________________
१०/१९ • काललिङ्गमीमांसा 0
१६०३ ततः तत्र कालो नाभ्युपगम्यतेऽस्माभिः। प्रकृते श्रीगुणरत्नसूरिवचनं स्मर्तव्यम् । तथाहि - “तदेवं वर्त्तनाद्युपकारानुमेयः कालो द्रव्यं मानुषक्षेत्रे । मनुष्यलोकाद् बहिः कालद्रव्यं नास्ति। सन्तो हि भावास्तत्र प स्वयमेवोत्पद्यन्ते व्ययन्त्यवतिष्ठन्ते च। अस्तित्वं च भावानां स्वत एव, न तु कालापेक्षम् । न च तत्रत्याः रा प्राणापाननिमेषोन्मेषायुःप्रमाणादिवृत्तयः कालापेक्षाः, तुल्यजातीयानां सर्वेषां युगपदभवनात् । कालापेक्षा ह्यर्थास्तुल्यजातीयानामेकस्मिन् काले भवन्ति, न विजातीयानाम् । ताश्च प्राणादिवृत्तयस्तद्वतां नैकस्मिन्काले । भवन्त्युपरमन्ति चेति । तस्मान्न कालापेक्षास्ताः । परापरत्वे अपि तत्र चिराचिरस्थित्यपेक्षे, स्थितिश्चास्तित्वापेक्षा, र्श અસ્તિત્વ વ ત ઇતિ” (ઉ.વ.૫. વ.૪૬, Para.9૭૭, પૃ.૨૧૩) રૂતિ વ્યજીમુ તૈઃ તદવીમિधानायां षड्दर्शनसमुच्चयबृहद्वृत्तौ । अत एव मनुष्यक्षेत्राद् बहिः वर्त्तनादीनां काललिङ्गत्वं नेष्यते।। तदुक्तं तत्त्वार्थसिद्धसेनीयवृत्तौ “सत्याम् अपि भावानां वृत्तौ तस्याः तु अविशेषेण काललिङ्गत्वं नेष्यते” !" (ત પૂ.૧/૨૨ મિ.) ત્યાદિષ્ઠ વિસ્તરે રૂતિ વેત ?
न, इत्थं नृलोकाद् बहिः कालद्रव्यनिरपेक्षवर्तनादिसद्भावे नृलोकेऽपि कालनिरपेक्षा एव સ્વતઃ પ્રવર્તે છે. માટે અઢી દ્વીપની બહાર કાળ દ્રવ્યનો અમે સ્વીકાર કરતા નથી. પ્રસ્તુતમાં ગુણરત્નસૂરીશ્વરજીનું વચન યાદ કરવા યોગ્ય છે. આ રહ્યું તેમનું વચન - “આ રીતે આ મનુષ્યલોકમાં વર્તનાપરિણામ વગેરે ચિહ્નો ઉપરથી કાલદ્રવ્ય વિશે અનુમાન કરી શકાય છે. મનુષ્યલોકની બહાર કાલદ્રવ્ય નથી. મનુષ્યલોકની બહાર રહેલા પદાર્થો જાતે જ ઉત્પન્ન થાય છે, નાશ પામે છે તથા સ્થિર રહે છે. ત્યાં પદાર્થોનું અસ્તિત્વ પણ સ્વાભાવિક જ છે. મનુષ્યલોકની બહારના પદાર્થોના પરિણમનમાં (= રૂપાંતરમાં) કે અસ્તિત્વમાં (= હાજરીમાં) કાલદ્રવ્યની કોઈ અપેક્ષા નથી. ત્યાંના જીવોના શ્વાસોશ્વાસ, પલકારા થવા, આંખો ખુલવી વગેરે પ્રવૃત્તિ કાળના આધારે થતી નથી. કારણ કે સજાતીય પદાર્થોમાં રાં ઉપરની પ્રવૃત્તિ એક સાથે થતી નથી. સજાતીય વસ્તુની એક સાથે થતી પ્રવૃત્તિ જ કાળની અપેક્ષા રાખે છે, નહિ કે વિજાતીય વસ્તુની પ્રવૃત્તિ. (દા.ત. મનુષ્યલોકમાં સ્વાભાવિક રીતે કેરી વગેરે ફળ જ્યારે પણ જીવંત = વિદ્યમાન હોય ત્યારે સ્વાભાવિક રીતે પીચ, પ્લમ, પેર, લીલી ખારેક વગેરે વિજાતીય ફળો જીવંત હોતા નથી. જ્યારે અઢી કપની બહાર ફૂલ-ફળ વગેરે ઋતુબદ્ધ હોતા નથી પરંતુ કાયમી હોય તે છે.) ત્યાંના જીવોની શ્વાસોશ્વાસ વગેરે પ્રવૃત્તિ એક સમયે (= એક સાથે) ઉત્પન્ન પણ નથી થતી અને નાશ પણ નથી પામતી કે જેથી તેમને કાલની આવશ્યકતા પડે. ત્યાંના પદાર્થોમાં પણ જૂનું-નવું, મોટું -નાનું વગેરે પ્રવૃત્તિ પણ લાંબો સમય, ટૂંકો સમય વગેરેને આધારે જ થાય છે. સ્થિતિ અસ્તિત્વની અપેક્ષા રાખે છે. તથા પદાર્થોનું અસ્તિત્વ તો સ્વતઃ જ રહેલું હોય છે. માટે ત્યાં અસ્તિત્વના આધારે બધી પ્રવૃત્તિ થાય છે.” (ષ.દ.સ.કા.૪૯) આ પ્રમાણે પૂર્વાચાર્ય શ્રીગુણરત્નસૂરિજીએ ષડ્રદર્શનસમુચ્ચયની તર્કરહસ્યદીપિકા બૃહદ્ધતિમાં જણાવેલ છે. તેથી જ મનુષ્યક્ષેત્રની બહાર જે વર્તનાદિ છે, તે કાલલિંગ તરીકે માન્ય નથી. તત્ત્વાર્થસૂત્રસિદ્ધસેનીયવૃત્તિમાં જણાવેલ છે કે “મનુષ્યક્ષેત્રની બહાર ભાવોની વર્તના હોવા છતાં મનુષ્યક્ષેત્રગત ભાવવર્તનાની સમાન રીતે તે વર્તના કાળના લિંગ તરીકે માન્ય નથી.” આ અંગે વિસ્તૃત વિવેચન ત્યાં ઉપલબ્ધ છે. તે મુજબ સિદ્ધ થાય છે કે મનુષ્યક્ષેત્રની બહાર કાળ દ્રવ્ય નથી.
સમાધાન :- (ન, ઘં.) જો મનુષ્યલોકની બહાર કાળદ્રવ્યથી નિરપેક્ષ વર્તન, પ્રાણાપાન,