SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ १३/९ * कर्कशपरिणामस्य त्याज्यता २०३३ यदि च '“तेणं चोरेत्ति नो वए” (द.वै.७/१२) इत्युक्त्या दशवैकालिके स्तेनस्याऽपि स्तेनतया व्यवहार्यता नाऽभिप्रेता, तथाव्यवहारेण स्वपरिणामकर्कशत्व - परपीडाद्यापत्तेः तर्हि अनन्धस्य अन्धत्वारोपेण स्वपरिणामकार्कश्याद्यापादनं कस्य आत्मार्थिनः अभिमतं स्यात् ? ततश्च कञ्चिदपि रा निमित्तविशेषमवलम्ब्य प्रयोजनविशेषोपस्थितौ औपचारिकवाक्यप्रयोगकरणे दर्शितावधानपरायणतया म भाव्यम्। यथाकथञ्चिदुपचारकरणे विभावदशा वर्धेत । तादृशाऽसद्भूतव्यवहारनयज्ञानं हि मत्यान्ध्यतया मतम्। यथोक्तं ज्ञानसारे “स्वभावलाभसंस्कारकारणं ज्ञानमिष्यते । ध्यान्ध्यमात्रमतस्त्वन्यद्” (ज्ञा. સા.૧/૩) કૃતિ ભાવનીયમ્ । का तथा प्रयोजनविशेषे सति चेतनसंयोगविशेषवशाद् देहादौ चेतनत्वोपचारेऽपि तदीयाऽचेतनत्वं णि न विस्मर्तव्यम्, अन्यथा मिथ्यात्वदार्यं न दुर्लभम् । स्वं विस्मृत्य परजिज्ञासा मिथ्यात्वं वर्धयति । परचिकीर्षा हि कषायम् उपोद्बलयति । परबुभुक्षा च विषयतृष्णां जनयति। एतत्त्रितयबलेन च ઘડો, દીવાલ કે ખુરશી વગેરે સાથે અથડાઈ જાય એટલા માત્રથી ‘આ આંધળો છે’ - આવો આરોપ ડાહ્યા માણસો કરતા નથી. ♦ સ્વપરિણામની કર્કશતા ત્યાજ્ય (વિ.) કાણાને પણ કાણો કહેવાની કે ચોરને પણ ચોર કહેવાની દશવૈકાલિકશાસ્ત્રકાર ના પાડે છે. કારણ કે તેવું બોલવામાં આપણા પરિણામ કઠોર થાય છે તથા બીજાને દુઃખ થાય છે. જો ઉપર મુજબ શાસ્ત્રકાર જણાવતા હોય તો પછી જે માણસ વાસ્તવમાં અંધ ન હોય તેનામાં અંધ તરીકેનો આરોપ કરીને પોતાના પરિણામને કઠોર બનાવવાની ભૂલ કોઈ પણ આત્માર્થી જીવ કઈ રીતે કરી શકે ? તેવું તેને કઈ રીતે પસંદ હોય તેથી કોઈ પણ વિશેષ પ્રકારના નિમિત્તનું અવલંબન કરીને Cul વિશેષ પ્રકારનું પ્રયોજન ઉપસ્થિત થતાં ઔપચારિક ભાષાનો પ્રયોગ કરતી વખતે ઉપરોક્ત સાવધાની પ્રત્યેક આત્માર્થી જીવે ખાસ કેળવવા જેવી છે. આડેધડ ઉપચાર કરવામાં આવે તો વિભાવદશા જ શું વધે. વિભાવદશાવર્ધક બને તેવું અસદ્ભૂતવ્યવહારનયગોચર જ્ઞાન એ તો બુદ્ધિના અંધાપા સ્વરૂપે જ માન્ય છે. આ અંગે જ્ઞાનસારની વાત વાગોળવા જેવી છે. ત્યાં મહોપાધ્યાયજીએ જણાવેલ છે કે ‘આત્મસ્વભાવની જેનાથી પ્રાપ્તિ થાય તેવા સંસ્કારનું (= તેવી પરિણતિનું) કારણ બને તેવું જ્ઞાન માન્ય છે. એ સિવાયનું બીજું જ્ઞાન તો મતિનો અંધાપો જ છે.' ...તો મિથ્યાત્વ-કપાય-વિષય ટળે (તથા.) તેમજ વિશેષ પ્રકારનું પ્રયોજન ઉપસ્થિત થતાં, ચેતનદ્રવ્યના વિલક્ષણ સંયોગના લીધે, શરીરાદિમાં ચેતનત્વનો આરોપ-ઉપચાર-વ્યવહાર કરવો પડે ત્યારે પણ ‘શરી૨ પરમાર્થથી અચેતન છે’ - આ વાત ભૂલાવી ના જોઈએ. બાકી મિથ્યાત્વને દૃઢ થતાં વાર ન લાગે. ખરેખર પોતાની જાતને વીસરીને પરને જાણવાની ઈચ્છા મિથ્યાત્વને વધારે છે. પ૨ને કરવાની ઈચ્છા કષાયનું જ પોષણ કરે છે. પ૨ને માણવાની અભિલાષા (= ભોગવવાની રુચિ) વિષયતૃષ્ણાને પેદા કરે છે. આ ત્રણેયના બળથી 1. તેનું પૌર કૃતિ નો વવેત્
SR No.022383
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 06
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages446
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy