________________
૩/૪ ૦ ० सम्मतितर्कवृत्तिपाठपरामर्शः .
२०३७ आत्मा' इति यद् विभजनं = पृथक्करणं तद् अयुक्तम् = अघटमानकम्, प्रमाणाऽभावेन कर्तुमशक्यत्वात्, यथा प दुग्घ-पानीययोः परस्परप्रदेशानुप्रविष्टयोः।
किंपरिमाणो(णामो?)ऽयमविभागः जीव-कर्मप्रदेशयोः ? इति।
आह - यावन्तो विशेषपर्यायाः तावान् । अतः परम् अवस्तुत्वप्रसक्तेः, अन्त्यविशेषपर्यन्तत्वात् म सर्वविशेषाणाम्, ‘अन्त्य' इति विशेषणान्यथाऽनुपपत्तेः” (स.त.१/४७ वृ.भाग-३, पृष्ठ-४५२) इति । ततश्च । जीवच्छरीरेऽनुपचरिताऽसद्भूतव्यवहारनयेन अमूर्त्तता अन्त्यविशेषलक्षणतया व्यावर्तकत्वाद् नैवोपचर्यते तन्न्याय्यमेवेत्यवसीयते ।
प्रकृते “जावंत विसेसपज्जाया” (स.त.१/४७) इति विभक्तनिर्देशमङ्गीकृत्य श्रीअभयदेवसूरिभिः ण “यावन्तो विशेषपर्यायाः” (स.त.१/४७/वृ.) इति यदुदलेखि तत्र स्थाने “जावंतविसेसपज्जाया” (स.त. का १/४७) इति अविभक्तनिर्देशमङ्गीकृत्य “यावद् अन्त्यविशेषपर्यायान्' इति अर्थघटनं सङ्गच्छतेतराम्, છે. દૂધમાં પાણી નાખવામાં આવે ત્યારે દૂધના અને પાણીના પુદ્ગલો એકબીજામાં ભળી જાય છે. તેથી ત્યારે જેમ “આ દૂધ જ છે” અથવા “આ પાણી જ છે” અથવા “આ દૂધ છે અને તે પાણી છે' - તેવું પૃથક્કરણ કરી શકાતું નથી, તેમ સંસારદશામાં આત્માનો અને કર્મનો વિભક્ત વ્યવહાર કરી શકાતો નથી. તેથી સંસારી જીવનો અને કર્મયુગલોનો પરસ્પર અવિભક્ત વ્યવહાર જ વ્યાજબી છે. શંકા :- (.) ક્યાં સુધી સંસારી જીવનો અને કર્મ પુદ્ગલોનો પ્રસ્તુત અવિભક્ત વ્યવહાર થાય?
જી અંત્યવિશેષપર્યાયપર્યન્ત વ્યવહાર વિચાર છે. સમાધાન :- (સાદ.) જેટલા અવાન્તર વિશેષપર્યાયો હોય ત્યાં સુધી અવિભક્ત વ્યવહાર કરવો. મતલબ કે ચરમ વિશેષપર્યાયની અપેક્ષાએ પદાર્થોમાં વિભક્ત વ્યવહાર કરવો. ત્યાર બાદ પદાર્થોમાં સ પૃથક્કરણ = વિભાજન જો ન કરવામાં આવે તો વસ્તુ અવસ્તુ બનવાની આપત્તિ આવે. કારણ કે સર્વ વિશેષપર્યાયોના છેડે અન્ય વિશેષ = ભેદક પર્યાય આવે છે. અંત્ય વિશેષપર્યાય બાદ બીજા | કોઈ પણ વિશેષપર્યાય = ભેદકસ્વભાવ હોતા નથી. કારણ કે અંત્ય વિશેષપર્યાય પછી પણ બીજા વિશેષપર્યાયનો સ્વીકાર કરવામાં આવે તો તે અંત્ય વિશેષપર્યાયનું “અંત્ય' એવું વિશેષણ અસંગત થવાની છે. આપત્તિ આવે.” આ પ્રમાણે અભયદેવસૂરિ મહારાજે જણાવેલ છે. આમ અંત્યવિશેષ વ્યાવર્તક બને છે. આથી અંત્યવિશેષનો ઉપચાર ન થાય. અમૂર્તતા એ અંત્યવિશેષસ્વરૂપ વ્યાવર્તકધર્મ હોવાથી અનુપચરિત અસભૂત વ્યવહારનય જીવતા માણસના શરીરમાં અમૂર્તતાનો ઉપચાર નથી કરતો. તે વાત વ્યાજબી જ છે. એવું જણાવવાનું પ્રસ્તુતમાં તાત્પર્ય જણાય છે.
C સંમતિતર્કવ્યાખ્યાગત પાઠની વિચારણા ૪ (પ્રવૃત્ત.) સમ્મતિતર્કની પ્રસ્તુત ગાથાની વ્યાખ્યામાં શ્રીઅભયદેવસૂરિજીએ “યાવન્તો વિશેષપર્યાયા' - આવો જે ઉલ્લેખ કર્યો છે, તેના સ્થાને “વાવ વિશેષપર્યાયા' - આ મુજબ અર્થઘટન કરવું વધુ યોગ્ય છે. તેથી “નાવંત વિલેસનીયા' - આમ છૂટક નિર્દેશ કરવાના બદલે “નીવંતસિપન્નાયા' આવો સમાસગર્ભિત નિર્દેશ માન્ય કરવામાં આવે તો અમે ઉપર જણાવેલ સંસ્કૃત પાઠ પ્રાપ્ત થઈ શકે. તેમજ તે મુજબનું અર્થઘટન પણ સંગત થઈ શકે. કારણ કે “જેટલા પ્રમાણમાં વિશેષપર્યાયો હોય ફક્ત