________________
२२३८० द्रव्य-पर्याययोः वास्तवोऽभेदः अस्वाभाविको भेदः । १४/१८ -कषाय-विषयाऽऽसक्ति-रत्यरति-हर्ष-शोकादयः सर्वे अमूर्त्तद्रव्यस्वभाव-विभावपर्यायाः तु भगवतीसूत्रप्रथमशतक-तवृत्त्योः (भ.सू.१/९/७३) अनुसारेण अगुरुलघुपर्यायेषु अन्तर्भावनीयाः इति श्वेताम्बराम्नायो
विभावनीयः। तदुक्तं भगवतीसूत्रे '"भावलेसं पडुच्च चउत्थपदेणं। एवं जाव सुक्कलेसा । दिट्ठी-दसण છે. નાગ-૩ન્ના-HUT ઘડત્યપ ધ્યાનો...” (મ.ફૂ.૭//૭૩ પૃ.૧૬) રૂતિ પૂર્વોત્ (૧૦/૧૧) म अत्रानुसन्धेयम् । ‘चउत्थपदेणं = अगुरुलघु-पर्यायलक्षणेन चतुर्थपदेन'।
वस्तुतः पर्याया अपि द्रव्येभ्यो नाऽतिरिच्यन्ते । तदुक्तम् आचाराङ्गचूर्णौ तृतीयाऽध्ययने “पज्जवा दव्वाणि चेव” (आचा.१/३/१/सू.१०९ चू.) इति । यथोक्तं नयरहस्येऽपि “द्रव्य-पर्याययोः वास्तवोऽभेद re gવા સથા-સંજ્ઞા-નક્ષન-વાર્યમેવાતુ તુ સ્વાભાવિકો મેવ” (ન.ર.પૃ.૨૧) તિા તતશ્વ દ્રવ્ય-ગુયોરપિ
वास्तवोऽभेद एव । तदुक्तम् अध्यात्मसारे “घटस्य रूपमित्यत्र यथा भेदो विकल्पजः । आत्मनश्च गुणानाञ्च तथा भेदो न तात्त्विकः ।।” (अ.सा.१८/९) इति द्रव्याऽभिन्नपर्यायाऽभिन्नो गुणो द्रव्यादपि अभिन्न इति अभेदनयार्पणया सिद्धम् । વગેરે પર્યાયો એ અમૂર્તજીવદ્રવ્યના વિભાવપર્યાય કહેવાય. ભગવતીસૂત્રના પ્રથમ શતકના નવમા ઉદેશામાં તથા તેની વ્યાખ્યામાં જણાવેલ છે કે “સર્વ અમૂર્ત દ્રવ્ય અગુરુલઘુ હોવાથી અમૂર્ત દ્રવ્યના તમામ પર્યાયો અગુરુલઘુપર્યાયસ્વરૂપે જાણવા.” તે મુજબ અમૂર્ત દ્રવ્યના ઉપરોક્ત સ્વભાવપર્યાયો અને વિભાવપર્યાયો અગુરુલઘુપર્યાયમાં અંતર્ભાવ પામે છે. આથી તેનો અસમાવેશ થવાની આપત્તિને કોઈ અવકાશ નથી. આ મુજબ શ્વેતાંબર આમ્નાય છે. ભગવતીસૂત્રના પૂર્વોક્ત (૧૦/૧૯) સંદર્ભમાં જણાવેલ છે કે ‘ભાવલેશ્યાને આશ્રયીને અગુરુલઘુપર્યાયસ્વરૂપ ચોથા પદથી જાણવું. આ રીતે શુક્લલેશ્યા સુધી સમજવું. શ દષ્ટિ, દર્શન, જ્ઞાન, અજ્ઞાન, સંજ્ઞા પદાર્થને ચોથા પદથી જાણવા.” તે અંગે વિભાવના કરવી.
B દ્રવ્યાભિન્ન પરથી અભિન્ન ગુણ પણ દ્રવ્યાત્મક Tી (વસ્તુ) વાસ્તવમાં તો પર્યાયો પણ દ્રવ્યથી સ્વતંત્ર = ભિન્ન = અતિરિક્ત નથી. તેથી જ તો
આચારાંગસૂત્રચૂર્ણિમાં જણાવેલ છે કે “પર્યાયો દ્રવ્ય જ છે.' નયરહસ્યમાં મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજે જ કહેલ છે કે ‘દ્રવ્ય અને પર્યાય વચ્ચે વાસ્તવિક તો અભેદ જ છે. (૧) સંખ્યાભેદ, (૨) સંજ્ઞાભેદ, (૩) લક્ષણભેદ અને (૪) કાર્યભેદ દ્વારા દ્રવ્ય-પર્યાય વચ્ચે જે ભેદ જણાય છે તે સ્વાભાવિક નથી.' મતલબ કે દ્રવ્ય-પર્યાય વચ્ચેનો ભેદ કૃત્રિમ = કાલ્પનિક = ઔપચારિક જ છે. દ્રવ્ય-પર્યાય વચ્ચે અભેદ હોવાથી દ્રવ્ય-ગુણ વચ્ચે પણ વાસ્તવમાં અભેદ જ છે. કારણ કે ગુણ-પર્યાય પરસ્પર ભિન્ન નથી. તેથી જ અધ્યાત્મસારમાં મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજે જણાવેલ છે કે “જેમ “ઘટનું રૂપ' - આ સ્થળે ઘટ અને રૂપ વચ્ચે જે ભેદ જણાય છે, તે વિકલ્પજન્ય = વૈકલ્પિક = કાલ્પનિક છે. તેમ આત્મા અને તેના ગુણો વચ્ચે જણાતો ભેદ તાત્ત્વિક નથી.” આમ દ્રવ્યઅભિન્ન પર્યાયથી અભિન્ન હોવાથી ગુણ દ્રવ્યથી પણ અભિન્ન જ છે – તેમ અભેદનયની અર્પણ કરવાથી સિદ્ધ થાય છે. 1. भावलेश्यां प्रतीत्य चतुर्थपदेन । एवं यावत् शुक्ललेश्या । दृष्टि-दर्शन-ज्ञानाऽज्ञान-संज्ञाः चतुर्थपदेन ज्ञातव्याः । 2. પર્યવ દ્રથતિ વૈવા.