SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪/૧૦ • अनाश्रवदशात: केवलज्ञानलाभः । २१८३ दशामुपदधाति आश्रवदशां चोन्मूलयति । इत्थञ्चाऽसङ्गाऽबन्धाऽनाश्रवदशाऽऽरोहणतः केवलज्ञानादिलाभक्रमेण '“सिद्ध त्ति य बुद्ध त्ति दरा य पारगय त्ति य परंपरगय त्ति। उम्मुक्ककम्मकवया अजरा अमरा असंगा य।।” (औ.सू.४४/गाथा-२०/ પૃ.99૬, પ્ર.ફૂ.ર/ર૦9/થા-9૭૮, તે.રૂ૦૧, સા.પ્ર.૨૭૮) તિ શીવપત્તિસૂત્રે, પ્રજ્ઞાપનાસૂત્ર, દેવેન્દ્રસ્તરે, તે जिनलाभसूरिकृते च आत्मप्रबोधे दर्शितं सिद्धस्वरूपम् अञ्जसा प्रादुर्भवेत् ।।१४/१०।। તે સમ્યગૂ જ્ઞાન પરન્નેય પદાર્થોના નિમિત્તે ઈષ્ટ કે અનિષ્ટ વિકલ્પને ઉત્પન્ન કરવા માટે સમર્થ થતું નથી કે તથાવિધ વિકલ્પથી થનારા રાગ-દ્વેષ વગેરે વિભાવપરિણામોને પણ ઉત્પન્ન કરવા માટે સમર્થ બનતું નથી. તેના લીધે તે જ્ઞાન આત્માની અબંધદશાને પ્રગટાવે છે અને આશ્રવદશાને મૂળમાંથી ઉખેડે છે. 31 અસંગદશાથી કેવળજ્ઞાન જ | (ફલ્ય.) આ રીતે સાધક ભગવાન પોતાની (૧) અસંગદશા, (૨) અબંધ દશા અને (૩) લt અનાશ્રવદશા ઉપર આરૂઢ થાય છે. તેથી કેવલજ્ઞાનાદિ પ્રાપ્ત થવાના ક્રમથી મોક્ષમાર્ગે આગળ વધતાં ક્રમશઃ સાધકનું સિદ્ધસ્વરૂપ ઝડપથી પ્રગટ થાય છે. સિદ્ધસ્વરૂપને જણાવતાં ઔપપાતિકસૂત્રમાં, સે. પ્રજ્ઞાપના સૂત્રમાં, દેવેન્દ્રસ્તવપ્રકીર્ણકમાં તથા જિનલાભસૂરિકૃત આત્મપ્રબોધમાં જણાવેલ છે કે “કર્મના કવચથી = કોચલાથી = બંધનથી મુક્ત થયેલા જીવો (૧) સિદ્ધ, (૨) બુદ્ધ, (૩) ભવપારગામી, તથા (૪) સમ્યક્તાદિની પરંપરાથી ભવપારને પામેલા હોવાથી પરંપરગત કહેવાય છે. તે જીવો અજર, અમર અને અસંગ હોય છે.” (૧૪/૧૦) લખી રાખો ડાયરીમાં... ૪) વાસના સદા અતૃમ-તૃષિત છે. ઉપાસના પરમ તૃપ્તિનો આસ્વાદ અર્પે છે. • બીજા ઉપર બિનઅધિકૃત અનુશાસન જમાવે તો સાધના શસ્ત્ર બની જાય. વાસનામાં દલીલના ઘોંચપરોણા સતત પીડે છે, કનડે છે. દલીલશૂન્થ ઉપાસના શરણાગતિની મસ્તી આપે છે. • સાધના બહુમુખી, બહુરૂપી, બહુશી, બહુબોલી છે. આત્મસમર્પણ સ્વરૂપ ઉપાસના મૌન-એકરૂપી છે. 1. सिद्धा इति च बुद्धा इति च पारगता इति च परम्परगता इति। उन्मुक्तकर्मकवचा अजरा अमरा असङ्गाश्च ।।
SR No.022383
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 06
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages446
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy