________________
१३/१७ • एकगुणकालत्वादयः पर्यायाः ।
२०८५ पर्यायस्य गुणाश्रितत्वमभ्युपगम्यैव अनुयोगद्वारसूत्रे “पज्जवनामे अणेगविहे पण्णत्ते। तं जहा - प एगगुणकालए, दुगुणकालए... जाव अणंतगुणकालए। एगगुणनीलए, दुगुणनीलए... जाव अणंतगुणनीलए। . પર્વ નોદિય-ત્તિદ-મુવિના વિ માળિયÖા..(મનુ.ફૂ.રર૧) રૂત્યઘુમ્ |
यद्यपि सदैव द्रव्यसहवर्तित्वाद् वर्ण-गन्ध-रसादयः सामान्येन गुणा उच्यन्ते तथापि वस्तुतो म द्रव्यवृत्तीनां वर्णादीनाम् एकगुणकालत्वाद्यनतिरिक्तत्वमेव । तेषाञ्च द्विगुणकालत्वाद्यवस्थाव्यावृत्ततया र्श क्रमवर्तित्वाद् द्रव्यपर्यायत्वमनपलपनीयमेव । इदमेवाऽभिप्रेत्य अनुयोगद्वारसूत्रवृत्ती श्रीहेमचन्द्रसूरिभिः के “सदैव सहवर्तित्वाद्वर्ण-गन्ध-रसादयः सामान्येन गुणा उच्यन्ते। न हि मूर्ते वस्तुनि वर्णादिमानं कदाचिदपि । व्यवच्छिद्यते, एकगुणकालत्वादयस्तु द्विगुणकालत्वाद्यवस्थातो निवर्तन्त एवेति। अतः क्रमवृत्तित्वात् पर्यायाः” ण અનુમાનપ્રયોગ આ રીતે સમજવો. “TUTE (= પક્ષ) પ્રતિસમયમવિપર્યાયવન્તઃ, કાનાન્તરે પુરાત્વારિપ્રતીત્યન્યથાગનુપત્તેિઃ ” આમ ગુણમાં અમુક કાળ સુધી રહેનારા સ્થૂલ પર્યાયોનું પ્રત્યક્ષ પ્રમાણથી ભાન થાય છે અને ગુણમાં પ્રતિસમય ઉત્પાદ-વ્યય પામતા સૂક્ષ્મ પર્યાયોનું અનુમાન પ્રમાણ દ્વારા ભાન થાય છે. આથી પર્યાયોમાં ગુણાશ્રિતત્વ પણ પ્રમાણસિદ્ધ છે. આવું શ્રી શાંતિસૂરિજીનું તાત્પર્ય છે.
- 8 પચચ ગુણાશ્રિત - અનુયોગદ્વાર છે (ઉ.) “પર્યાય ગુણાશ્રિત છે' - તેવું માનીને જ અનુયોગદ્વારમાં કહેલ છે કે “પર્યાયનામ અનેક પ્રકારે કહેવાયેલ છે. તે આ રીતે - એક અંશવાળો કાળો વર્ણ, બે અંશવાળો કાળો વર્ણ... ચાવતું અનંત અંશવાળો કાળો વર્ણ. એક અંશવાળો નીલવર્ણ, બે અંશવાળો નીલવર્ણ... ચાવતું અનંતઅંશયુક્ત નીલવર્ણ. આ જ રીતે લોહિતવર્ણ, હરિદ્રવર્ણ (પતરૂપ), શ્વેતરૂપમાં પણ કહેવું...” અહીં એક અંશ, બે અંશ વગેરે પર્યાયો વર્ણાદિ ગુણના બતાવેલ હોવાથી પર્યાયમાં ગુણાશ્રિતપણું સિદ્ધ થાય છે. સુ
છે એકઅંશયુક્ત વર્ણાદિ પર્યાયસ્વરૂપ છે (૧) જો કે વર્ણ-ગંધ-રસ વગેરે સદા માટે દ્રવ્યની સાથે જ રહેવાના લીધે સામાન્યથી “ગુણ” ને શબ્દથી વ્યવહાર્ય બને છે. છતાં વાસ્તવમાં તો એક અંશવાળો કાળો વર્ણ વગેરેથી દ્રવ્યગત વર્ણાદિ અભિન્ન જ છે. તથા એક અંશવાળા કાળા વર્ણ વગેરે તો બે અંશયુક્ત કાળા વર્ણ વગેરે અવસ્થાથી વ્યાવૃત્ત = ભિન્નકાલીન હોવાથી ક્રમવર્તી છે. મતલબ કે જે કાળો વર્ણ જ્યારે એક અંશયુક્ત હોય છે, ત્યારે જ તે બે અંશયુક્ત - ત્રણ અંશયુક્ત નથી હોતો. શ્યામાદિ વર્ણની એકઅંશવાળી, બે અંશવાળી વગેરે અવસ્થાઓ ભિન્નકાલીન છે. તે કારણે એકઅંશયુક્ત શ્યામવર્ણ, બે અંશયુક્ત શ્યામવર્ણ વગેરે પણ ક્રમવર્તી છે. અનુયોગદ્વારસૂત્રવ્યાખ્યામાં શ્રી હેમચન્દ્રસૂરિજીએ આ જ અભિપ્રાયથી જણાવેલ છે કે “કાયમ દ્રવ્યની સાથે જ રહેનાર હોવાથી વર્ણ, ગંધ, રસ વગેરે સામાન્યથી “ગુણ' કહેવાય છે. મૂર્તદ્રવ્યમાંથી ક્યારેય પણ તમામ વર્ણાદિ રવાના થતા નથી. જ્યારે એકગુણકાલ– વગેરે તો દ્વિગુણકાલ– વગેરે અવસ્થાથી વ્યાવૃત્ત થાય જ છે. જ્યારે દ્રવ્યમાં દ્વિગુણશ્યામવર્ણત્વાદિ હોય ત્યારે એકગુણકાલવાદિ 1. पर्यायनाम अनेकविधं प्रज्ञप्तम्। तद्यथा - एकगुणकालकः, द्विगुणकालकः... यावद् अनन्तगुणकालकः। एकगुणनीलकः, શિશુનીત:... ચાવત્ અનન્તપુનીત : પુર્વ સોહિત-હારિદ્ર-ગુવા મળતા.....!