SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ १३/१७ [" • देवसेनमतसमीक्षा 0 २०८७ प्रकृते तूपदर्शितोत्तराध्ययनसूत्रानुसारेण द्रव्यस्य यावतां निरुपचरितभावात्मकस्वभावानां यावद्रव्यभावितया गुणेषु एवान्तर्भावाद् उपचरितभावात्मकस्वभावानाञ्च कादाचित्कतया प पर्यायेष्वेवान्तःप्रवेशान्न स्वतन्त्रकविंशतिस्वभावकल्पनं देवसेनस्य युज्यत इत्यभिप्रायः।। स्वभावस्य सर्वथा गुण-पर्यायाऽतिरिक्तत्वे तु 'गुण-पर्याय-स्वभाववद् द्रव्यम्' इति द्रव्यलक्षणं ચાતું, ને તે પૂર્વો(૨/9 + ૧૨, /૨૮, ૧૦/9 + 93)રીત્યા “-પર્યાયવદ્ દ્રવ્ય” (ત.પૂ.ધીરૂ૭) इति तत्त्वार्थसूत्रदर्शितम् । इदमेवाऽभिप्रेत्य यशोविजयवाचकेन्द्रैः सप्तभङ्गीनयप्रदीपे “स्वभावा अपि गुण- श पर्याययोः अन्तर्भूता एव द्रष्टव्याः, अन्यथा द्रव्यलक्षणे तेषामपि ग्रहणम् अभविष्यद्” (स.भ.न.प्र.पृ.२२) क इत्येवमुक्तमिति ध्येयम् । यच्च “गुणः = स्वभावः, यथा उपयोगस्वभावो जीवः” (सम. सू.२१७ वृ.) इति समवायाङ्गसूत्रवृत्ती अभयदेवसूरिवचनं पूर्वं (२/२) दर्शितम्, तदपि यावद्दव्यभावित्वेन गुण-निरुपचरितस्वभावयोः ऐक्यमाह। । किञ्च, आलापपद्धतौ देवसेनेन “स्वद्रव्यादिग्राहकेण अस्तिस्वभावः, परद्रव्यादिग्राहकेण नास्तिस्वभावः” અનુપચરિત-ઉપચરિતસ્વભાવ ગુણ-પર્યાય સ્વરૂપ છે (પ્ર.) પ્રસ્તુતમાં તો ઉપર જણાવેલ ઉત્તરાધ્યયનસૂત્ર મુજબ એવું ફલિત થાય છે કે દ્રવ્યના જેટલા પણ નિરુપચરિતભાવસ્વરૂપ સ્વભાવો છે, તે તમામનો ગુણોમાં અંતર્ભાવ થઈ શકે છે. કારણ કે અનુપચરિતભાવસ્વરૂપ સ્વભાવો યાવદ્રવ્યભાવી છે. તથા દ્રવ્યના જેટલા પણ ઉપચરિતભાવસ્વરૂપ સ્વભાવો છે, તે તમામનો પર્યાયમાં જ અંતર્ભાવ થઈ શકે છે. કારણ કે તમામ ઉપચરિતભાવસ્વરૂપ સ્વભાવો કાદાચિત્ય છે. તેથી દિગંબર દેવસેનજીએ સ્વતંત્ર = ગુણ-પર્યાયથી ભિન્ન એવા એકવીસ પ્રકારના સ્વભાવની જે કલ્પના કરેલી છે, તે યુક્તિસંગત નથી - તેવું જણાવવાનો અહીં અભિપ્રાય છે. સ At સ્વભાવનો ગુણ-પર્યાયમાં સમાવેશ યોગ્ય A (a.) જો સ્વભાવ ગુણ-પર્યાયથી સર્વથા ભિન્ન હોય તો દ્રવ્યનું લક્ષણ “ગુણ-પર્યાય-સ્વભાવયુક્ત હતી હોય તે દ્રવ્ય - આવું બને. પરંતુ પૂર્વે (૨/૧+૧૨, ૯/૨૮, ૧૦/૧+૧૩) જણાવ્યા મુજબ તત્ત્વાર્થસૂત્રમાં બતાવેલ “-પર્યાયવત્ દ્રવ્યમ્ - આ મુજબનું દ્રવ્યલક્ષણ બની નહિ શકે. પણ તે જ સાચું દ્રવ્યલક્ષણ છે. છે. તેથી સ્વભાવનો ગુણ-પર્યાયમાં અંતર્ભાવ માનવો યોગ્ય છે. આ જ અભિપ્રાયથી મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજે સપ્તભંગીનયપ્રદીપમાં જણાવેલ છે કે “સ્વભાવો પણ ગુણ-પર્યાયમાં અન્તર્ભાવ પામેલા જ જાણવા. બાકી તો દ્રવ્યલક્ષણમાં શ્રીઉમાસ્વાતિજી મહારાજે તેનું પણ ગ્રહણ કર્યું હોત.” (a.) સમવાયાંગસૂત્રવૃત્તિમાં શ્રીઅભયદેવસૂરિજીનું જે કથન પૂર્વે (૨૨) જણાવેલ છે કે “ગુણ એટલે સ્વભાવ. જેમ કે ઉપયોગગુણવાળો = ઉપયોગસ્વભાવવાળો જીવ છે' - તે પણ “યાવદ્રવ્યભાવી હોવાથી ગુણ અને નિરુપચરિતસ્વભાવ એક છે' - તેમ જણાવે છે. A દેવસેનમતમાં સમભંગીવ્યવસ્થાનો ભંગ & ( જિગ્ય.) વળી, દેવસેનની બીજી વાત પણ વ્યાજબી નથી. તે આ મુજબ - આલાપપદ્ધતિમાં તેમણે જણાવેલ છે કે “સ્વદ્રવ્યાદિગ્રાહક નયથી વસ્તુનો “અસ્તિ'સ્વભાવ છે. તથા પરદ્રવ્યાદિગ્રાહક નયથી
SR No.022383
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 06
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages446
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy