________________
* F
२०३८
मिथोऽनुगतार्थविभजनविचारः
यतः न केवलं विशेषपर्यायप्रमाणकं विभजनम् अयुक्तम् किन्तु सकलसामान्यपर्यायाऽचरमविशेषपर्यायपरिमाणकमेव विभजनम् अयुक्तम् । यावद् अन्त्यविशेषपर्ययान्' इति पाठाऽङ्गीकारे “तावान्” (स.त.१/४७ वृ.) इति अध्याहृतपाठाऽऽवश्यकताऽपि नास्ति, तं विनैव कृत्स्नगाथार्थगोचरनिराकाङ्क्षाऽर्थबोधोपपत्तेरिति भावनीयम्।
तदुक्तम् अध्यात्मसारेऽपि “ अन्योऽन्याऽनुगतानां का 'तदेतदिति वा भिदा । यावच्चरमपर्यायं यथा पानीय-दुग्धयोः।।” (अ.सा. १८/११७) इति । मिथोयुक्तपदार्थानाम् असङ्क्रमः ज्ञानादिस्वलक्षणात्मकाक ऽन्त्यविशेषपर्याय पुरस्कारेण समर्थितः ज्ञानसारस्वोपज्ञस्तबके (१४ /७) यशोविजयवाचकेन्द्र: " अण्णोण्णाणि णुगयाणं...” (स.त.१/४७) इत्यादिसम्मतितर्कगाथाऽवलम्बनत इत्यवधेयम्।
अथ कोऽयम् अन्त्यविशेषः ? इति चेत् ?
अत्र
१३/१०
2
“इय सामन्न-विसेसावेक्खा जावंतिमो भेओ” (वि.आ.भा. २८४) इति विशेषावश्यकभाष्यगाथा
-
તેટલા જ પ્રમાણમાં અન્યોન્યાનુગત પદાર્થોનું વિભજન અયુક્ત છે' આ મુજબ પદાર્થ માન્ય નથી. હકીકત એ છે કે ‘અસ્તિત્વ-પ્રમેયત્વાદિ તમામ સામાન્યપર્યાયો અને દ્રવ્યત્વાદિ તમામ અચરમ વિશેષપર્યાયો જેટલી સંખ્યામાં (પ્રમાણમાં) હોય, તેટલી સંખ્યામાં પરસ્પરમીલિત પદાર્થોનું વિભજન અયુક્ત છે.' વાસ્તવમાં ‘અંત્ય વિશેષપર્યાયો સુધી પરસ્પરમીલિત પદાર્થોનું વિભજન યુક્ત નથી' - આવો અર્થ ત્યાં અભિપ્રેત છે. તેથી ‘યાવવું અન્ત્યવિશેષપર્યાયાન્' - આવો પાઠ સંમતિવ્યાખ્યામાં ઉપરોક્ત સ્થળે હોય તેવું સંભવે છે. તથા આવો વ્યાખ્યાપાઠ સ્વીકારવાનો બીજો ફાયદો એ છે કે ‘તાવાનું’ - આ મુજબ અધ્યાહત પાઠને ઉમેરવાની આવશ્યકતા પણ નહિ રહે. તેના વિના જ સમ્મતિતર્કની પ્રસ્તુત સમગ્ર ગાથાનો અર્થબોધ નિરાકાંક્ષપણે સંપન્ન થઈ જશે. આ રીતે અહીં વિદ્વાનોએ ઊંડાણથી વિભાવના કરવી. (તકુ.) અધ્યાત્મસારમાં પણ જણાવેલ છે કે “ચરમ પર્યાય (= વિશેષ) સુધી (= પહેલાં), દૂધ { અને પાણીની જેમ અન્યોન્ય અનુગત પદાર્થોમાં ‘તે કે આ’ આવો ભેદ ક્યાંથી સંભવે ?” તે જ રીતે મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજે જ 1‘અળોનાળુવાળું..' આ સમ્મતિતર્કગાથાનું આલંબન લઈને ॥ જ્ઞાનસાર પ્રકરણના વિદ્યાઅષ્ટકના (૧૪/૭) સ્વોપજ્ઞ ટબામાં પરસ્પર મળેલા જીવ-પુદ્ગલાદિ પદાર્થોમાં અસંક્રમનું = વિભિન્નતાનું વિભાગનું સમર્થન જ્ઞાનાદિ સ્વલક્ષણાત્મક અંત્ય વિશેષપર્યાયને આગળ કરીને જ કરેલ છે. મતલબ કે ત્યાં પણ તેઓશ્રીએ ‘યાવન્તો વિશેષપર્યાયા' આવું અર્થઘટન કરવાના બદલે ‘યાવજ્ઞવિશેષપર્યાયાન્' આ મુજબ સંમતિતર્કગાથાનું વિશ્લેષણ કરીને જ ત્યાં અસંક્રમનું વિભાગનું સમર્થન કરેલ છે. આ બાબતને વિજ્ઞ વાચકવર્ગે ખ્યાલમાં રાખવી.
=
=
પ્રશ્ન :- (થ.) આ અન્ત્યવિશેષ શું છે ?
-
–
* અન્ય વિશેષપર્યાયની ઓળખાણ
જવાબ :- (અત્ર.) તમારા પ્રશ્નનો જવાબ વિશેષાવશ્યકભાષ્યની વૈશ્ય સામન્ન-વિક્ષેસાવેવવા નાવંતિમો
મેને'
આ ગાથાના (૨૮૪) ઉત્તરાર્ધની વ્યાખ્યામાં મલધારી હેમચન્દ્રસૂરિજી આ મુજબ જણાવે છે 1. અન્યોન્યાનુ તાનામ્....। 2. કૃતિ સામાન્ય-વિશેષાપેક્ષા યાવત્તિમાં મેવા