SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ २०७२ ० शुद्धनयप्रज्ञापना 0 प अष्टमविशेषस्वभावग्राहकनयोपदर्शनार्थं प्रक्रमते - शुद्धे = शुद्धद्रव्यार्थिकनये हि शुद्धस्वभावः ___ = शुद्धज्ञायकस्वभावः सम्मतः अस्ति । या खलु अबद्ध-स्पृष्टत्वेन अनन्यत्वेन नियतत्वेन अविशेषत्वेन ' असंयुक्तत्वेन चात्मनः अनुभूतिः स शुद्धद्रव्यार्थिकनय इति प्रकृते विज्ञेयम् । तदुक्तं समयसारे म कुन्दकुन्दस्वामिना “जो पस्सदि अप्पाणं अबद्ध-पुढे अणण्णयं णियदं । अविसेसमसंजुत्तं तं सुद्धणयं वियाणीहि ।।" (स.सा.१४) इति । विभावस्वभावलीनत्वे कर्मबन्धं व्यवहारनयतो ज्ञात्वा स्वात्मा शुद्धस्वभावे मुमुक्षुणा થાણે રૂત્રાશય एतेन “विब्भावादो बंधो मोक्खो सब्भावभावणालीणो। तं खु णएणं णच्चा पच्छा आराहओ जोई।।” णि (द्र.स्व.प्र.९३) इति द्रव्यस्वभावप्रकाशवचनं व्याख्यातम्, स्वभावपदस्य शुद्धस्वभावपरत्वादिति भावनीयम् । नवमविशेषस्वभावग्राहकनयं प्रदर्शयति - अशुद्ध = अशुद्धद्रव्यार्थिकनये पदार्थस्य अशुद्धદ્રવ્યાર્થિકનયગ્રાહ્યતા સમજવી. આવો અહીં અભિપ્રાય હોવાથી “સમુગ્ધ પદને ગ્રહણ કરેલ છે. આમ બીજા પ્રકારે અહીં વિભાવના કરવી. | # શુદ્ધ-અશુદ્ધરવભાવગ્રાહક નયનો ઉલ્લેખ છે. (૩ષ્ટમ.) શુદ્ધસ્વભાવ નામના આઠમા વિશેષ સ્વભાવને ગ્રહણ કરનાર નયને જણાવવા માટે ગ્રંથકારશ્રી કમર કસે છે. શુદ્ધસ્વભાવ = શુદ્ધજ્ઞાયકસ્વભાવ તો શુદ્ધ દ્રવ્યાર્થિકનયમાં જ સંમત છે. પ્રસ્તુતમાં શુદ્ધદ્રવ્યાર્થિકના શુદ્ધ આત્માની અનુભૂતિસ્વરૂપ સમજવો. મતલબ કે (૧) અબદ્ધ-અસ્પૃષ્ટવરૂપે, (૨) અનન્યત્વરૂપે, (૩) નિયતત્વસ્વરૂપે, (૪) અવિશેષપણે અને (૫) અસંયુક્ત તરીકે આત્માની જે અનુભૂતિ થાય, તે જ અહીં શુદ્ધદ્રવ્યાર્થિકન તરીકે માન્ય છે. આ અંગે સમયસારમાં કુંદકુંદસ્વામીએ જણાવેલ છે કે “જે આત્માને અબદ્ધ-અસ્કૃષ્ટ, અનન્ય, નિયત, અવિશેષ અને અસંયુક્ત જુએ છે (અનુભવે છે) તેને શુદ્ધનય છે જાણવો.” આશય એ છે કે “મૂળભૂત સ્વભાવે આત્મા (૧) કદાપિ કર્મથી બંધાતો નથી, પરદ્રવ્યથી સ્પર્શતો તા નથી, (૨) નારકાદિ ગતિમાં પણ અન્યપણું પામતો નથી. (૩) વૃદ્ધિ-હાનિપર્યાયોથી પણ અનિયતપણું ધારણ કરતો નથી. (૪) જ્ઞાન-દર્શન આદિ ગુણોથી વિશેષતાને = ભિન્નતાને = તફાવતને પ્રાપ્ત નથી કરતો, (૫) સ મોહ સાથે સંયુક્તપણાને પામતો નથી'- આવી દષ્ટિ-શ્રદ્ધા-રુચિ-પ્રતીતિ-અનુભૂતિ તે શુદ્ધ દ્રવ્યાર્થિકનય તરીકે સમજવી. તેની અપેક્ષાએ આત્મા શુદ્ધજ્ઞાયકસ્વભાવ છે. સાતમા વિભાવસ્વભાવમાં લીન થવામાં આવે તો કર્મબંધ થાય છે આ મુજબ વ્યવહારનયાનુસારે જાણીને મુમુક્ષુએ પોતાના આત્માને શુદ્ધસ્વભાવમાં સ્થાપવો જોઈએ. વિભાવસ્વભાવને અને શુદ્ધસ્વભાવને જણાવવાની પાછળ આ આશય રહેલો છે. (ક્તિન.) “વિભાવથી બંધ થાય છે. સ્વભાવભાવનાલીન થવાથી મોક્ષ થાય છે. નય દ્વારા આ જાણીને પછી યોગી આરાધક બને છે' - આ પ્રમાણે દ્રવ્યસ્વભાવપ્રકાશ ગ્રંથના વચનની પણ ઉપરોક્ત નિરૂપણથી સ્પષ્ટતા થઈ જાય છે. કેમ કે “સ્વભાવ' શબ્દનો ત્યાં શુદ્ધસ્વભાવ અર્થ અભિપ્રેત છે. મતલબ કે “શુદ્ધસ્વભાવની ભાવનામાં લીન બનવાથી આત્મા મુક્ત થાય છે' - એમ વિભાવના કરવી. (નવ) નવમા વિશેષ સ્વભાવને ગ્રહણ કરનાર નયને ગ્રંથકારશ્રી શ્લોકના ચોથા પાદ દ્વારા દર્શાવે 1. यः पश्यति आत्मानम् अबद्ध-स्पृष्टमनन्यकं नियतम्। अविशेषमसंयुक्तं तं शुद्धनयं विजानीहि ।। 2. विभावाद् बन्धो मोक्षः सद्भावभावनालीनः। तं खलु नयेन ज्ञात्वा पश्चादाराधको योगी।।
SR No.022383
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 06
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages446
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy