SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ २१९२ • अपूर्वगुणसर्जनमिह कर्तव्यम् । १४/१२ પ્રકૃતે આધ્યાત્મિોનિયત્વેવમ્ – “છત્વે તુ” (૧૪/૧૨) રૂત્યત્ર મૂનJળે, “પવા તુ... (उत्त.२८/१३) इत्यत्र उत्तराध्ययनसूत्रे च तुकारः यथा पादपूर्तिकृते दर्शितः तथा अस्मदीयं जीवनं व्यवहारराशेः, त्रसराशेः, मनुष्यराशेर्वा सङ्ख्यापूर्तिकृते न स्यादित्यवधेयम् । प्रकृते “कृतं मयाऽमुत्र म हितं न चेह, लोकेऽपि लोकेश ! सुखं न मेऽभूत् । अस्मादृशां केवलमेव जन्म जिनेश ! जज्ञे भवपूरणाय ।।" श (र.प.६) इति रत्नाकरपञ्चविंशिकाकारिकाविभावनयाऽस्मज्जन्म नस्भवसङ्ख्यापूर्त्तिकृते न स्यात् तथा के साधकदशाऽऽविर्भावनीया, वर्धनीया, निर्मलीकर्तव्या च। अनादिकालेऽकृतम् अपूर्वगुणसर्जनमिह कर्तव्यमित्युपदिश्यतेऽत्र। तदनुसरणतश्च 2“जे अ अणंता अपुणब्भवा य असरीरया अणाबाहा। दंसण -नाणुवउत्ता ते सिद्धा” (श्री.क.१२३२) इति श्रीश्रीपालकथायां रत्नशेखरसूरिदर्शितं सिद्धस्वरूपं सुलभं ચિત્T9૪/૧૨/ * સંખ્યાપૂરક બનવાનું નથી જ આધ્યાત્મિક ઉપનય :- દ્રવ્યાનુયોગપરામર્શ ગ્રંથના મૂળ શ્લોકમાં તેમજ ઉત્તરાધ્યયન સૂત્રમાં રહેલ તુ' શબ્દ પાદપૂર્તિ માટે છે. તેનો અર્થ એ છે કે “તું શબ્દ શ્લોકમાં ખાલી રહેતી જગ્યાને પૂરવા માટે છે. આપણું જીવન પણ વ્યવહારરાશિની કે ત્રસજીવોની કે મનુષ્યની સંખ્યા ભરવા માટે ન હોવી જોઈએ. પ્રસ્તુતમાં રત્નાકરપચ્ચીશીની છઠ્ઠી ગાથાની વિભાવના કરવી. તેમાં જણાવેલ છે કે – “મેં પરભવે કે આ ભવે પણ હિત કાંઈ કર્યું નહિ, તેથી કરી સંસારમાં સુખ અલ્પ પણ પામ્યો નહિ; જન્મો અમારા જિનાજી ! ભવ પૂર્ણ કરવાને થયા, આવેલ બાજી હાથમાં અજ્ઞાનથી હારી ગયા.” (રત્ના.૬) આ ગાથાની ઊંડાણથી વિચારણા કરીને આપણો જન્મ માનવસંખ્યાની પૂર્તિ માટે ન બને તે રીતે આપણી સાધકદશાને પ્રગટાવવી, વધારવી, નિર્મળ કરવી અને બળવાન કરવી. અનંત કાળમાં ન કરેલું કોઈક અપૂર્વ ગુણસર્જન કરવા માટે આપણો આ ભવ હોવો જોઈએ, આપણે તેવો બનાવવો જોઈએ. આવો આધ્યાત્મિક સંદેશ અહીં ગ્રહણ કરવાથી શ્રીશ્રીપાલચરિત્રમાં જણાવેલ સિદ્ધસ્વરૂપ સુલભ બને. ત્યાં શ્રીરનશેખરસૂરિજીએ જણાવેલ છે કે “જે (૧) અનન્ત છે, (૨) અપુનર્જન્મા છે, (૩) અશરીરી છે, (૪) પીડારહિત છે, (૫) દર્શન-જ્ઞાનમાં ઉપયુક્ત હોય છે, તે સિદ્ધ ભગવંતો છે.” (૧૪/૧૨) (લખી રાખો ડાયરીમાં..... • બુદ્ધિનું ચાલકબળ બાહ્ય લાભ છે. શ્રદ્ધાનું ચાલકબળ આંતર ગુણલાભ છે. 1. પર્ચવા તુ.... 2. જે વાનસ્તા ગપુનર્ભવાષ્પશરીર બનાવીધા તન-જ્ઞાનોપયુtl? તે સિદ્ધ II
SR No.022383
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 06
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages446
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy