________________
. कलशादिध्वंसादिविचारः ।
११३७ प्रकृते नाशविशिष्टद्रव्याभिन्नत्वाद् उत्पादोऽपि नाशविशिष्टः, ध्रौव्यविशिष्टद्रव्याभिन्नत्वाच्च स ध्रौव्यविशिष्टः। ध्रौव्यान्वितद्रव्यैक्याद् नाशोऽपि ध्रौव्यविशिष्टः, उत्पादविशिष्टद्रव्याभिन्नत्वाच्च स उत्पादविशिष्टः । उत्पादाऽन्वितद्रव्याऽभिन्नत्वाद् ध्रौव्यमपि उत्पादविशिष्टम्, नाशविशिष्टद्रव्याऽभिन्न-रा त्वाच्च तद् नाशविशिष्टम्, ‘स्वस्य यस्मादभिन्नत्वं तद् येन स्वरूपेण वर्तते तद्रूपेण स्वस्य : भवनमिति नियमादिति विद्यानन्दस्वामिनोऽभिप्रायः।
एतदभिप्रायेण वादिदेवसूरिशिष्यैः रत्नप्रभसूरिभिः पञ्चाशत्प्रकरणे रत्नाकरावतारिकायां च तथा यशस्वत्सागरेण जैनस्याद्वादमुक्तावल्यां जैनविशेषतर्के च “प्रध्वस्ते कलशे शुशोच तनया मौलौ समुत्पादिते, पुत्रः क प्रीतिमुवाह कामपि नृपः शिश्राय मध्यस्थताम् । पूर्वाकारपरिक्षयस्तदपराकारोदयस्तद्वयाऽऽधारश्चैक इति णि સ્થિત ત્રયમથું તત્ત્વ તથા પ્રત્યયાત્T” (T.J.રૂર, રત્ના./૮, નૈ.ચા.મુ9/99, નૈ.વિ.ત.9/9૮) રૂત્યુજીમ્ | एतेन “वर्धमानकभङ्गे च रुचकः क्रियते यदा। पूर्वार्थिनः शोकः प्रीतिश्चोत्तरार्थिनः।। हेमार्थिनस्तु
સ્વઅભિન્નસ્વરૂપે સ્વસ્થિતિ લિ. (પ્ર.) પ્રસ્તુતમાં વિદ્યાનંદસ્વામીનો અભિપ્રાય આ પ્રમાણે છે કે (૧) નાશવિશિષ્ટ દ્રવ્યથી અભિન્ન હોવાના લીધે ઉત્પાદ પણ નાશયુક્ત બને છે. ધ્રૌવ્યવિશિષ્ટ દ્રવ્યથી અભિન્ન હોવાના કારણે ઉત્પાદ ધ્રૌવ્યવિશિષ્ટ પણ બને છે. (૨) ધ્રૌવ્યવિશિષ્ટ દ્રવ્યથી અભિન્ન હોવાથી નાશ પણ ધ્રૌવ્યવિશિષ્ટ બને છે. ઉત્પાદવિશિષ્ટ દ્રવ્યથી અભિન્ન હોવાના લીધે નાશ ઉત્પાદવિશિષ્ટ પણ બને છે. (૩) ઉત્પાદવિશિષ્ટ દ્રવ્યથી અભિન્ન હોવાથી ધ્રૌવ્ય પણ ઉત્પાદવિશિષ્ટ બને છે. નાશવિશિષ્ટ દ્રવ્યથી અભિન્ન હોવાના કારણે દ્રવ્ય નાશવિશિષ્ટ પણ બને છે. “પોતે જેનાથી અભિન્ન હોય તે દ્રવ્ય જે સ્વરૂપે હોય તે સ્વરૂપે પોતે બની જાય' - આ કાયદો અહીં કામ કરી રહેલ છે.
• પંચાશત્ વગેરે પ્રકરણ મુજબ ઉત્પાદાદિ વિચાર છે (ત૬.) સુવર્ણ ઘટનો નાશ કરીને મુગટ બનાવવામાં આવે તો ઘટાર્થીને શોક, મુગટરાગીને આનંદ અને કાંચનરુચિવાળાને માધ્યચ્ય ભાવ પ્રગટે છે. આ વાત જણાવવાના અભિપ્રાયથી વાદિદેવસૂરિજી મહારાજના શિષ્યરત્ન શ્રીરત્નપ્રભસૂરિજીએ પંચાલતુ પ્રકરણમાં અને રત્નાકરાવતારિકામાં તથા યશસ્વત્સાગરેરી જૈનસ્યાદ્વાદમુક્તાવલીમાં અને જૈનવિશેષતર્ક પ્રકરણમાં જણાવેલ છે કે “સોનાનો ઘડો નાશ પામતાં ઘટાર્થી રાજકન્યાએ શોક કર્યો. તથા સુવર્ણ મુગટ ઉત્પન્ન થતાં મુગટાર્થી રાજકુમારે અવલ્લ કોટિની ખુશીને ધારણ કરી. તથા કાંચનાર્થી રાજાએ મધ્યસ્થતાને ધારણ કરી. આનાથી સિદ્ધ થાય છે કે પૂર્વ ઘટાકારનો નાશ થાય છે અને તેનાથી ભિન્ન એવો મુગટ આકાર ઉત્પન્ન થાય છે. તથા આ નાશ અને ઉત્પાદ – બન્નેનો આધાર પૂર્વાપરતાલવ્યાપી એક જ ધ્રુવ દ્રવ્ય છે. આમ તત્ત્વ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યમય સિદ્ધ થાય છે. કારણ કે સર્વ લોકોને ઉત્પાદાદિત્રિતયાત્મકસ્વરૂપે જ વસ્તુની પ્રતીતિ થાય છે.”
) કુમારિલભટ્ટની સ્યાદ્વાદમાં સંમતિ ). () વસ્તુ ઉત્પાદાદિત્રયાત્મક છે - આ વાત માત્ર જૈનદર્શનમાં જ માન્ય છે - એવું નથી. જૈનેતર દર્શનમાં પણ આ હકીકત માન્ય છે. મીમાંસાદર્શનના પંડિતમૂર્ધન્ય કુમારિલભટ્ટ મીમાંસાશ્લોકવાર્તિક