________________
२०७०
१३/१५
શુદ્ધાશુદ્ધ દ્રવ્યાર્થિકઈ રે, જાણિ વિભાવસ્વભાવ;
શુદ્ધઈ શુદ્ધસ્વભાવ છઈ રે, અશુદ્ધઈ અશુદ્ધસ્વભાવો રે ।।૧૩/૧૫।। (૨૨૩) ચતુર. શુદ્ધાશુદ્ધ દ્રવ્યાર્થિકનય સંમુગ્ધઈં વિભાવસ્વભાવ છઇ.
* विभावादिस्वभावग्राहकनयोपदर्शनम्
पूर्वं (१२/८) व्याख्यातस्य सप्तमस्य विशेषस्वभावस्य ग्राहकं नयमाचष्टे - 'शुद्धे 'ति । शुद्धाऽशुद्धनयाद् विद्धि हि विभावस्वभावताम् ।
शुद्धे शुद्धस्वभावोऽस्त्यशुद्धेऽशुद्धस्वभावता । ।१३/१५ । ।
प्रकृते दण्डान्वयस्त्वेवम् - शुद्धाऽशुद्धनयाद् हि विभावस्वभावतां विद्धि । शुद्धे शुद्धस्वभावः નું અસ્તિ। અશુદ્ધે અશુદ્ધસ્વમાવતા (સ્તિ)||૧૩/૧૯।।
शुद्धाऽशुद्धद्रव्यार्थिकनयाद् हि
शुद्धाशुद्धनयात् एव सम्मुग्धतया विभावस्वभावतां विद्धि। शुद्धस्वभावं विना विभावस्वभावाऽनाविर्भावात् तद्ग्राहकद्रव्यार्थिके शुद्धत्वमावश्यकम्, स्वरूपतश्च तस्याऽशुद्धतया तद्ग्राहकद्रव्यार्थिकेऽशुद्धत्वमप्यावश्यकमिति शुद्धाऽशुद्धद्रव्यार्थिकग्राह्यता णि तस्मिन्नित्याशयः।
न चैवमशुद्धस्वभावस्यापि शुद्धाशुद्धनयग्राह्यत्वं स्यादिति शङ्कनीयम्,
अशुद्धस्वभावस्य कार्त्स्न्येन उपाधिजनितत्वेन अशुद्धैकनयग्राह्यत्वात्, नृ-नारकादिलक्षणस्य स्व અવતરણિકા :- પૂર્વે બારમી શાખાના આઠમા શ્લોકમાં વિભાવ નામનો સાતમો વિશેષસ્વભાવ જણાવેલ છે. તે વિભાવસ્વભાવને ગ્રહણ કરનાર નયને ગ્રંથકારશ્રી અહીં જણાવે છે :
શ્લોકાર્થ :- શુદ્ધ-અશુદ્વ દ્રવ્યાર્થિકનયથી વિભાવસ્વભાવને તમે જાણો. શુદ્ઘનયમાં શુદ્ધસ્વભાવ માન્ય છે તથા અશુદ્ઘનયમાં અશુદ્ધસ્વભાવ માન્ય છે. (૧૩/૧૫)
=
-
=
) વિભાવસ્વભાવગ્રાહક નયનો વિચાર જી
વ્યાખ્યાર્થ :- શુદ્ધ અને અશુદ્ધ દ્રવ્યાર્થિકનયથી જ સંમુગ્ધપણે વિભાવસ્વભાવને તમે જાણો. શુદ્ધશું સ્વભાવ વિના વિભાવસ્વભાવ પ્રગટ થઈ શકતો નથી. તેથી તેને ગ્રહણ કરનાર દ્રવ્યાર્થિકનયમાં શુદ્ધત્વ હોવું જરૂરી છે. તથા વિભાવસ્વભાવ સ્વરૂપથી અશુદ્ધ હોવાથી તેને ગ્રહણ કરનાર દ્રવ્યાર્થિકનયમાં . અશુદ્ધપણું પણ હોવું જરૂરી છે. તેથી વિભાવસ્વભાવ એ શુદ્ધ-અશુદ્ધ દ્રવ્યાર્થિકનયથી ગ્રાહ્ય છે - આવી વાત સંગત થાય છે. આ પ્રમાણે અહીં આશય છે.
શંકા :- (ન હૈ.) જો વિભાવસ્વભાવ શુદ્ધ-અશુદ્ધ દ્રવ્યાર્થિકનયનો વિષય હોય તો અશુદ્ધસ્વભાવ પણ શુદ્ધ-અશુદ્ઘ દ્રવ્યાર્થિકનયનો વિષય બનવાની આપત્તિ આવશે. વિભાવસ્વભાવગ્રાહક દ્રવ્યાર્થિકનયમાં શુદ્ધાશુદ્ધપણું હોય તો અશુદ્ધસ્વભાવગ્રાહક દ્રવ્યાર્થિકનયમાં શુદ્ધાશુદ્ધપણું હોવામાં શું વાંધો ?
સમાધાન :- (અશુદ્ઘ.) તમારી વાત વ્યાજબી નથી. આનું કારણ એ છે કે અશુદ્ધસ્વભાવ અને વિભાવસ્વભાવ આ બન્નેના સ્વરૂપમાં તફાવત છે. અશુદ્ધસ્વભાવ સંપૂર્ણતયા ઉપાધિજન્ય હોવાથી માત્ર અશુદ્ધ દ્રવ્યાર્થિકનયથી ગ્રાહ્ય છે. જ્યારે મનુષ્ય, ના૨ક વગેરે સ્વરૂપ વિભાવસ્વભાવ તો સ્વ