________________
१६०४
० परमाणुवर्त्तनामीमांसा
१०/१९ वर्त्तनादयो भविष्यन्ति। ततश्च मनुष्यलोकाद् बहिः यथा कालद्रव्यकल्पना नास्ति तथा नृक्षेत्रेऽपि
निरुपचरितकालद्रव्यकल्पना नैवाऽर्हति ।। रा नृलोकमात्रे वर्त्तनादीनां कालापेक्षत्वेऽयं पर्यनुयोगो यदुत अधोलोकान्तात् समयक्षेत्रमतिक्रम्य - ऊर्ध्वलोकान्तं यावद् एकेनैव समयेन परमाणुः यदा गच्छति तदा परमाणुवर्त्तना कालापेक्षा - तन्निरपेक्षा वा ? नाऽऽद्यो विकल्पोऽनवद्यः, समयक्षेत्राद् बहिः अतिरिक्तकालवादिना कालस्य
अनभ्युपगमेन समयक्षेत्रबहिर्देशावच्छेदेन तस्याः कालजन्यत्वबाधात् । नाऽपि द्वितीयः क्षोदक्षमः, क नृलोकावच्छेदेनाऽपि तस्याः कालनिरपेक्षत्वापत्तेः। ततश्च समयक्षेत्रवर्तिसर्वद्रव्यवर्त्तनाया णि तन्निरपेक्षत्वमभ्युपगन्तव्यं स्यात्, युक्तेरुभयत्र तुल्यत्वात् । र परमाणोः निरंशत्वेन, लोकान्तद्वयव्यापिन्याः तद्गतेः एकसामयिकत्वेन तदीयवर्त्तनायाश्चैकत्वेन 'यदा परमाणुः मनुष्यक्षेत्रे तदा तदीयवर्त्तनायाः कालसापेक्षत्वं यदा तु स ततो बहिः तदा પરવાપરત્વ આદિ રહેતા હોય તો મનુષ્યલોકમાં પણ કાળથી નિરપેક્ષ એવા જ વર્તના, પરત્વ-અપરત્વ વગેરે પ્રવર્તશે. તેથી મનુષ્યલોકની બહાર જેમ તમે કાલદ્રવ્યની કલ્પના કરતા નથી તેમ મનુષ્યલોકમાં પણ નિરુપચરિત કાલદ્રવ્યની કલ્પના કરવાની કોઈ જરૂર નહિ રહે.
હ પરમાણુવર્ણના મીમાંસા & (વૃત્તો) જો ફક્ત મનુષ્યક્ષેત્રમાં વર્ણના વગેરે કાર્યો કાલસાપેક્ષ = કાળજન્ય હોય તો અતિરિક્તકાલવાદી એવા તમને અમારો પ્રશ્ન છે કે જ્યારે અધોલોકના છેડેથી નીકળીને, મનુષ્યલોકમાંથી થઈને, ઊર્ધ્વલોકના
છેડા સુધી પરમાણુ એક જ સમયમાં પહોંચે ત્યારે તે પરમાણુની વર્તના કાળસાપેક્ષ છે કે કાળનિરપેક્ષ? શ (૧) તેને કાળસાપેક્ષ માનવાનો પ્રથમ વિકલ્પ તો નિર્દોષ નથી જ. કારણ કે અતિરિક્તકાલદ્રવ્યવાદી - એવા તમે મનુષ્યક્ષેત્રની બહાર તો કાળદ્રવ્યને માનતા જ નથી. તેથી મનુષ્યલોકની બહારના ભાગની Gી અપેક્ષાએ તે પરમાણુવર્ણનામાં કાળજન્યત્વનો બાધ = અભાવ છે. મનુષ્યલોકબહિર્ભાગઅવચ્છેદેન તેમાં
કાલસાપેક્ષત્વ બાધિત હોવાથી તેને કાલસાપેક્ષ ન માની શકાય. (૨) તેને કાળનિરપેક્ષ માનવાનો બીજો રો વિકલ્પ પણ તમારા મનોરથને સાધવા માટે સમર્થ નથી. કેમ કે તેવું સ્વીકારવાથી તો મનુષ્યલોકઅવચ્છેદન પણ તે વર્તના કાળનિરપેક્ષ બનવાની આપત્તિ આવશે. તેથી તો તમારે એવું માનવું પડશે કે તે પરમાણુવર્ણના જેમ મનુષ્યક્ષેત્રઅવચ્છેદન કાળનિરપેક્ષ છે તેમ મનુષ્યક્ષેત્રવર્તી તમામ દ્રવ્યોની વર્તના પણ કાળનિરપેક્ષ છે. કેમ કે યુક્તિ તો બન્ને સ્થળે સમાન જ છે. અઢી દ્વીપમાં પરમાણુવર્ણના કાળનિરપેક્ષ છે અને ઘટ-પટાદિ અન્ય દ્રવ્યોની વર્તના કાળસાપેક્ષ છે - એવું માનવામાં તો કોઈ યુક્તિ છે જ નહિ.
# પરમાણુવર્ણના અર્ધજરતીયન્યાયગ્રસ્ત જ (પરમા.) “જ્યારે તે પરમાણુ મનુષ્યલોકમાં હોય છે ત્યારે તેની વર્તના કાળસાપેક્ષ છે તથા જ્યારે તે અઢી દ્વીપની બહાર હોય ત્યારે તેની વર્તના કાળથી નિરપેક્ષ = અજન્ય છે' - આવું તો માની શકાતું નથી. કારણ કે (૧) પરમાણુ સ્વયં નિરંશ = અવયવશૂન્ય છે (૨) લોકાન્તદ્રયવ્યાપી પરમાણુગતિ માત્ર એક સમયની જ છે. તથા (૩) ફક્ત એક સમય પૂરતી જ ગતિ કરનારા તે ગતિવિશિષ્ટરૂપે વિવક્ષિત