________________
२२२४ ० स्वभाव-विभावगुणप्रज्ञापना 0
१४/१७ इत्यपि देवसेनेन विस्मृतम् ।
किञ्च, जीव-पुद्गलयोः ये गुणाः पर्यायाश्च स्वभाव-विभावभेदेन परमात्मप्रकाशवृत्तौ ब्रह्मदेवेन — “जीवस्य तावत्कथ्यन्ते - (१) सिद्धत्वादयः स्वभावपर्यायाः (२) केवलज्ञानादयः स्वभावगुणाः असाधारणा र इति। अगुरुलघुकाः स्वभावगुणाः। तेषामेव गुणानां षड्हानि-वृद्धिरूपस्वभावपर्यायाश्च सर्वद्रव्यसाधारणाः। म तस्यैव जीवस्य (३) मतिज्ञानादिः विभावगुणः (४) नर-नारकादिः विभावपर्यायश्च इति। इदानीं पुद्गलस्य of कथ्यन्ते । (१) केवलपरमाणुरूपेण अवस्थानं स्वभावपर्यायः वर्णान्तरादिरूपेण परिणमनं वा। (२) तस्मिन्नेव
परमाणौ वर्णादयः स्वभावगुणा इति। (३) द्वयणुकादिरूपस्कन्धरूपविभावपर्यायाः (४) तेषु एव व्यणुकादि. स्कन्धेषु वर्णादयो विभावगुणाः” (प.प्र.५७/वृ.) इत्येवं दर्शिताः, इहापि पूर्वं (१४/१६) प्रकाशिताः तैः पण सममपि “गुणविकाराः पर्यायाः” (आ.प.पृ.३) इति आलापपद्धतिवचनं विरुध्यते; सिद्धत्वादिलक्षणेषु का जीवस्वभावपर्यायेषु, नर-नारकादिषु जीवविभावपर्यायेषु, परमाणुलक्षणे पुद्गलस्वभावपर्याये व्यणुकादिलक्षणे
च पुद्गलविभावपर्याये गुणविकारत्वविरहेण पर्यायलक्षणाऽव्याप्तेः। જ નથી. આ બાબતને પણ દેવસેનજી ભૂલી ગયા.
# જીવ-પુદ્ગલના સવભાવ-વિભાવપર્યાયમાં દેવસેનલક્ષણની અવ્યામિ છે (
વિષ્ય.) વળી, દેવસેનને દિગંબર બ્રહ્મદેવની સાથે પણ વિરોધ આવશે. આનું કારણ એ છે કે બ્રહ્મદેવજીએ પરમાત્મપ્રકાશવૃત્તિમાં જીવ અને પુદ્ગલ – બન્નેના ગુણો અને પર્યાયો સ્વભાવ-વિભાવભેદથી ચાર-ચાર દેખાડેલા છે. તે આ રીતે - “સૌપ્રથમ જીવના ગુણ-પર્યાયો કહેવાય છે. (૧) સિદ્ધત્વ વગેરે જીવના સ્વભાવપર્યાયો છે. (૨) કેવલજ્ઞાન વગેરે જીવના સ્વભાવગુણો છે. કેમ કે તે અસાધારણ છે. તથા સર્વદ્રવ્યમાં સાધારણ સ્વભાવગુણ અગુરુલઘુત્વ છે. તથા તે જ અગુરુલઘુગુણની પસ્થાન પતિત
વૃદ્ધિનહાનિ એ સર્વદ્રવ્યમાં સાધારણ સ્વભાવપર્યાય છે. તે જ જીવના (૩) મતિજ્ઞાન વગેરે વિભાવગુણ વી છે. તથા (૪) નર, નારક વગેરે જીવના વિભાવપર્યાય છે. હવે પુદ્ગલના ગુણ-પર્યાયો કહેવાય છે.
(૧) કેવલ પરમાણુસ્વરૂપે રહેવું તે પુગલનો સ્વભાવ પર્યાય છે. અથવા અન્ય વર્ણ-ગંધ-રસાદિસ્વરૂપે માં પરિણમવું તે પુદ્ગલનો સ્વભાવપર્યાય છે. (૨) તે જ પરમાણુમાં વર્ણ-ગંધ વગેરે હોય તે સ્વભાવગુણ
કહેવાય છે. (૩) કચણુક વગેરે સ્વરૂપ સ્કંધાત્મક વિભાવપર્યાયો જાણવા. તથા (૪) તે જ કયણુક વગેરે સ્કંધોમાં જે વર્ણ-ગંધ વગેરે હોય તે પુદ્ગલના વિભાવગુણ સમજવા.” બ્રહ્મદેવદર્શિત ઉપરોક્ત સંદર્ભ અહીં પણ પૂર્વે (૧૪/૧૬) જણાવેલ જ છે. તે ગુણ-પર્યાયો સાથે “ગુણવિકારો એ પર્યાય છે' - આ આલાપપદ્ધતિવચનને વિરોધ આવશે. કેમ કે સિદ્ધત્વ વગેરે સ્વરૂપ જીવસ્વભાવપર્યાયોમાં, નર -નારક વગેરે જીવવિભાવપર્યાયોમાં, પરમાણુ સ્વરૂપ પુદ્ગલસ્વભાવપર્યાયમાં તથા ચણકાદિસ્વરૂપ પુગલવિભાવપર્યાયમાં ગુણવિકારત્વ ન રહેવાને લીધે દેવસેનદર્શિત પર્યાયલક્ષણની અવ્યાપ્તિ આવે છે. તેનું નિવારણ દેવસેન કરી નહિ શકે. તથા તે પર્યાયોનો અસ્વીકાર પણ તે કરી નહિ શકે. બાકી તો અપસિદ્ધાન્ત લાગુ પડશે. કેમ કે બ્રહ્મદેવજી પણ દિગંબર જ છે.