________________
१०/१९ ० मुख्यः कालः पर्यायात्मक: 0
१५९३ તથા કાલ પરમાણુપણિ કહિયા છઈ, 'ત્ત તે યોજનાકારણઈ = જોડવાનઈ કાજિ (અણુતાનો છે रविगइगम्मो समयाइ णेगविहो ।।” (न.त.प्र.१०) इत्येवं निश्चय-व्यवहारभेदेन यो द्विविधः कालो प दर्शितः, सोऽपि परमार्थतः पर्यायरूप एव बोध्यः।
लब्धिसूरिभिः तत्त्वन्यायविभाकरे “वर्तनालक्षणः कालः। स च वर्तमानरूप एक एव । सोऽपि निश्चय -व्यवहाराभ्यां द्विविधः। वर्त्तनादिपर्यायस्वरूपो नैश्चयिकः। ज्योतिष्चक्रभ्रमणजन्यः समयाऽऽवलिकादिलक्षणः म कालो व्यावहारिकः । वस्तुतस्तु कालोऽयं न द्रव्यात्मकः किन्तु सर्वद्रव्येषु वर्तनादिपर्यायाणां सर्वदा सद्भावाद् ा उपचारेण कालो द्रव्यत्वेन उच्यते” (त.न्या.वि.पृ.६) इति यदुक्तं तदप्यत्रानुसन्धेयम् ।
ननु एवं वर्त्तनापर्यायाश्रयीभूतजीवाऽजीवेषु एव कालद्रव्यत्वोपचारेऽद्धाकालस्य अप्रदेशत्वं । प्रज्ञापनासूत्रोक्तं व्याहन्येत, कालद्रव्यतया उपचरितानां जीव-पुद्गलस्कन्ध-धर्माऽधर्माऽऽकाशानां ण सप्रदेशत्वादिति एकं सीव्यतोऽपरप्रच्युतिरिति न्यायापात इति चेत् ? વ્યાવહારિક કાળ તો સમય, આવલિકા વગેરે અનેક પ્રકારનો છે.” અહીં નિશ્ચય-વ્યવહારના ભેદથી દેવેન્દ્રસૂરિજીએ જે દ્વિવધ કાળ જણાવેલ છે, તે પણ પરમાર્થથી તો પર્યાયસ્વરૂપ જ જાણવો.
હૃ9 કાલ ઉપચારથી દ્રવ્ય, પરમાર્થથી પર્યાય : શ્રીલબ્ધિસૂરિજી ૯S (વ્યિ.) કવિકુલકિરીટ શ્રીલબ્ધિસૂરિજીએ તત્ત્વન્યાયવિભાકરમાં જણાવેલ છે કે “કાલતત્ત્વ વર્તનાસ્વરૂપ છે. તે કાલ વર્તમાન સ્વરૂપ એક જ છે. તે વર્તમાનરૂપ કાળ પણ નિશ્ચય-વ્યવહારથી બે પ્રકારે છે. વર્તનાદિપર્યાયસ્વરૂપ કાળ નૈઋયિક = પારમાર્થિક છે. જ્યોતિશ્ચક્રભ્રમણજન્ય સમય-આવલિકારિરૂપ કાળ એ વ્યાવહારિક = લોકવ્યવહારસંમત કાળ છે. વાસ્તવમાં તો આ કાળ દ્રવ્યાત્મક નથી, પરંતુ સર્વ દ્રવ્યોમાં વર્તનાદિપર્યાયો સર્વદા હાજર હોવાના લીધે ઉપચારથી કાળ દ્રવ્ય તરીકે કહેવાય છે.” પરમાર્થથી કાલ વર્તનાદિપર્યાયાત્મક હોવા છતાં પણ વર્તનાદિપર્યાયાશ્રયીભૂત દ્રવ્યમાં કાળનો ઉપચાર કરીને “કાલ છે દ્રવ્યાત્મક છે' - આ મુજબ કહેવાય છે. આમ હકીકતને અહીં સ્પષ્ટપણે જણાવી છે.
કાલમાં અપ્રદેશત્વની મીમાંસા , શકો :- (૧) આ રીતે કાળતત્ત્વને પરમાર્થથી વર્તનાપર્યાયાત્મક માનવા છતાં તે તે વર્તનાપર્યાયના સ આશ્રયીભૂત જીવ-અજીવ પદાર્થોમાં જ જો કાલદ્રવ્યનો ઉપચાર કરવામાં આવે તો પન્નવણાસૂત્રમાં “અદ્ધાકાલ અપ્રદેશ છે' - આવું જે જણાવેલ છે તે સિદ્ધાન્ત ભાંગી પડશે. કારણ કે જે જે જીવોમાં અને મુગલસ્કંધોમાં કાળદ્રવ્યત્વનો ઉપચાર કરવામાં આવે છે, તે તે નિયમો સપ્રદેશ જ છે, અપ્રદેશાત્મક નહિ. જીવાદિસ્વરૂપ અદ્ધાશમયોને અપ્રદેશ કઈ રીતે કહી શકાય ? કાલદ્રવ્ય તરીકે વિવક્ષિત જીવાદિદ્રવ્યોમાં તો અપ્રદેશત્વ આગમબાધિત છે. મતલબ કે અદ્ધાસમયોને સર્વપુદ્ગલપ્રદેશોથી અનંતગુણ અધિક સિદ્ધ કરવા માટે જીવાદિમાં કાલદ્રવ્યત્વનો ઉપચાર કરવા જતાં “અદ્ધાસમયો અપ્રદેશ છે' - આ સિદ્ધાંત તૂટી જશે. “એક સાંધતા બીજું તૂટે' તેવી હાલત થશે. ...' ચિઢયમધ્યવર્તી પાઠ ફક્ત કો.(૧૩)માં જ છે. જે પુસ્તકોમાં “યોજનનઈ કાજિ' પાઠ. કો.(૧૦)માં “ભાજનનઈ પાઠ. સિ.કો.(૯)નો પાઠ લીધો છે. જે કાર્જિ = માટે (કાજઈ) આધારગ્રંથ - આનંદઘનબાવીસસ્તબક, ગુર્જરરાસાવલી, પ્રબોધ પ્રકાશ (ભીમકૃત).