ પર્યાય નથી ૧૦. દિગંબર
(૧૦) મોક્ષમાર્ગરતિ પ્ર.૫ ખાલી જગ્યા પૂરો. ૧. ----- વિજાતીય દ્રવ્યપર્યાય કહેવાય. (યણુક, મનુષ્ય, મતિજ્ઞાન). ૨. વ્યંજનપર્યાયો વસ્તુના ---- પર્યાય છે. (સ્થૂલ, સૂક્ષ્મ, ઉપચરિત) ૩. ----- સૂત્રમાં સયોગી ભવસ્થ કેવળીના બે પ્રકાર બતાવેલ છે. (ભગવતીજી, આચારાંગ, સ્થાનાંગ) ૪. ધર્માસ્તિકાયમ ગતિનિમિત્તત્વ પરિણામ તે ---- નિમિત્તક અર્થપર્યાય જાણવો. (સ્વ, પર, સ્વ
-પરઉભય) ૫. ધર્મીમાં ગુણધર્મ હોય તો તેમાં ---- અન્યથાપણું આવે. (ભાવાત્મક, દ્રવ્યાત્મક, ઉભયાત્મક) ૬. “વ્યંજનપર્યાય અને અર્થપર્યાય શક્તિ અને વ્યક્તિ ઉભયરૂપ છે' - આ ----- નું વચન છે.
(અભયદેવસૂરિજી, શાંતિસૂરિજી, ભાસર્વશ) ૭. ----- વિભાવઅર્થપર્યાયમાં આવી શકે. (સમ્યક્ત, મિથ્યાત્વ, મિશ્રદષ્ટિ) ૮. ગતિકારણત્વ ----- નો સ્વપર્યાય છે અને ----- નો પરપર્યાય છે. (ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય,
ઉભય). ધર્માસ્તિકાયની આકૃતિ તે તેનો ----- વ્યંજનપર્યાય છે. (શુદ્ધ, અશુદ્ધ, મિશ્ર)
?
નોંધ :- પ્રસ્તુત અનુપ્રેક્ષાના ઉત્તરો માટે જુઓ - ભાગ ૭, પરિશિષ્ટ - ૧૭.