SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ २०४० ० नव्यन्यायपरिभाषया सम्मतितर्कपदार्थपरामर्श: १३/१० । अन्योऽन्यानुगतपदार्थप्रतियोगिकविभक्तव्यवहारः चरमविशेषपर्यायात् पूर्वं न युक्तः, चरमविशेषपर्याये उल्लिख्यमाने तु युक्त इति तदर्थः। यथा ‘कार्तिकपूर्णिमां यावत् साधुविहारोऽयुक्त' इत्यत्र स 'कार्तिकपूर्णिमापूर्विलदिनेषु चातुर्मास्यां साधुविहारो न युक्तः कार्तिकराकायाञ्च युक्त' इति प्रतीयते, म तथाऽत्र प्रत्येतव्यम्। क नव्यन्यायपरिभाषयाऽयमेवार्थः लेशतो विव्रियते - अन्त्यविशेषपर्यायस्य योग्यत्वाऽभावमर्यादात्वं प्रतीयते । तच्चाऽनन्त्यविशेषपर्यायव्यापकयोग्यत्वाभावाऽनधिकरणत्वमेव । यावत्पदेन च व्यापकताके सम्बन्धेन अन्त्यविशेषपर्यायाऽनधिकरणत्वे सति अनन्त्यविशेषपर्यायव्यापकत्वं योग्यत्वाऽभावे प्रत्याय्यते । णि तत्र च द्वितीयार्थः अवधिमत्त्वम् अनन्त्यविशेषपर्यायान्वयि। मर्यादाभूतान्त्यविशेषपर्यायः प्रकृते अनन्त्यविशेषपर्यायनिष्ठावधिमत्त्वनिरूपकत्वेन प्रतीयते। तावतैव अन्त्यविशेषपर्यायनिष्ठं मर्यादात्वं लभ्यते । अतः अन्त्यविशेषपर्यायनिरूपितावधिमदनन्त्यविशेषपर्यायभानं सुलभम् । योग्यताऽभावान्वयि કરવી અભિપ્રેત હોય તો “મર્યાદા’ અર્થ કહેવાય તથા તેનો સંગ્રહ કરવો અભિપ્રેત હોય તો અભિવિધિ અર્થ કહેવાય. ન્યાયનો અભ્યાસ કરનારા વિદ્યાર્થી માટે આ બાબત સુજ્ઞેય છે. તેથી પ્રસ્તુતમાં અર્થ એવો થશે કે પરસ્પર અનુવિદ્ધ એવા પદાર્થોમાં જે વિભક્ત વ્યવહાર = ભેદવ્યવહાર થાય છે તે અન્ય વિશેષપર્યાયના ઉલ્લેખની પૂર્વે યોગ્ય નથી અને અન્ય વિશેષપર્યાયનો ઉલ્લેખ કરવામાં આવે તો તે ભેદવ્યવહાર યોગ્ય છે. જેમ “કાર્તિક પૂનમ સુધી સાધુ ભગવંતનો વિહાર યોગ્ય નથી' - આ સ્થળે શ્રોતાને એવો બોધ થાય છે કે “કાર્તિક પૂનમના પૂર્વ દિવસોમાં ચોમાસાની અંદર સાધુ વિહાર કરે તે યોગ્ય નથી, કાર્તિક પૂનમના દિવસે સાધુ વિહાર કરે તે યોગ્ય છે', તેમ પ્રસ્તુતમાં સમજવું. નબન્યાયપરિભાષા મુજબ અર્થઘટન મ ૧૩ (નવ્ય.) નબન્યાયની પરિભાષા મુજબ આ જ અર્થનું આંશિક વિવરણ કરીએ તો એમ કહી શકાય વા કે “યાદવ” શબ્દનો શક્યાર્થ છે મર્યાદા તથા શક્યતાઅવચ્છેદક છે મર્યાદાત્વ. તે અન્યવિશેષપર્યાયમાં જણાય છે. મર્યાદા વિભક્તવ્યવહારગત યોગ્યતાઅભાવની છે. વિભક્તવ્યવહારનિષ્ઠ યોગ્યત્વાભાવથી નિરૂપિત સ જે મર્યાદાત્વ અંત્યવિશેષપર્યાયમાં જણાય છે તે અચરમવિશેષપર્યાયવ્યાપક યોગ્યત્વાભાવની અનધિકરણતાસ્વરૂપ જ છે. જે જે વિભક્તવ્યવહારમાં અચરમ વિશેષધર્મનો ઉલ્લેખ હોય તે તે વ્યવહારમાં યોગ્યત્વાભાવ જ હોય છે. તથા તે યોગ્યત્વાભાવની અનધિકરણતા અંત્યવિશેષપર્યાયમાં રહે છે. તે અનધિકરણતા એ જ પ્રસ્તુત મર્યાદાત્વ છે. તથા “વાવ’ પદ દ્વારા યોગ્યત્વાભાવમાં વ્યાપકતાસંબંધથી અંત્ય વિશેષપર્યાયની અનધિકરણતા અને અચરમ વિશેષપર્યાયની વ્યાપકતા જણાવાય છે. મતલબ કે યોગ્યતાભાવ વ્યાપકતાસંબંધથી ચરમ વિશેષપર્યાયનું અધિકરણ નથી બનતું અને અચરમ વિશેષપર્યાયનું વ્યાપક બને છે. આવી અનધિકરણતાવિશિષ્ટ વ્યાપકતાનું યોગ્યત્વાભાવમાં “વાવ’ શબ્દથી ભાન કરાવવામાં આવે છે. ઉપરોક્ત સ્થળે ‘સત્ત્વવિશેષ પદમાં લાગેલી દ્વિતીયા વિભક્તિનો અર્થ છે અવધિમત્ત્વ. તથા તેનો અન્વયે અચરમ વિશેષપર્યાયમાં થાય છે. તેમજ મર્યાદાભૂત અંત્યવિશેષપર્યાય પ્રસ્તુતમાં અનન્ય વિશેષપર્યાયમાં રહેલ અવધિમત્ત્વના નિરૂપક તરીકે પ્રતીત થાય છે. એટલા માત્રથી જ અન્ય વિશેષપર્યાયમાં
SR No.022383
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 06
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages446
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy