________________
१४/१८ व्यवहार-निश्चयमतानुसारेण पर्यायविभागप्रकाशनम् - २२३७
पूर्वोक्तरीत्या (२/११-१२+१४/१७) गुणाः पर्यायेभ्यो न व्यतिरिच्यन्त इति चेतसि कर्तव्यम् । स्वमते मुख्यवृत्त्या पर्यायाः त्रिंशदेव । तदुक्तं नन्दीसूत्रचूर्णौ जिनदासगणिमहत्तरैः “सव्वदव्वपज्जाया समासतो तीसं इमेण विधिणा - गुरू, लहू, गुरुलहू, अगुरुलहू - एते चतुरो, पंच वण्णा, दो गंधा, पंच रा रसा, अट्ठ फासा, अणित्थंत्थसंठाणसहिता छ संठाणा। एते मुत्तदव्वे सव्वे संभवंति । अमुत्तदव्वेसु अगुरुलहू .. चेव एक्को पज्जायो संभवइ । एत्थ य एक्केक्के भेदे अणंता भेदा संभवंति” (न.सू.३४/अक्खरपडल-पृ.५३ । चू.) इति । इदञ्च व्यवहारनयमतेन अवसेयम् । निश्चयतः सर्वगुरु-सर्वलघुपर्यायशून्या अष्टाविंशतिः श पर्यायाः बोध्याः। एवं नयद्वयमतमत्रावधेयम् ।
गतिसहायकत्व-स्थानसहायकत्वाऽवगाहनादातृत्व-वर्त्तना-दृष्टि-दर्शन-ज्ञानाऽज्ञान-संज्ञा-भावलेश्या । જ હોય, ગુણના નહિ.”
આ પર્યાયો વ્યવહારથી ૩૦, નિશ્વયથી ૨૮ થી (પૂ.) પૂર્વે બીજી શાખાના ૧૧ + ૧૨ શ્લોકની વ્યાખ્યામાં તથા પ્રસ્તુત શાખાના સત્તરમા શ્લોકની વ્યાખ્યામાં જણાવેલી પદ્ધતિ મુજબ, ગુણો પર્યાયથી સ્વતંત્ર નથી - આ બાબત ખાસ ધ્યાનમાં રાખવી. તેમજ શ્વેતાંબરજૈનમત મુજબ તો મુખ્યવૃત્તિથી ત્રીસ જ પર્યાયો છે. નંદીસૂત્રચૂર્ણિમાં આ અંગે શ્રીજિનદાસગણિમહત્તરે જણાવેલ છે કે “સર્વ દ્રવ્યોના પર્યાયો સંક્ષેપથી ત્રીસ છે. તે આ વિધિથી સમજવા. ગુરુ, લઘુ, ગુરુલઘુ, અગુરુલઘુ - આ ચાર + પાંચ વર્ણ + બે ગંધ + પાંચ રસ + આઠ સ્પર્શ + અનિત્યસ્થસંસ્થાન સહિત અન્ય છ સંસ્થાન = ૩૦. આ ૩૦ પર્યાયો સર્વ મૂર્ત દ્રવ્યોમાં સંભવે છે. અમૂર્ત દ્રવ્યોમાં તો ફક્ત એક અગુરુલઘુ પર્યાય જ સંભવે છે. પ્રસ્તુત પર્યાયના એક-એક પ્રકારમાં અવાજોર અનંતા ભેદો સંભવે છે.” આ ૩૦ પર્યાયની વાત વ્યવહારનયના મતથી જાણવી. બાકી નિશ્ચયથી તો સર્વગુરુપર્યાય અને સર્વલદ્યુપર્યાય ક્યાંય હોતો જ નથી. તેથી તે બે સિવાય કુલ ૨૮ " પર્યાયો નિશ્ચયમતે જાણવા. આ રીતે બન્ને નયના મતને અહીં ખ્યાલમાં રાખવો.
શક:- જો અમૂર્તદ્રવ્યમાં માત્ર એક અગુરુલઘુપર્યાય હોય તો ધર્માસ્તિકાય વગેરે દ્રવ્યોના ગતિસહાયત્વ વગેરે સ્વભાવપર્યાયોનો સમાવેશ શેમાં કરશો ? તથા જીવના સંજ્ઞા, કષાય વગેરે વિભાવપર્યાયોનો સમાવેશ તમે શ્વેતાંબરો શેમાં કરશો ?
૪ અમૂર્ત દ્રવ્યના તમામ પર્યાયો અગુરુલઘુ : શ્વેતાંબર ૪ સમાધાન :- (ત્તિ.) (૧) ધર્માસ્તિકાયમાં ગતિસહાયકત્વ, (૨) અધર્માસ્તિકાયમાં સ્થિતિસહાયકત્વ, (૩) આકાશમાં અવગાહનાદાતૃત્વ, (૪) કાળમાં વર્ણના સ્વરૂપ પર્યાયો, તથા (૫) જીવમાં દષ્ટિ (= શ્રદ્ધા = સમ્યગ્દર્શન), દર્શન, જ્ઞાન, અજ્ઞાન વગેરે પર્યાયો એ અમૂર્તજીવદ્રવ્યના સ્વભાવપર્યાય કહેવાય. તેમજ જીવમાં આહારાદિ સંજ્ઞા, ભાવલેશ્યા, ક્રોધાદિ કષાય, વિષયાસક્તિ, રતિ, અરતિ, હર્ષ, શોક
1. सर्वद्रव्यपर्यायाः समासतः त्रिंशद् अनेन विधिना - गुरुः, लघुः, गुरुलघुः, अगुरुलघुः - एते चत्वारः; पञ्च वर्णाः, द्वौ गन्धौ, पञ्च रसाः, अष्टौ स्पर्शाः, अनित्थंस्थसंस्थानसहितानि षट् संस्थानानि। एते मूर्त्तद्रव्ये सर्वे सम्भवन्ति। अमूर्त्तद्रव्येषु अगुरुलघुश्चैवैकः पर्यायः सम्भवति। अत्र चैकैकस्मिन् भेदे अनन्ताः भेदाः सम्भवन्ति ।