________________
२०२१
૨૩/૮
• तीर्थड्करवर्णव्यवहारविमर्श: ० અસભૂત વ્યવહારથી રે, જીવ મૂર્ત પણિ હોઈ; પરમનયઈ પુગલ વિના રે, દ્રવ્ય અમૂર્ત તું જોઈ રે I૧૩/૮ (૨૧૬) ચતુર.
અસદ્દભૂત વ્યવહારનયથી જીવનઈ મૂર્તસ્વભાવ પણિ (હોઈ+) કહિઈ. કત વ “યમાત્મા ફુરસ્તે, ઉમુનાત્માને પરમ” એ વ્યવહાર થઈ. એ સ્વભાવઈ જ જિનના ૫ વર્ણ કહીએ. “ી ઘ પ્રામ -વાસુપૂન્ય” (અભિધાનચિંતામણિ-પ્રથમ કાંડ-૧/શ્લોક-૪૯) ઇત્યાદિ વચન છઈ. मूर्त्तत्वग्राहकनयान्तरमाह - ‘अभूते'ति ।
अभूतव्यवहारेण जीवे मूर्तस्वभावता। ___अमूर्तः पुद्गलाऽन्यो हि, परमभावबोधके ।।१३/८।। प्रकृते दण्डान्वयस्त्वेवम् - अभूतव्यवहारेण जीवे मूर्तस्वभावता (उच्यते)। परमभावबोधके पुद्गलाऽन्यः अमूर्तः हि ।।१३/८।।।
अभूतव्यवहारेण = पूर्वोक्तेन(८/६-७) अनुपचरिताऽसद्भूतव्यवहारेण जीवे संसारिणि मूर्तस्वभावता र अपि उच्यते । इदमेवाभिप्रेत्य समयसारे कुन्दकुन्दस्वामिना “ववहारेण दु एदे जीवस्स हवंति वण्णमादीया” क (स.सा.५६) इत्युक्तम् । अत एव 'अयम् आत्मा दृश्यते', 'अमुम् आत्मानं पश्यामि' इत्यादिः र्णि प्रसिद्धः व्यवहारोऽपि सङ्गच्छते । असद्भूतव्यवहारनयग्राह्यमूर्तस्वभावमाश्रित्य एव “रक्तौ च पद्मप्रभ -वासुपूज्यौ, शुक्लौ तु चन्द्रप्रभ-पुष्पदन्तौ। कृष्णौ पुनर्नेमि-मुनी विनीलौ श्रीमल्लि-पार्थो कनकत्विषोऽन्ये ।।"
અવતરવિક :- મૂર્તસ્વભાવને ગ્રહણ કરનાર અન્ય નયને ગ્રંથકારશ્રી જણાવે છે :
શ્લોકાર્થ :- અસભૂત વ્યવહારનયથી જીવમાં મૂર્તસ્વભાવ છે. પરમભાવગ્રાહક નયના મતે પુદ્ગલભિન્ન દ્રવ્ય અમૂર્ત જ છે. (૧૩૮)
જ જીવનો મૂર્નરવભાવ વ્યાખ્યાર્થ :- પૂર્વે (૮/૬-૭) જણાવેલ અનુપચરિત અસભૂત વ્યવહારનયથી સંસારી જીવમાં મૂર્તસ્વભાવ પણ કહેવાય છે. મૂર્તસ્વભાવ એટલે રૂપી સ્વભાવ. આ જ અભિપ્રાયથી કુંદકુંદસ્વામીએ છે સમયસાર ગ્રંથમાં જણાવેલ છે કે “વ્યવહારથી જીવને આ વર્ણાદિ ભાવો હોય છે.” મતલબ કે અહીં
વ્યવહાર' શબ્દથી અસભૂત વ્યવહારનય સમજવાનો છે. આત્મામાં મૂર્તસ્વભાવ હોવાના કારણે જ “આ આત્મા દેખાય છે”, “આ આત્માને હું જોઉં છું - વગેરે વ્યવહાર પણ સંગત થાય છે. જો આત્મામાં સ. મૂર્તતા ન હોય તો તે દેખાય કઈ રીતે? તેથી ઉપરોક્ત પ્રસિદ્ધ વ્યવહારના આધારે આત્મામાં મૂર્તતા પણ સિદ્ધ થાય છે. અસભૂત વ્યવહાર નય દ્વારા ગ્રહણ કરવા યોગ્ય મૂર્તસ્વભાવને આશ્રયીને જ ‘પદ્મપ્રભસ્વામી અને વાસુપૂજ્ય સ્વામી રક્તવર્ણવાળા છે. ચંદ્રપ્રભસ્વામી અને સુવિધિનાથ ભગવાન તો શ્વેતવર્ણવાળા છે. નેમિનાથ અને મુનિસુવ્રતસ્વામી શ્યામવર્ણવાળા છે. શ્રીમલ્લિનાથ અને શ્રી પાર્શ્વનાથ જે પુસ્તકોમાં “જોયો’ પાઠ. સં.(૧)નો પાઠ લીધેલ છે. * * ચિહ્રદયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. આ.(૧)માં છે. 1. ચવદાળ તુ તે બીવી મવત્તિ વધારા