________________
१४/८
૧
• पुद्गलादौ अर्थपर्यायप्रकाशनम् ।
२१६७ व्यञ्जनपर्यायाः, (२) रसरसान्तर-गन्धगन्धान्तरादयो विभावगुणव्यञ्जनपर्यायाः, (३) अविभागिपुद्गलपरमाणवः स्वभावद्रव्यव्यञ्जनपर्यायाः, (४) वर्ण-गन्ध-रसैकैकाविरुद्धस्पर्शद्वये च स्वभावगुणव्यञ्जनपर्यायाः” (स.भ. प न.प्र.पृ.४८) इत्येवं सप्तभङ्गीनयप्रदीपे उक्तमित्यवधेयम् ।
कार्तिकेयानुप्रेक्षावृत्तौ (का.अ.२४२/पृ.१७३) शुभचन्द्रेण अपि एवमेव चतुर्विधाः पुद्गलपर्याया । दर्शिता इति ध्येयम्।
पुद्गल-तद्गुणेषु अर्थपर्यायास्तु सामर्थ्यगम्या इति इह मूलग्रन्थे नोक्ताः । तथापि विनेयविशेषा-र्श ऽऽनुगुण्येन इह ते दर्श्यन्ते । तथाहि - (१) ऋजुसूत्रनयाऽऽदेशाद् अतीताऽनागत-परकीयपरित्यागेन ... वर्तमानः स्वकीयः परमाणुद्रव्यक्षणः पुद्गलद्रव्यस्य शुद्धद्रव्यार्थपर्यायः ज्ञेयः। (२) स्वल्पकालीना स्वपरमाणुक्षणसन्ततिः द्वयणुकादिद्रव्यक्षणसन्ततिश्च पुद्गलद्रव्यस्य अशुद्धद्रव्यार्थपर्यायः विज्ञेयः। ण (३) परमाणुगुणक्षणः वर्तमानकालीनः पुद्गलापेक्षः शुद्धगुणार्थपर्यायः अवसेयः (४) स्वल्पकालीना का परमाणुगुणक्षणसन्ततिः द्वयणुकादिगुणक्षणसन्ततिश्च पुद्गलापेक्षः अशुद्धगुणार्थपर्यायः अवसातव्य નયપ્રદીપ નામના ગ્રંથમાં નીચે મુજબ જણાવેલ છે. (૧) પુદ્ગલ દ્રવ્યના પણ યણુક વગેરે વિભાવદ્રવ્યવ્યંજનપર્યાય જાણવા. (૨) એક રસ કરતાં બીજા રસની તરતમતા, એક ગંધ કરતાં અન્ય ગંધની તરતમતા અથવા એક રસનું બીજા રસ રૂપે પરિવર્તન, એક ગંધનું અન્ય ગંધ રૂપે પરિણમન વગેરે વિભાવ ગુણવ્યંજનપર્યાય જાણવા. (૩) અવિભાજ્ય = સૂક્ષ્મતમ સ્વતંત્ર પુગલપરમાણુઓ તે સ્વભાવદ્રવ્યવ્યંજનપર્યાય છે. (૪) પરમાણુમાં રહેલ એક વર્ણ, એક ગંધ, એક રસ અને પરસ્પર અવિરુદ્ધ બે સ્પર્શ તે સ્વભાવ ગુણવ્યંજનપર્યાય છે.” મહોપાધ્યાયજી મહારાજાના ઉપરોક્ત કથનને પણ વાચકવર્ગે ખ્યાલમાં રાખવું.
- ચતુર્વિધ પુદ્ગલપચયનો અતિદેશ ૨ (ાર્તિ) સ્વામિકુમારરચિત કાર્તિકેયાનુપ્રેક્ષા ગ્રંથની ૨૪ મી ગાથાની વ્યાખ્યામાં દિગંબર શુભચંદ્રજીએ વા પણ આ જ રીતે પુગલના ચાર પર્યાયો દેખાડેલા છે. આ વાતને જિજ્ઞાસુ વાચકવર્ગે ધ્યાનમાં રાખવી.
YU પુદ્ગલમાં અને તેના ગુણમાં અર્થપર્યાય [/ (ઉત્ત.) પુદ્ગલ અને તેના ગુણોને વિશે અર્થપર્યાયો પણ અવશ્ય રહેતા હોય છે. પરંતુ વિચક્ષણ વાચક તેને પોતાની કોઠાસૂઝથી ઓળખી શકે તેમ છે. તેથી અહીં મૂળ ગ્રંથમાં શ્લોકની અંદર તેનું નિરૂપણ કરવામાં આવેલ નથી. તેમ છતાં પણ અમુક પ્રકારના વિનયવંત વાચકો ઉપર અનુગ્રહ થાય તે આશયથી અહીં વ્યાખ્યામાં તેને દેખાડવામાં આવે છે. તે આ મુજબ જાણવા. (૧) અતીત, અનાગત અને પરકીય વસ્તુનો ત્યાગ કરીને વર્તમાનકાલીન સ્વકીય પરમાણુદ્રવ્યક્ષણ (= ક્ષણમાત્રસ્થિતિક પરમાણુ) તે ઋજુસૂત્ર નયના અભિપ્રાયથી પુદ્ગલદ્રવ્યનો શુદ્ધ દ્રવ્યઅર્થપર્યાય જાણવો. (૨) સ્વકીય પરમાણુક્ષણની અને દ્વયણુકાદિદ્રવ્યક્ષણની સંતતિ અમુક કાળ સુધી ચાલે એ પુદ્ગલ દ્રવ્યનો અશુદ્ધ દ્રવ્યઅર્થપર્યાય જાણવો. (૩) વર્તમાનકાલીન પરમાણુગુણક્ષણ = ક્ષણિક પરમાણુગુણ તે પુદ્ગલની અપેક્ષાએ શુદ્ધ ગુણઅર્થપર્યાય જાણવો. (૪) અમુક કાળ સુધી ચાલે તેવા પ્રકારની પરમાણુગુણસ્વરૂપ ક્ષણોની (= ક્ષણભંગુર