________________
१५८२
* एकादशधा कालतत्त्वं पर्यायात्मकमेव
१०/१८
येऽपि आवश्यकनिर्युक्तौ दशवैकालिकनिर्युक्तौ च " दव्वे, अद्ध, अहाउय उवक्कमे देस-कालकाले य। તહ ય પમાળે વળે ભાવે” (નિ.૬૬૦ + ૬.વૈ.9/9/નિ.99) ઽત્યાવિના જાતÊાવશ મેવા શિતા, रा ततोऽपि नाऽतिरिक्तकालद्रव्यसिद्धिरिति तद्व्याख्याविलोकनादवसीयते । श्रीहरिभद्रसूरिभिः “ द्रव्यकालः વર્તનવિનક્ષ” (ગા.ન.૬૬૦ હારિ.વૃ. + 7.વૈ.9/9/નિ.99 રૃ.) ફત્યાદ્રિ તનુમયવૃત્તૌ વ્યત્તીવૃતમ્। पर्यायरूपतया तत्त्वत एकरूपस्यापि कालस्य किञ्चिन्मात्रविशेषविवक्षया 'द्रव्यकालः, अद्धाकालः' इत्यादिरूपेण एकादशधा कालव्यपदेशः प्रवर्तते । इदमेवाभिप्रेत्य पूर्वोक्त (१०/१३) रीत्या विशेषावश्यकभाष्ये कृ 2“ जं वत्तणाइरूवो वत्तुरणत्थंतरं मओ कालो । आहारमित्तमेव उ खेत्तं तेणंतरंग सो।। ” (वि. आ.भा. २०२७), णि "सो वत्तणाइरूवो कालो दव्वस्स चेव पज्जओ । किंचिम्मेत्तविसेसेण दव्वकालाइववएसो।।” (वि.आ.भा.२०२९) इत्युक्तम्। इत्थञ्च, ““सूरकिरियाविसिट्टो....” (वि.आ.भा.२०३५) इत्यादिविशेषावश्यकभाष्यसंवादेन पूर्वं ( १०/१२ ) यः अद्धाकालः दर्शितः सोऽपि परमार्थतः पर्यायरूपतयैव द्रष्टव्यः ।
3
1] ]]
नवतत्त्वप्रकरणवृत्तौ सुमङ्गलाभिधानायां श्रीधर्मसूरिणा “कालः निश्चय व्यवहारभेदाभ्यां द्विविधः । तत्र * ભદ્રબાહુસ્વામીને સ્વતંત્ર કાળદ્રવ્ય માન્ય નથી
Cu
(યેષિ.) શ્રીભદ્રબાહુસ્વામીજીએ આવશ્યકનિયુક્તિમાં તથા દશવૈકાલિકનિયુક્તિમાં “(૧) નામકાળ, (૨) ક્ષેત્રકાળ, (૩) દ્રવ્યકાળ, (૪) અદ્ધાકાળ, (૫) યથાઆયુષ્ક કાળ, (૬) ઉપક્રમકાળ, (૭) દેશકાળ, (૮) કાલકાળ, (૯) પ્રમાણકાળ, (૧૦) વર્ણકાળ અને (૧૧) ભાવકાળ' – આ પ્રમાણે કાળતત્ત્વના જે ૧૧ ભેદ (= નિક્ષેપ) દેખાડેલા છે તેનાથી પણ જીવ-અજીવભિન્ન સ્વતંત્ર કાળદ્રવ્યની સિદ્ધિ થઈ શકતી નથી. તેની વિવિધ વ્યાખ્યાઓ જોવાથી આ બાબત સ્પષ્ટતયા જણાય છે. ‘દ્રવ્યકાલ વર્તનાદિપર્યાયસ્વરૂપ છે’ - ઈત્યાદિ બાબત શ્રીહરિભદ્રસૂરિજીએ તે બન્ને નિર્યુક્તિની વ્યાખ્યામાં જણાવેલ છે. મતલબ કે આવશ્યકનિર્યુક્તિમાં જણાવેલ દ્રવ્યકાલ પણ દ્રવ્યાત્મક નથી તો કાળના અન્ય પ્રકારો તો કઈ રીતે સ્વતંત્ર દ્રવ્યાત્મક સંભવે ? આમ કાળ પર્યાયસ્વરૂપ હોવાના લીધે પરમાર્થથી એકસ્વરૂપ છે. છતાં પણ થોડીક વિશેષતાની દૃષ્ટિએ દ્રવ્યકાળ, અદ્ધાકાળ વગેરે ૧૧ પ્રકારે કાળના ભેદને દર્શાવનારો વ્યવહાર પ્રવર્તે છે. આ જ અભિપ્રાયથી પૂર્વે (૧૦/૧૩) દર્શાવ્યા મુજબ વિશેષાવશ્યકભાષ્યમાં જણાવેલ છે કે “જે કારણે ‘વર્તનાદિરૂપ કાળ નવીન -પ્રાચીનસ્વરૂપે વર્તનાર દ્રવ્યથી અભિન્ન છે' - આવું આગમસંમત છે, તે કારણે કાળ અંતરંગ તત્ત્વ છે. ક્ષેત્ર તો દ્રવ્યનો આધારમાત્ર છે. (તેથી આધેય દ્રવ્યથી ક્ષેત્ર અભિન્ન નથી.) તે વર્તનાદિસ્વરૂપ કાળ એ દ્રવ્યનો જ પર્યાય છે. લેશમાત્ર તફાવતની વિવક્ષાથી દ્રવ્યકાળ, અદ્ધાકાળ વગેરે વ્યવહાર પ્રવર્તે છે.” આ રીતે કાળના ૧૧ ભેદો પર્યાયાત્મક કાળને જ દર્શાવનારા હોવાથી પૂર્વે (૧૦/૧૨) વિશેષાવશ્યકભાષ્યના સંવાદથી સૂર્યક્રિયાવિશિષ્ટ જે અદ્ધાકાળ જણાવેલ હતો, તે પણ પરમાર્થથી પર્યાયસ્વરૂપ જ જાણવો, દ્રવ્યાત્મક નહિ. * કાળના બે ભેદ : શ્રીધર્મસૂરિજી **
(નવ.) નવતત્ત્વપ્રકરણની સુમંગલા વ્યાખ્યામાં શ્રીમદ્ વિજય ધર્મસૂરિજીએ જણાવેલ છે કે “કાળ
s
1. द्रव्यमद्धा यथाऽऽयुश्चोपक्रमो देश-कालकालौ च । तथा च प्रमाणं वर्णो भावः । 2. यद् वर्तनादिरूपो वर्तितुरनर्थान्तरं मतः कालः । आधारमात्रमेव तु क्षेत्रं तेनान्तरङ्गं सः ।। 3 स वर्त्तनादिरूपः कालो द्रव्यस्यैव पर्यायः । किञ्चिन्मात्रविशेषेण દ્રવ્ય-ાતાવિવ્યપવેશઃ || 4. સૂરક્રિયાવિશિષ્ટ