SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ १४/३ ॐ अष्टविधपर्यायनिर्देश: 0 २१२९ દ્રવ્ય ગુણઈ બિહુ ભેદ તે, વલી શુદ્ધ અશુદ્ધ; શુદ્ધ દ્રવ્ય વ્યંજન તિહાં, ચેતનનઈ સિદ્ધ ૧૪/૩) (૨૨૯) શ્રી જિન. તે પ્રત્યકઈ (બિહું ભેદક) ૨ પ્રકારઈ હુઈ. એક દ્રવ્યપર્યાય ૨ ગુણપર્યાય ઈમ રે ભેદથી. તે વલી એ શુદ્ધ પર્યાય અશુદ્ધ પર્યાય ભેદથી ૨ પ્રકારે હોઈ. તિહાં શુદ્ધ દ્રવ્યવ્યંજન પર્યાય કહિઈ. ચેતન દ્રવ્યનઈ પુનઃ તો વિમMતિ - “ચ્ચે તિ द्रव्य-गुणविभेदात् तौ द्विधा पुनः शुद्धाऽशुद्धौ द्विधा। चेतनस्य हि सिद्धता शुद्धद्रव्यव्यञ्जनं खलु ।।१४/३।। प्रकृते दण्डान्वयस्त्वेवम् - द्रव्य-गुणविभेदात् पुनः तौ द्विधा। पुनः शुद्धाऽशुद्धौ (इति) रा द्विधा। चेतनस्य हि सिद्धता शुद्धद्रव्यव्यञ्जनं खलु ।।१४/३।। पुनः तौ व्यञ्जनाऽर्थपर्यायौ इह दिगम्बरमते द्रव्य-गुणविभेदाद् द्विधा ज्ञेयौ। ततश्च (१) , द्रव्यव्यञ्जनपर्यायः, (२) गुणव्यञ्जनपर्यायः, (३) द्रव्यार्थपर्यायः, (४) गुणार्थपर्यायः इति चतुर्विधाः श पर्याया भवन्ति । पुनः द्रव्य-गुणव्यञ्जनाऽर्थपर्यायौ द्विधा, शुद्धाऽशुद्धौ इति कृत्वा । ततश्च (१) क શુદ્ધદ્રવ્યગ્નનપર્યાયઃ, (૨) અશુદ્ધદ્રવ્યગ્નનપર્યાયઃ, (૩) શુદ્ધMવ્યગ્નનપર્યાયઃ, (૪) અશુદ્ધ- : ગુણવ્યગ્નનપર્યાયઃ, () શુદ્ધદ્રવ્યાર્થપર્યાયઃ, (૬) અશુદ્ધદ્રવ્યર્થપર્યાય, (૭) શુદ્ધગુર્થપર્યાય, | (८) अशुद्धगुणार्थपर्याय इत्येवं सर्वमीलनेन अष्टौ पर्याया भवन्ति । _ इदानीं मुख्यतया दिगम्बरमतानुसारेण पर्यायाः प्रतिपाद्यन्ते। तथाहि - तत्र आद्यः शुद्ध અવતરરિા :- ફરીથી ગ્રંથકારશ્રી વ્યંજનપર્યાયનો અને અર્થપર્યાયનો વિભાગ પાડે છે : શ્લોકાર્ચ - દ્રવ્ય અને ગુણ – આમ બે ભેદથી વ્યંજનપર્યાય અને અર્થપર્યાય એમ બે પ્રકાર બન્નેના જાણવા. વળી, તે શુદ્ધરૂપે અને અશુદ્ધરૂપે બે પ્રકારે જાણવા. ચેતન દ્રવ્યનો સિદ્ધપર્યાય શુદ્ધભંજનપર્યાયરૂપે જાણવો. (૧૪/૩) * પર્યાયના આઠ ભેદની ઓળખ * વ્યાખ્યાથ - વળી, તે વ્યંજનપર્યાય અને અર્થપર્યાય પ્રસ્તુતમાં દિગંબરમત મુજબ દ્રવ્ય અને ગુણ છે - આમ બે ભેદથી બે પ્રકારે જાણવા. તે આ રીતે – (૧) દ્રવ્યવ્યંજનપર્યાય, (૨) ગુણવ્યંજનપર્યાય, (૩) દ્રવ્યઅર્થપર્યાય, (૪) ગુણઅર્થપર્યાય. તેથી પર્યાયો ચાર પ્રકારના થશે. વળી, તે દ્રવ્ય-ગુણસંબંધી વ્યંજનપર્યાયના અને અર્થપર્યાયના શુદ્ધ અને અશુદ્ધ સ્વરૂપે બે ભેદ પડશે. તેથી પર્યાયના કુલ આઠ પ્રકાર થશે. તે આ31 પ્રમાણે – (૧) શુદ્ધ દ્રવ્યવ્યંજનપર્યાય, (૨) અશુદ્ધ દ્રવ્યભંજનપર્યાય, (૩) શુદ્ધ ગુણવ્યંજનપર્યાય, (૪) અશુદ્ધ ગુણવ્યંજપર્યાય, (૫) શુદ્ધ દ્રવ્યઅર્થપર્યાય, (૬) અશુદ્ધ દ્રવ્યઅર્થપર્યાય, (૭) શુદ્ધ ગુણઅર્થપર્યાય, (૮) અશુદ્ધ ગુણઅર્થપર્યાય. આ રીતે બધા પર્યાયોને ભેગા કરવાથી પર્યાયો આઠ પ્રકારના થશે. શુદ્ધ દ્રવ્યવ્યંજનપર્યાનું નિરૂપણ ૪ (ફા.) હવે મુખ્યતયા દિગંબરમત મુજબ પર્યાયોનું પ્રતિપાદન કરવામાં આવે છે. તે આ રીતે - ઉપરોક્ત » ‘પર્યાય’ શબ્દ પુસ્તકોમાં નથી. આ.(૧)માં છે. જે પુસ્તકોમાં દ્રવ્યને પાઠ. આ.(૧)માં પાઠ લીધો છે.
SR No.022383
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 06
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages446
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy