________________
१३/१४ ० प्रबुद्धः अन्तः तुष्यति ।
२०६९ व्यावर्णितां मुक्तिपदवीमासादयति। प्रकृते “बहिस्तुष्यति मूढात्मा पिहितज्योतिरन्तरे। तुष्यत्यन्तः प्रबुद्धात्मा प વટવૃત્તઋતુર” (સ.ત.૬૦) રૂતિ સમઘતનૈવારિા અનુસજ્જૈયા સારૂ/૧૪
ત્યાં દુઃખ અને દારિદ્રય દેખાતા નથી, (૫) ત્યાં નિત્ય આનંદ છે. પ્રસ્તુતમાં પૂજ્યપાદસ્વામી દ્વારા રચિત સમાધિતંત્રની કારિકા અનુસંધાન કરવા યોગ્ય છે. ત્યાં જણાવેલ છે કે “અંતરમાં જેની જ્ઞાનજ્યોત મોહથી ઢંકાયેલ છે, તે મૂઢ બહિરાત્મા બહારમાં શરીરાદિમાં ખુશ થાય છે. પરંતુ જેનો આત્મા પ્રબુદ્ધ ઘી થયેલો છે, તે બાહ્ય પદાર્થોના કૌતુકથી મુક્ત બનીને અંતરંગ આત્મસ્વરૂપમાં સંતુષ્ટ રહે છે.” (૧૩/૧૪)
લખી રાખો ડાયરીમાં.....૪ • સાધનાની આધારશિલા છે પ્રયોગ.
દા.ત. ગગનગામી નાગાર્જુન. ઉપાસનાની આધારશિલા છે યોગ.
દા.ત. ધનપાલ કવિ. • બુદ્ધિ પરદોષદર્શન કરીને બીજા પ્રત્યે દુર્ભાવિ પેદા
કરે છે. શ્રદ્ધા પરગુણદર્શન કરીને બીજા પ્રત્યે પ્રમોદભાવ પ્રગટાવે છે.
વાસનાના ઉદ્રકમાં ચારેબાજુ ઘોર અંધકાર હોય છે. ઉપાસનાની ચરમ સીમાએ ઉત્કૃષ્ટ જ્ઞાનપ્રકાશ હોય છે.
• ફેશન, વ્યસન, વ્યભિચાર, દુરાચાર તરફ વાસનાનું
મોટું છે. સાદગીપૂર્ણ મચદાવર્તી ઉપાસના મુક્તિને સન્મુખ છે. પાપ બાંધવામાં બહાદૂર વાસના પાપના ફળને ભોગવવામાં કાયર છે. પાપ બાંધવામાં કાચર ઉપાસના પાપના ફળને ભોગવવામાં બહાદૂર છે.