SearchBrowseAboutContactDonate
Page Preview
Page 588
Loading...
Download File
Download File
Page Text
________________ १६३४ ० स्थूणानिखननन्यायोपदर्शनम् । १०/१९ बृहत्कल्पभाष्यवृत्ती, हरिभद्रीयावश्यकवृत्तौ च ध्यानशतकविवरणे “अनुवादादर-वीप्सा-भृशार्थविनियोग-हेत्वसूयासु । T {ષપ્રમ-વિમય-ના-સ્મરધ્વપુનરુII” (સ્થા..પૃ.૩ઢ્ઢ. ર/૩/૮૬, પૃ.વ.મ.9રૂ૦૩ પૃ., ધ્યા..૧૩ 9) તિ यथोक्तम् आवश्यकनियुक्तौ अपि “सज्झाय-झाण-तव-ओसहेसु उवएस-थुइ-पयाणेसु । संतगुणाकित्तणेसु म अ न हुंति पुणरुत्तदोसा उ।।” (आ.नि.१५०४) इति। तदुक्तं यजुर्वेदोव्वटभाष्ये अपि “संस्कारोज्ज्वलनार्थं र्श हितञ्च पथ्यञ्च पुनः पुनरुपदिश्यमानं न दोषाय भवति” (य.वे.उ.भा.१/२१) इति । स्थूणानिखननन्याये- नाप्यत्र इति भावनीयम् । - प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् - भगवत्यां यथा सङ्ख्यापूर्तये कालस्य द्रव्यता अभिहिता " तथा अस्मदीयमस्तित्वं मनुष्य-त्रसकाय-व्यवहारराशिसङ्ख्यापरिपूर्तये न स्यादित्यनवरतमवलोकनीयम्, का अन्यथा महाघमनुष्यभवः व्यर्थतां भजेत् । यथा चैवं न स्यात् तथा जागरितव्यम् । इत्थमेव “मोक्षः = નર્મક્ષયા” (સ્વા.મ.૨૭/9.9૭૩) દ્વિવિમસ્જરીતઃ સુત્તમઃ ચાતુ/૧૦/૧૧// તે પણ અહીં યાદ કરવા યોગ્ય છે. તેનો અર્થ એવો છે કે “(૧) અનુવાદ, (૨) આદર, (૩) વીસા, (૪) પુષ્કળ, (૫) અર્થવિનિયોગ, (૬) હેતુ, (૭) અસૂયા-ઈર્ષા, (૮) કાંઈક સંભ્રમ, (૯) વિસ્મય, (૧૦) ગણતરી તથા (૧૧) સ્મરણ - આ અગિયાર બાબતમાં પુનરુક્તિ દોષરૂપ નથી.” | (ચો.) આવશ્યકનિયુક્તિમાં પણ દર્શાવેલ છે કે “(૧) સ્વાધ્યાય, (૨) ધ્યાન, (૩) તપ, (૪) ઔષધ, (૫) ઉપદેશ, (૬) સ્તુતિ, (૭) પ્રદાન, (૮) સદ્ભૂત ગુણોનું કીર્તન - આ આઠેય બાબતમાં પુનરુક્તિ દોષરૂપ બનતી નથી.” યજુર્વેદવિટભાષ્યમાં પણ આ અંગે સરસ વાત કરી છે કે (શ્રોતાઓના અને વક્તાના) સંસ્કારોને ઝળહળતા કરવા માટે હિતકારી અને પથ્ય વચનો વારંવાર બોલાતા હોય હું તો પણ તે દોષ માટે બનતા નથી.” અહીં “ઘૂણાનિખનન ન્યાયથી પણ વિભાવના કરવી. “યૂણા” એટલે યજ્ઞ માટેનો સ્તૂપ. તેને જેમ જેમ ખોદવામાં આવે તેમ તેમ તે જેમ મજબૂત થાય છે, તેમ Tી પ્રસ્તુતમાં જેમ જેમ કાલપર્યાયપક્ષના વચનો જણાવવામાં આવે છે તેમ તેમ કાલપર્યાયપક્ષ વધુ ને વધુ દઢ થાય છે - તેમ સમજવું. મતલબ કે (૧) શાસ્ત્રવચનો પ્રત્યે આદર વગેરે ભાવોને પ્રગટાવવાના માં પ્રયોજનથી કે (૨) પોતાના સ્વાધ્યાયાદિના પ્રયોજનથી કે (૩) સ્મૃતિબીજભૂત સંસ્કારોને વધુ પ્રગાઢ બનાવવાના પ્રયોજનથી થતી પુનરુક્તિ નિર્દોષ છે. આ રીતે અહીં વિભાવના કરવી. જ આપણે સંખ્યાપૂરક ન બની જઈએ . આધ્યાત્મિક ઉપનય :- સંખ્યાપૂર્તિ માટે કાળને દ્રવ્ય તરીકે ભગવતીસૂત્રમાં જણાવેલ છે. તેમ અહીં આપણું અસ્તિત્વ માનવલોકની કે ત્રસકાયની કે વ્યવહારરાશિની સંખ્યાની પરિપૂર્તિ માટે બની ન જાય તે માટે આપણે આપણી જાત માટે સતત તપાસ કરવાની જરૂર છે. તેવું જ જો બની જાય તો મહામૂલો માનવભવ વ્યર્થ જાય. આવું ન બને તેવી જાગૃતિ રાખવાનો આધ્યાત્મિક સંદેશ આ શ્લોક દ્વારા મેળવવા જેવો છે. આ રીતે જ સ્યાદ્વાદમંજરીમાં દર્શાવેલ સર્વકર્મક્ષયરૂપ મોક્ષ સુલભ બને. (૧૦/૧૯) 1. स्वाध्याय-ध्यान-तप-औषधेषु उपदेश-स्तुति-प्रदानेषु। सद्गुणकीर्तनेषु च न भवन्ति पुनरुक्तदोषाः तु।।
SR No.022381
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages608
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy