________________
२०२२ ० संसारिजीवः भावुक: ।
१३/८ (अभि.चि.१/४९) इति अभिधानचिन्तामणिवचनं प्रवृत्तमिति मन्तव्यम् । तदुक्तम् आलापपद्धतौ વર્જિયાનુપ્રેક્ષાવૃત્તો નીવસ્થાપિ સમૂતવ્યવહાર મૂર્તસ્વમવા” (સા.પુ.પૂ.9, ...ર૬/99.9૮૬) - इति। आवश्यकनियुक्तिदर्शितरीत्या (गा.१११५) जीवस्य भावुकद्रव्यत्वेन स्वकर्मविपाकोदयप्राप्तम शरीरादिसम्पर्के तन्मयत्वादत्र मूर्त्ततोक्तेत्यवधेयम् ।
असद्भूतव्यवहारनयापेक्षयैव संसारिजीवः अष्टकर्मपुद्गलसङ्घातोपगूढत्वात् सशरीरत्वाच्च मूर्त्त एव । अत एव असद्भूतव्यवहारेण जीवः पुण्य-पापरूपोऽपि भवतीत्युच्यते । तदिदमभिप्रेत्य योगीन्द्रदेवेन क परमात्मप्रकाशे “एहु व्यवहारे जीवडउ हेउ लहेविणु कम्मु । बहुविहभावें परिणमइ तेण जि धम्मु अहम्मु ।।” (T.J.૬૦) રૂત્યુમ્ |
__तदुक्तं प्रवचनसारे कुन्दकुन्दस्वामिना अपि “परिणमदि जेण दव् तक्कालं तम्मयं ति पण्णत्तं” (प्र.सा.१/८) इति पूर्वोक्तम् (३/२ + ५/१३) अनुसन्धेयमत्र । तदुक्तं तत्त्वार्थराजवार्तिके अकलङ्काचार्येणाऽपि ભગવાન નીલવર્ણવાળા છે. બાકીના સોળ તીર્થકરો સુવર્ણવર્ણવાળા છે' - આ પ્રમાણે અભિધાનચિંતામણિ ગ્રંથનું વચન પ્રવર્તે છે તેમ માનવું. આલાપપદ્ધતિ ગ્રંથમાં તથા કાર્તિકેયાનુપ્રેક્ષાવ્યાખ્યામાં પણ જણાવેલ છે કે “જીવમાં પણ અસભૂત વ્યવહારનયથી મૂર્તસ્વભાવ છે.” આવશ્યક નિર્યુક્તિ ગ્રંથમાં ભદ્રબાહુસ્વામીજીએ જણાવેલ પદ્ધતિ મુજબ જીવ ભાવુક દ્રવ્ય છે. જે જે દ્રવ્યના સંપર્કમાં જીવ આવતો જાય છે, તેનાથી તે ભાવિત થતો જાય છે. તેથી પોતાના કર્મના વિપાકોદયથી પ્રાપ્ત થયેલ મૂર્ત એવા શરીર વગેરેના સંપર્કમાં આવવાથી જીવ તન્મય = શરીરમય, ઈન્દ્રિયમય, કર્મમય બનતો જાય છે. પરમાર્થથી અમૂર્ત એવા જીવમાં પણ દેહાદિના સંપર્કથી દેહમયતા વગેરે આવવાના કારણે “જીવ મૂર્ત છે' - આ પ્રમાણે અહીં જણાવેલ છે. આ વાતને વાચકવર્ગે ખાસ ખ્યાલમાં રાખવી.
8 સંસારી જીવ મૂર્ત છે CS | (સ.) અસભૂત વ્યવહારનયની અપેક્ષાએ જ તે સંસારી જીવ આઠ પ્રકારના કર્મપુદ્ગલોના સમૂહથી માં વ્યાપ્ત હોવાથી અને શરીરયુક્ત હોવાથી મૂર્ત જ છે. તેથી જ “જીવ પુણ્ય-પાપસ્વરૂપ થાય છે' - આવું
વ્યવહારથી કહેવાય છે. આ જ અભિપ્રાયથી યોગીન્દ્રદેવ નામના દિગંબરે પરમાત્મપ્રકાશમાં જણાવેલ છે કે “આ જીવ કર્મસ્વરૂપ કારણને પામીને અનેકવિધ ભાવથી પરિણમે છે. તેથી જ વ્યવહારથી જીવ ધર્મ-અધર્મસ્વરૂપ બને છે.”
* પરિણમન દ્રવ્યને તન્મય બનાવે (ત¢.) પ્રવચનસારમાં દિગંબર આચાર્ય કુંદકુંદસ્વામી પણ જણાવે છે કે “જે દ્રવ્ય જ્યારે જેનાથી પરિણમે છે, તે દ્રવ્ય ત્યારે તન્મય બની જાય છે - આ પ્રમાણે શાસ્ત્રકાર ભગવંતોએ જણાવેલ છે.” આ સંદર્ભ પૂર્વે (૩/૨ + ૫/૧૩) દર્શાવેલ છે. તત્ત્વાર્થરાજવાર્તિકમાં અકલંક નામના દિગંબર આચાર્ય
1. एष व्यवहारेण जीवः हेतुं लब्ध्वा कर्म। बहुविधभावेन परिणमति तेन एव धर्मः अधर्मः ।। 2. રિતિ યેન દ્રવ્ય તાતં તન્મય શુતિ પ્રજ્ઞતમ