SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ २१८८ • सामान्यपरिणतिरूपम् एकत्वम् । १४/१२ 'एगत्तं च पुहुत्तं च संखा संठाणमेव य। संजोगा य विभागा य, पज्जवाणं तु लक्खणं ।। (उत्त.२८/१३) *इत्यादिगाथा । ૩સ્થા અર્થ સુમા તસ્માત્ વિસ્તરમથાત્ ન નિશ્વિત:* "એ ગાથાર્થનું મનમાંહે આણિ - અર્થરૂપે ननु एकत्वस्य सङ्ख्यारूपत्वात् सङ्ख्यापदेनैव तदुपादानसम्भवाद् भेदेन तदुपन्यासस्याऽनर्हता, श पौनरुक्त्यापत्तेः इति चेत् ? न, एकत्वपदेन सामान्यपरिणतिरूपस्य तिर्यक्सामान्यत्वेन संमतस्य एकत्वस्य बोधनात्, सङ्ख्यापदेन चैकत्वप्रभृतिसङ्ख्याया एव बोधनादिति न पौनरुक्त्यमाशङ्कनीयम्। तदुक्तम् उत्तराध्ययने “एगत्तं च पुहुत्तं च, संखा संठाणमेव य। संजोगा य विभागा य, पज्जवाणं ૧ તુ નqi T” (ઉત્ત./93) તિા ण अत्र शान्तिसूरिकृततद्व्याख्यालेशस्त्वेवम् “(१) एकस्य भावः एकत्वं भिन्नेष्वपि परमाण्वादिषु यद् का ‘एकोऽयं घटादि रिति प्रतीतिहेतुः सामान्यपरिणतिरूपम्, चशब्द उत्तरापेक्षया समुच्चये । શંકા :- (નવું) એકત્વ તો સંખ્યા સ્વરૂપ છે. તેથી “સંખ્યા” શબ્દ દ્વારા જ એકત્વનું ગ્રહણ સંભવી શકે છે. સંખ્યાનો નિર્દેશ તો પર્યાયલક્ષણમાં કરેલ જ છે. તેથી સ્વતંત્રરૂપે એકત્વનો પર્યાયના લક્ષણમાં ઉલ્લેખ કરવો યોગ્ય નથી. કારણ કે તેવું કહેવામાં પુનરુક્તિ દોષ લાગુ પડે છે. છે એકત્વ અને સંખ્યાના અર્થમાં ભેદ છે . સમાધાન :- () તમારી દલીલ વ્યાજબી નથી. એનું કારણ એ છે કે “તિર્યક સામાન્ય' તરીકે સંમત એવી વસ્તુગત સામાન્યપરિણતિ સ્વરૂપ એત્વપદાર્થનો બોધ “એકત્વ' શબ્દ દ્વારા કરાવવામાં આવે છે. જ્યારે “સંખ્યા” શબ્દ દ્વારા એત્વ વગેરે સંખ્યાનો બોધ કરાવવામાં આવે છે. તેથી પુનરુક્તિ દોષની શંકાને અહીં કોઈ અવકાશ રહેતો નથી. “સંખ્યા' શબ્દ દ્વારા “તિર્યક સામાન્ય' તરીકે સંમત રી એવી વસ્તુગત સામાન્ય પરિણતિ સ્વરૂપ એકત્વપદાર્થનો બોધ થઈ શકતો ન હોવાથી તેનો બોધ કરાવવા a માટે “એકત્વ' શબ્દનો સ્વતંત્રરૂપે જે ઉલ્લેખ કરેલ છે, તે વ્યાજબી જ છે. અલ- ઉત્તરાધ્યયનસુવિમર્શ નાલ14 (તકુ.) હવે આપણે મૂળ વાત પર આવીએ. પ્રસ્તુત બારમા શ્લોકમાં જે વાત જણાવેલ છે તે વાત ઉત્તરાધ્યયન સૂત્રના અનુવાદરૂપે જ સમજવી. ત્યાં એવું જણાવેલ છે કે “એકત્વ અને પૃથક્વ અને સંસ્થાન અને સંખ્યા અને સંયોગ અને વિભાગ - આ પ્રમાણે પર્યાયોનું લક્ષણ જાણવું.” (૩મત્ર.) વાદિવેતાલ શ્રી શાંતિસૂરિજીએ ઉત્તરાધ્યયનસૂત્રની પ્રસ્તુત ગાથાનું વિસ્તારથી વિવેચન કરેલ છે. તેમાંથી અહીં ઉપયોગી અર્થ સંક્ષેપમાં આ પ્રમાણે છે - “(૧) એકનો ભાવ = એકત્વ. સમૂહવિશેષસ્વરૂપે ગોઠવાયેલા જુદા-જુદા પરમાણુ વગેરેમાં પણ “આ એક ઘડો છે' - ઈત્યાદિ પ્રતીતિ લોકોને થાય છે, તેનું કારણ આ એકત્વ પરિણામ છે. તે વસ્તુની સામાન્ય પરિણતિ સ્વરૂપ છે. ઉત્તરાધ્યયનછેચિહ્રદયમધ્યવર્તી પાઠ ફક્ત લા.(૨)માં છે. '..૧ વચ્ચેનો પાઠ મ.માં નથી. B(૨) + પાલિ.માં છે. 1. एकत्वं च पृथक्त्वं च, सङ्ख्या संस्थानम् एव च। संयोगाः च विभागाः च, पर्यवाणां तु लक्षणम् ।।
SR No.022383
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 06
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages446
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy