________________
१४/१६
* पर्यायसाजात्यनियामकतत्त्वविचारः *
ઉદાહરણ દેખાડઈ છઈ -
પંચણુક મનુજ કેવલ વળી મતિમુખ દિત્યંત;
ગ
એ પ્રાયિક જેણિ દ્રવ્યથી, અણુપજ્જવ સંત ॥૧૪/૧૬૫ (૨૪૨) શ્રી જિન. ચણુક કહતાં દ્વિપ્રદેશિકાદિ સ્કન્ધ, તે સજાતીય દ્રવ્યપર્યાય કહિઈં, ૨ મિલી એક દ્રવ્ય ઉપનું તે સ્ માટઈ. મનુજાદિપર્યાય તે વિજાતીય દ્રવ્યપર્યાય કહીએ. એ ૨ મિલી પરસ્પર ભિન્નજાતીય દ્રવ્યપર્યાય ઊપનો, તે વતી.
उदाहरणद्वारा तानुपदर्शयति – 'द्व्यणुकमि'ति ।
२२०७
द्व्यणुकं नरादि केवल - मतिज्ञानादिकं यथाक्रममत्र ।
प
रा
જીદ્દાહરનું પ્રાયશ, પરમાણુર્યયાઽનિવેશાત્।।૪/૬।।
प्रकृते दण्डान्वयस्त्वेवम् - द्व्यणुकम्, नरादि, केवल - मतिज्ञानादिकम् अत्र यथाक्रमम् उदाहरणम् । (તે પર્યાયમેવાઃ) પ્રાયશઃ (વિજ્ઞેયાઃ), પરમાણુપર્યાયાઽનિવેશ ત્।।૧૪/૧૬।।
= क
સત્ર = चतुर्विधपर्यायेषु मध्ये यथाक्रमम् उदाहरणं दर्श्यते । तथाहि - ( १ ) द्व्यणुकं द्विप्रदेशिकादिपौद्गलिकस्कन्धद्रव्यं पुद्गलस्य सजातीयद्रव्यपर्याय उच्यते, द्वाभ्यां पुद्गलाणुभ्यां सम्भूय एकपौद्गलिकद्रव्यजननात् ।
र्णि
(२) नरादि आत्मनो विजातीयद्रव्यपर्याय उच्यते, आत्म-कर्मादिपुद्गलाभ्यां सम्भूय भिन्नजातीय- का અવતરણિકા :- ઉદાહરણ દ્વારા પ્રસ્તુત ચારેય સ્વભાવને ગ્રંથકારશ્રી જણાવે છે :
શ્લોકાર્થ :- (૧) ચણુક, (૨) મનુષ્યાદિ પર્યાય, (૩) કેવળજ્ઞાનાદિ તથા (૪) મતિજ્ઞાનાદિ અહીં ક્રમશઃ ઉદાહરણ જાણવા. પ્રાયઃ આ પ્રમાણે પર્યાયના પ્રકાર છે. કારણ કે પ્રસ્તુત પર્યાયવિભાગમાં પરમાણુપર્યાયનો પ્રવેશ કરવામાં આવેલ નથી. (૧૪/૧૬)
* આત્માના વિજાતીય દ્રવ્યપર્યાય
(૨) મનુષ્ય વગેરે આત્માના વિજાતીયદ્રવ્યપર્યાય કહેવાય છે. આત્મા અને કર્મ વગેરે પુદ્ગલો ભેગા થઈને ભિન્નજાતીય એવા મનુષ્યાદિ સ્વરૂપ દ્રવ્યપર્યાયને ઉત્પન્ન કરે છે. મનુષ્ય વગેરે પર્યાયો * કો.(૯)માં ‘કેવલી’ પાઠ. ≠ કો.(૧)માં ‘કેવલ લહી’ પાઠ. જે પુસ્તકોમાં ‘પર્યાયમાંહિ’ પાઠ. આ.(૧)નો પાઠ લીધો છે.
toy
* પુદ્ગલના સજાતીય દ્રવ્યપર્યાયની વિચારણા ક
al
વ્યાખ્યાર્થ :- પ્રસ્તુત ચારેય પ્રકારના પર્યાયોને વિશે ક્રમશઃ ઉદાહરણ દેખાડવામાં આવે છે. તે સુ આ પ્રમાણે (૧) બે પ્રદેશવાળો સ્કંધ ચણુક કહેવાય છે. ત્રણ પ્રદેશવાળો પુદ્ગલ સ્કંધ ઋણુક કહેવાય છે. આવા પૌદ્ગલિક સ્કંધદ્રવ્યો પુદ્ગલ દ્રવ્યના સજાતીય દ્રવ્યપર્યાય કહેવાય છે. પુલ પરમાણુ ભેગા થઈને એક ક્ષણુક નામના દ્રવ્યને ઉત્પન્ન કરે છે. આ ણુક પુદ્ગલ દ્રવ્યની એક અવસ્થા स છે. તેથી તે પુદ્ગલ દ્રવ્યનો પર્યાય કહેવાય છે. પરમાણુ પૌદ્ગલિક છે અને ચણુક પણ પૌદ્ગલિક છે. તેથી મણુક એ પુદ્ગલ દ્રવ્યનો સજાતીય દ્રવ્યપર્યાય કહેવાય છે.