SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ १३/१६ ० एकान्तोच्छेदः नययोजनप्रयोजनम् । २०७७ "અસભૂત વ્યવહારથી રે, છઈ ઉપચરિતસ્વભાવ; એ સ્વભાવ નયયોજના રે, કીજઈ મનિ ધરિ ભાવ રે ૧૩/૧દી (૨૨૪) ચતુર. | અસદ્દભૂત વ્યવહારનયથી ઉપચરિતસ્વભાવ (છ). એ ભાવ (મનિક) ચિત્તમાંહિ ધરી સ્વભાવ સ નયયોજના કીજઈ. એ ભાવ ચિત્તમાંહિ ધરી મન ભાવનસહિત કીજે.* ૧૩/૧૬ll. पूर्वं (१२/१०) व्याख्यातस्य दशमस्य विशेषस्वभावस्य ग्राहकं नयमुपदर्शयति - ‘अभूते'ति । अभूतव्यवहाराङ्युपचरितस्वभावता। कुर्वेनं हृदि धृत्वा हि, स्वभावनययोजनम् ।।१३/१६ ।। प्रकृते दण्डान्वयस्त्वेवम् - अभूतव्यवहाराद् हि उपचरितस्वभावता (सम्मता)। एनं हृदि धृत्वा रा દિ 4માવયોનનં કુરુ9રૂ/૧દ્દા अभूतव्यवहाराद् = असद्भूतव्यवहारनयाद् हि = एव वस्तुन उपचरितस्वभावता सम्मता।। तदुक्तम् आलापपद्धतौ कार्तिकेयानुप्रेक्षावृत्तौ च “असद्भूतव्यवहारेण उपचरितस्वभावः” (आ.प.पृ.१६, । ...ર૬/.પૃ.9૮૭) તિા ____एनं = दर्शितदिगम्बरसम्मतस्वभावप्रकारकदम्बकं हृदि = स्वचित्ते आगमादिप्रमाणतो धृत्वा = * स्थापयित्वा तदनन्तरम् एकान्तवादनाशार्थं हि = एव स्वभावनययोजनं = निरुक्तस्वभावेषु नयानां योजनं कुरु, अन्यथाऽनेकान्तवादप्रतिपत्तिरेव न स्यात् । “हि हेताववधारणे" (अने.स. परिशिष्ट-२३) का इति अनेकार्थसङ्ग्रहे श्रीहेमचन्द्राचार्यवचनादत्र हिः अवधारणार्थे योजितः। तदुक्तं द्रव्यस्वभावप्रकाशे અવતરણિકા :- પૂર્વે (૧૨/૧૦) જણાવેલ ઉપચરિતસ્વભાવના ગ્રાહક નયને ગ્રંથકારશ્રી જણાવે છે : શ્લોકાર્થી:- અસભૂત વ્યવહારનયથી જ ઉપચરિતસ્વભાવ સંમત છે. આ સ્વભાવસમૂહને હૃદયમાં ધારણ કરીને જ પ્રસ્તુત સ્વભાવોમાં નયોની યોજનાને તમે કરો. (૧૩/૧૬) ઉપચરિતરવભાવગ્રાહક નયનો નિર્દેશ છે વ્યાખ્યાથી - અસભૂત વ્યવહારનયની અપેક્ષાએ જ વસ્તુમાં ઉપચરિતસ્વભાવ સંમત છે. આલાપપદ્ધતિ છે ગ્રંથમાં તથા કાર્તિકેયાનુપ્રેક્ષાવૃત્તિમાં જણાવેલ છે કે “અસભૂત વ્યવહારનયથી વસ્તુનો ઉપચરિતસ્વભાવવા માન્ય છે.” (નં.) અહીં દર્શાવેલ દિગંબર સંમત સ્વભાવોના વિવિધ પ્રકારોના સમૂહને પોતાના ચિત્તમાં આગમાદિ ર પ્રમાણથી બરાબર ધારણ કરીને પછી એકાન્તવાદના નાશ માટે જ પ્રસ્તુત પ્રદર્શિત સ્વભાવોમાં નયોની યોજનાને તમે કરો. કારણ કે નયયોજના વિના વસ્તગત સ્વભાવોને વિશે અનેકાન્તવાદની સમજણ જ મળી ન શકે. શ્રી હેમચન્દ્રસૂરિજીએ અનેકાર્થસંગ્રહમાં “હેતુ તથા અવધારણ અર્થમાં “દિ' શબ્દ વપરાય છે” – આમ જણાવેલ છે. તે મુજબ અહીં મૂળ શ્લોકમાં રહેલ 'દિ' શબ્દ અવધારણ = જકાર અર્થમાં ૧ મો.(૨)માં “અદૂભૂત’ અશુદ્ધ પાઠ. ૨ પુસ્તકોમાં ‘ભાવો’ પાઠ. કો.(૧)નો પાઠ લીધેલ છે. *...* ચિહ્નદ્રયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. આ.(૧)માં છે.
SR No.022383
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 06
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages446
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy