SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ • ☼ षट्स्थानपतितवृद्धि-हानिविमर्शः ૨૪/૭ “કેવલજ્ઞાનાદિક શુદ્ધગુણવ્યંજન પર્યાય જ હોઈ, તિહાં અર્થ પર્યાય નથી.’” એહવી કોઈક દિક્પટાભાસની શંકા ટાલવાને કહિએ છઈં २१५४ ષગુણહાણી-વૃદ્ધિથી, જિમ અગુરુલહુત્ત; નવ નવ↑ તિમ ખિણભેદથી, કેવલપણિ વૃત્ત ॥૧૪/૭ણા (૨૩૩) શ્રી જિન. ननु केवलज्ञानादिः शुद्धगुणव्यञ्जनपर्याय एव । शुद्धगुणव्यञ्जनपर्यायलक्षणे केवलज्ञानादौ अर्थपर्यायाः न सम्भवन्ति । तत्र तदसम्भवेन शुद्धगुणार्थपर्याया न स्वसत्तां बिभ्रतीति दिक्पटा - भासशङ्काऽपनोदाय आह- ‘કિ’તિ षड्गुणहानि-वृद्धितो यथाऽगुरुलघुपर्याया हि सूक्ष्माः । तथा क्षणभेदभिन्नाः केवलज्ञानेऽपि पर्ययाः ।।१४/७।। प्रकृते दण्डान्वयस्त्वेवम् - यथा षड्गुणहानि-वृद्धितः अगुरुलघुपर्यायाः सूक्ष्मा हि तथा केवलज्ञानेऽपि क्षणभेदभिन्नाः सूक्ष्माः पर्यायाः । ।१४/७ ।। ' 1] ‘યથા' ‘તથા' અત્ર સામ્યું, “યથા તથૈવેવં સામ્યું” (ગ.ો.૨/૪-પૃ.૪૪૬) કૃતિ અમરોશવવનાત્। का ततश्च यथा भगवतीसूत्रे (२/१/११२) पुद्गलपरमाणु-सूक्ष्मस्कन्धाऽमूर्त्तद्रव्यनिष्ठतया दर्शितस्य अगुरुलघुगुणस्य शुद्धा अर्थपर्यायाः = अगुरुलघुपर्यायाः षड्गुणहानि - वृद्धित: = अनन्तभागाऽसङ्ख्यातभाग અવતરણિકા :- “કેવળજ્ઞાન વગેરે શુદ્ધ ગુણવ્યંજનપર્યાય જ છે. શુદ્ધગુણવ્યંજનપર્યાયસ્વરૂપ કેવલજ્ઞાનાદિમાં અર્થપર્યાયો સંભવતા નથી. ત્યાં તે ન સંભવતા હોવાથી શુદ્ધગુણઅર્થપર્યાયો પોતાના અસ્તિત્વને ધારણ કરતા નથી. મતલબ કે કેવલજ્ઞાનાદિમાં શુદ્ધગુણઅર્થપર્યાયો છે જ નહિ” - આવી દિગંબરાભાસની શંકાને દૂર કરવા માટે ગ્રંથકારશ્રી જણાવે છે કે : શ્લોકાર્થ :- જેમ ષદ્ગુણ હાનિ-વૃદ્ધિની અપેક્ષાએ અગુરુલઘુ પર્યાય સૂક્ષ્મ જ રહેલા છે, તેમ કેવલજ્ઞાનમાં પણ ક્ષણભેદથી વિભિન્ન પ્રકારના અર્થપર્યાય રહેલા છે. (૧૪/૭) * અગુરુલઘુપર્યાયના બાર ભેદ વ્યાખ્યાર્થ :- “યથા, તથા, વ, વં - શબ્દ સામ્ય અર્થમાં વપરાય” - આ પ્રમાણે અમરકોશમાં જણાવેલ છે. તે મુજબ અહીં મૂળ શ્લોકમાં રહેલ યથા, તથા શબ્દ દષ્ટાંત-દાન્તિક વચ્ચે સમાનતા જણાવવાના અર્થમાં છે. ભગવતીસૂત્રમાં બીજા શતકના પ્રથમ ઉદ્દેશમાં સ્વતંત્ર પુદ્ગલપરમાણુ, સૂક્ષ્મ સ્કંધ તથા અમૂર્તદ્રવ્યમાં અગુરુલઘુ પર્યાયો જણાવેલા છે. તે અગુરુલઘુ પર્યાયોમાં ષદ્ગુણ વૃદ્ધિ અને હાનિ થાય છે. તે આ પ્રમાણે - (૧) અનંતભાગ હાનિ, (૨) અસંખ્યાતભાગ હાનિ, (૩) સંખ્યાતભાગ હાનિ, (૪) સંખ્યાતગુણ હાનિ, (૫) અસંખ્યાતગુણ હાનિ, (૬) અનંતગુણ હાનિ. તથા (૧) અનંતભાગ વૃદ્ધિ, (૨) અસંખ્યાતભાગ વૃદ્ધિ, (૩) સંખ્યાતભાગ વૃદ્ધિ, (૪) સંખ્યાતગુણ વૃદ્ધિ, (૫) અસંખ્યાતગુણ ♦ કો.(૧૧)માં ‘પર્યાય જ નથી હુઈ' પાઠ છે. ♦ પુસ્તકોમાં ‘ટાલઈ છઈં' પાઠ. આ.(૧)માં પાઠ લીધો છે. ♦ કો.(૪)માં ‘પજ્જવ' પાઠ. કો.(૧)માં ‘નવ નર' પાઠ.
SR No.022383
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 06
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages446
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy