SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ १३/१५ ० निश्चय-व्यवहारनयव्याख्योपदर्शनम् । २०७३ स्वभावता सम्मता अस्ति। तदुक्तं देवसेनेन आलापपद्धतौ शुभचन्द्रेण च कार्तिकेयानुप्रेक्षावृत्तौ “शुद्धाऽशुद्धद्रव्यार्थिकेन विभाव- प स्वभावत्वम् । शुद्धद्रव्यार्थिकेन शुद्धस्वभावः। अशुद्धद्रव्यार्थिकेन अशुद्धस्वभावः” (आ.प.पृ.१६, का.अ.गा.२६१ मा વૃ.પૃ.9૮૭) તિર अशुद्धद्रव्यार्थिकसम्मताऽशुद्धस्वभाववशेन आश्रव-संवर-बन्ध-मोक्षादिव्यवस्था प्रसिद्धा। शुद्धद्रव्यार्थिकसम्मतशुद्धस्वभावमाहात्म्यमेतद् यदुत आत्मा भवे शिवे च समः परमार्थतो न बध्यते, न शे वा मुच्यते। इदमेवाभिप्रेत्य अध्यात्मसारे आत्मनिश्चयाधिकारे “अशुद्धनयतश्चैवं संवराऽऽश्रवसङ्कथा। क સંસરિણાં સિદ્ધાનાં ને શુદ્ધનયત માતા” (૩.સા.૧૮/૦૧૪), “શુદ્ધનયતો ત્યાત્મા વો મુજી રૂતિ स्थितिः। न शुद्धनयतस्त्वेष बध्यते, नाऽपि मुच्यते ।।” (अ.सा.१८/१८९) इत्युक्तमिति भावनीयम्। यद्वा निश्चयेन आत्मनि शुद्धस्वभावः, व्यवहारेण चाऽशुद्धस्वभावः बोध्यः । तदुक्तं प्रवचनसारवृत्तौ क. अमृतचन्द्राचार्येण “शुद्धद्रव्यनिरूपणात्मको निश्चयनयः। ...अशुद्धद्रव्यनिरूपणात्मको व्यवहारनयः” (प्र.सा.२/ છે. પદાર્થનો અશુદ્ધસ્વભાવ અશુદ્ધ દ્રવ્યાર્થિકનયમાં સંમત છે. ૪ આલાપપદ્ધતિનો સંવાદ ૪ | (g.) દેવસેનજીએ આલાપપદ્ધતિ ગ્રંથમાં તથા શુભચન્દ્રજીએ કાર્તિકેયાનુપ્રેક્ષાવ્યાખ્યામાં જણાવેલ છે કે “શુદ્ધ અને અશુદ્ધ દ્રવ્યાર્થિકનયથી વિભાવસ્વભાવ માન્ય છે. શુદ્ધ દ્રવ્યાર્થિકનયથી દ્રવ્યનો શુદ્ધસ્વભાવ સંમત છે અને અશુદ્ધ દ્રવ્યાર્થિકનયથી દ્રવ્યનો અશુદ્ધસ્વભાવ સંમત છે.” આ અશુદ્ધ-શુદ્ધનયમતે આત્મસ્વરૂપ વિમર્શ જ (શુદ્ધ) અશુદ્ધદ્રવ્યાર્થિકનયને સંમત એવા અશુદ્ધસ્વભાવના લીધે “હિંસાદિથી આશ્રવ થાય, સ અહિંસાથી સંવર થાય. વિરાધનાદિથી આત્મા બંધાય છે. સાધનાથી આત્મા મુક્ત થાય છે? - ઈત્યાદિ વ્યવસ્થા પ્રસિદ્ધ છે. શુદ્ધદ્રવ્યાર્થિકનયને માન્ય એવા શુદ્ધ આત્મસ્વભાવનો મહિમા એવો છે કે આત્મા C સંસારમાં અને સિદ્ધદશામાં સમાન જ છે. તે પરમાર્થથી બંધાતો નથી કે છૂટતો નથી. આ જ અભિપ્રાયથી અધ્યાત્મસારમાં મહોપાધ્યાય શ્રીયશોવિજયજી ગણિવરે જણાવેલ છે કે “અશુદ્ધનયથી આ પ્રમાણે સંવર રા અને આશ્રવ તત્ત્વની વાત સમજવી. શુદ્ધનયથી તો સંસારી જીવોમાં અને સિદ્ધ ભગવંતોમાં કોઈ ભેદ -તફાવત નથી. તેમજ અશુદ્ધનયથી “આ આત્મા કર્મથી બંધાયેલ છે અને મુક્ત છે' - આવી વ્યવસ્થા છે. શુદ્ધનયથી તો આ આત્મા નથી તો કર્મથી બંધાતો કે નથી કર્મથી છૂટતો.” શુદ્ધનયથી આત્મા સદા શુદ્ધ જ છે. આ પ્રમાણે ઊંડાણથી વિભાવના કરવી. જે શુદ્ધ-અશુદ્ધસવભાવ નિશ્વય-વ્યવહારવિષય જ (દા.) અથવા તો એમ પણ કહી શકાય કે નિશ્ચયથી આત્મામાં શુદ્ધસ્વભાવ તથા વ્યવહારથી અશુદ્ધસ્વભાવ જાણવો. તેથી તો પ્રવચનસાર ગ્રંથની વ્યાખ્યામાં દિગંબરાચાર્ય અમૃતચન્દ્રજીએ જણાવેલ છે કે “નિશ્ચયનય શુદ્ધદ્રવ્યનિરૂપણસ્વરૂપ છે. વ્યવહારનય અશુદ્ધદ્રવ્યનિરૂપણસ્વરૂપ છે.” પૂર્વે (૮/૨૩)
SR No.022383
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 06
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages446
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy