SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ ११३० • श्रीदेवचन्द्रवाचकमते भावविकारविचार: ९/२ 'क्षीरं दधिभावेन परिणमते'। विकारान्तरवृत्त्या भवनवत् तिष्ठते । वृत्त्यन्तरव्यक्तिहेतुभाववृत्तिः वा विपरिणामः । (४) 'वर्धते' इत्यनेन तूपचयरूपः प्रवर्तते, यथा ‘अङ्कुरो वर्धते'। उपचयवत्परिणामरूपेण भवनवृत्तिः व्यज्यते। (५) 'अपक्षीयते' इत्यनेन तु तस्यैव परिणामस्य अपचयवृत्तिः आख्यायते, दुर्बलीभवत्पुरुषवत् । 3 अपचयरूपभवनवृत्त्यन्तरव्यक्तिः उच्यते। (६) 'विनश्यति' इत्यनेन आविर्भूतभवनवृत्तेः तिरोभवनम् उच्यते, यथा ‘विनष्टो घटः'। प्रतिविशिष्टश समवस्थानात्मिका भवनवृत्तिः तिरोभूता, न तु अभावस्येव जाता; कपालाद्युत्तरभवनवृत्त्यन्तरक्रमाऽविच्छिन्नक रूपत्वाद्” (न.च.सा.पृ.१६७-१६८) इति नयचक्रसारे भावविकारषट्कनिरूपणप्रस्तावे देवचन्द्रवाचकैः दर्शितं तत्समवतारोऽपि निरुक्तरीत्या उत्पादादित्रितये कर्तव्य इति दिक्। प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् – 'प्रतिवस्तु प्रतिक्षणं भव-भङ्ग-ध्रौव्यस्वरूपैः परिणमति' इति ज्ञात्वा सम्यग्दृष्टि-सर्वविरत-केवलज्ञानि-सिद्धत्वरूपेण उत्पादः मिथ्यादृष्ट्यविरताऽज्ञानि-संसारित्वरूपेण व्ययः आत्मत्वरूपेण च ध्रौव्यं यथा स्वात्मनि शीघ्रं परिणमेत् तथा जिनाज्ञानुसारेण यतितબનીને રહે તે વિપરિણામ તરીકે ઓળખાય. તે ઉત્પત્તિશાલી ભવનધર્મતુલ્ય છે. અથવા વૃજ્યન્તરપ્રવર્તનમાં = અન્યસ્વરૂપઅભિવ્યક્તિમાં હેતુ બને તે રીતે ભાવનું = સ્વભાવનું જે વર્તન થાય તે વિપરિણામ કહેવાય. (૪) “વર્બતે' શબ્દથી તો ઉપચયરૂપ વૃત્તિ પ્રવર્તે છે. જેમ કે “અંકુરો વધે છે.” અહીં ઉપચયવાળા = પુષ્ટિયુક્ત પરિણામ સ્વરૂપે ભવનવૃત્તિ પ્રગટ થાય છે. (૫) “પક્ષીયતે” શબ્દથી તો તે જ પરિણામની અપચયવૃત્તિ = હીનતા = ન્યૂનતા = ઘસારો જણાવાય છે. દુબળા થતા પુરુષની જેમ આ અપક્ષય સમજવો. પર્યાય-પ્રમાણ-શક્તિ વગેરેનો ઘટાડો જ થવા સ્વરૂપ અન્ય ભવનવૃત્તિની અભિવ્યક્તિને “અપક્ષય' જણાવે છે. (૬) “વિનશ્યતિ” શબ્દથી પ્રગટ ભવનધર્મનો તિરોભાવ કહેવાય છે. જેમ કે “ઘડો નાશ પામ્યો” - આવું કથન. માટીદ્રવ્ય જલધારણ આદિ કાર્યને કરવા સ્વરૂપ પૂર્વ પર્યાયનો ત્યાગ કરીને અન્ય સ્વરૂપે કાર્ય કરવાની પ્રતિનિયત મર્યાદામાં રહે તેવી તિરોભૂત ભવનવૃત્તિ “ઘટો નE: વાક્ય વડે જણાવાય છે. પરંતુ તે તિરોભૂત ભવનવૃત્તિ અભાવની જેમ અત્યંત તુચ્છસ્વરૂપે ઉત્પન્ન થતી નથી. કારણ કે કપાલ વગેરે ઉત્તરકાલીન અન્ય ભવનવૃત્તિના અનુક્રમે નિરંતરરૂપે અનેકાકારે તે પરિણમે છે.” પૂર્વે જણાવ્યા મુજબ ઉત્પાદાદિ ત્રણમાં તે છ ભાવવિકારોનો સમાવેશ કરવો. આ મુજબ અધિક ઉહાપોહ વાચકવર્ગે સ્વયં કરવો. તે માટે “વિ' શબ્દનો પ્રયોગ પરામર્શકર્ણિકામાં કરેલ છે. તે આત્મામાં વિશિષ્ટ શૈલક્ષશ્યપરિણમનનો ઉપદેશ આધ્યાત્મિક ઉપનય :- “પ્રત્યેક વસ્તુ પ્રતિક્ષણ ઉત્પાદ, વ્યય, ધ્રૌવ્ય સ્વરૂપે પરિણમે છે' - આ જાણીને સમ્યગ્દર્શની-સંયમી-કેવલજ્ઞાની-સિદ્ધસ્વરૂપે ઉત્પાદ અને મિથ્યાત્વી-અસંયમી-અજ્ઞાની-સંસારીસ્વરૂપે નાશ અને આત્મત્વસ્વરૂપે પ્રૌવ્ય આ ત્રણ સ્વરૂપે આપણો આત્મા શીવ્રતયા પરિણમી જાય તે માટે જિનાજ્ઞા મુજબ આપણે પ્રયત્ન કરવો જોઈએ. આવો આધ્યાત્મિક ઉપદેશ પ્રસ્તુત શ્લોક દ્વારા આપણને
SR No.022381
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages608
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy