SearchBrowseAboutContactDonate
Page Preview
Page 507
Loading...
Download File
Download File
Page Text
________________ १०/१४ निश्चयकालो नित्य:, व्यवहारकालश्च नश्वरः । १५५३ નવ” (પ.પ્રર/૨૩ પૃ.9.9રૂ૨) રૂત્યાદ્રિ યદુ તUત્ર મર્તવ્યમૂ|. तदुक्तं कालाणुमधिकृत्य स्वामिकुमारेण अपि कार्तिकेयानुप्रेक्षायां लोकानुप्रेक्षायां '“सव्वाणं दव्वाणं પરિણામે નો રેટ સો વેરાનો વિકાસપણે તો વટ્ટી જો વેવા” (.31નુ.ર૩૬) તિા. पञ्चास्तिकायवृत्ती “निश्चयकालो नित्यः, द्रव्यरूपत्वात् । व्यवहारकालः क्षणिकः, पर्यायरूपत्वाद्” (पञ्चा.१०१ म वृ.) इति अमृतचन्द्राख्य आशाम्बराचार्य आचष्टे। तत्सिद्ध्यर्थं तत्रैव तेनैव पूर्वम् “प्रतिक्षणमुत्पाद -व्यय-ध्रौव्यैकवृत्तिरूपः परिणामः। स खलु सहकारिकारणसद्भावे दृष्टः, गतिस्थित्यवगाहपरिणामवत् । यस्तु .. सहकारिकारणं स कालः। तत्परिणामाऽन्यथाऽनुपपत्तिगम्यमानत्वादनुक्तोऽपि निश्चयकालोऽस्तीति निश्चीयते । । यस्तु निश्चयकालपर्यायरूपो व्यवहारकालः स जीव-पुद्गलपरिणामेनाऽभिव्यज्यमानत्वात् तदायत्त एव” (पञ्चा.र्ण બને છે. પુદ્ગલપરમાણુના નિમિત્તે નિશ્ચયકાળનો સમયપર્યાય પ્રગટ થાય છે. તથા કાળની સહાયથી પરમાણુદ્રવ્ય મંદતમગતિ કરે છે. જેમ ગતિનું સહકારી કારણ ધર્માસ્તિકાય છે, તેમ કાલાણુ દ્રવ્ય પણ તેનું સહકારી કારણ બની શકે છે. કારણ કે કોઈ પણ કાર્યનું ઉપાદાનકારણ એક (સજાતીયદ્રવ્ય) હોય છે પરંતુ સહકારીકારણો તો અનેક (વિજાતીયદ્રવ્યો) હોઈ શકે છે. તેમાં કોઈ દોષ નથી. જેમ ધર્માસ્તિકાયદ્રવ્ય સર્વ દ્રવ્યગતિ પ્રત્યે સહકારી કારણ હોવા છતાં પણ પાણી મત્સ્યગતિ પ્રત્યે અન્ય સહકારીકારણ તરીકે માન્ય જ છે. તેમ ઉપરોક્ત વાત સમજવી.” બ્રહ્મદેવના પ્રસ્તુત વક્તવ્યને પણ અહીં વાચકવર્ગે યાદ કરવું. કાર્તિકેયઅનુપ્રેક્ષા સંવાદ આ (7) કાલાણુને ઉદેશીને સ્વામીકુમારે પણ કાર્તિકેય અનુપ્રેક્ષામાં લોકાનુપ્રેક્ષાવિભાગમાં જણાવેલ છે કે કે “સર્વ દ્રવ્યોના નવીનત્વાદિ-ઉત્પાદાદિ પરિણામને જે કરે છે તે કાલ છે. એક-એક આકાશપ્રદેશમાં તે એક-એક વર્તે છે.” નિશ્વયકાળ દ્રવ્યાત્મક, વ્યવહારકાળ પર્યાચસ્વરૂપ : દિગંબર . (પક્વાસ્તિ) પંચાસ્તિકાયવૃત્તિમાં અમૃતચંદ્ર નામના દિગંબરાચાર્ય કાલ અંગે એવું નિરૂપણ કરે છે કે “નિશ્ચયકાલ દ્રવ્યસ્વરૂપ હોવાના કારણે નિત્ય છે. તથા વ્યવહારકાલ ક્ષણિક છે. કારણ કે તે પર્યાયસ્વરૂપ છે.” આ બાબતની સિદ્ધિ માટે તેમણે જ ત્યાં પૂર્વે જણાવેલ છે કે “પરિણામ પ્રતિક્ષણ ઉત્પાદ-વ્યય -ધ્રૌવ્યની સાથે એકવૃત્તિસ્વરૂપ = તાદાત્મવૃત્તિસ્વરૂપ છે. તે પરિણામ સહકારી કારણ હાજર હોય તો જોવા મળે છે. જેમ કે ગતિપરિણામ ધર્માસ્તિકાયસ્વરૂપ સહકારી કારણ હોય તો ઉપલબ્ધ થાય છે. તથા સ્થિતિપરિણામ અધર્માસ્તિકાયાત્મક સહકારી કારણ હોય તો દેખાય છે. તે જ રીતે અવગાહના પરિણામ આકાશના સહકારથી ઉત્પન્ન થાય છે. તેથી પ્રતિક્ષણ ઉત્પાદાદિની સાથે તાદાસ્યવૃત્તિસ્વરૂપ પરિણામ પ્રત્યે (અર્થાત ઉત્પાદ-ભ્યય-ધ્રૌવ્ય પ્રત્યે) પણ કોઈક સહકારી કારણ હોવું જોઈએ. જે તેનું સહકારી કારણ છે તેનું નામ કાળ છે. તે પરિણામની અન્યથા અનુપપત્તિ (= નિશ્ચય કાલ વિના અસંગતિ) દ્વારા જણાય છે કે નિશ્ચયકાળ છે, ભલે તેનો સ્પષ્ટ રીતે નિર્દેશ આગમમાં જોવા મળતો ન હોય. આમ નિશ્ચયકાળનો અનુમાન પ્રમાણથી નિશ્ચય થાય છે. તથા નિશ્ચયકાળના પર્યાયસ્વરૂપ જે કાળ છે, તે વ્યવહારકાળ છે. 1. सर्वेषां द्रव्याणां परिणामं यः करोति स कालः। एकैकाशप्रदेशे स वर्तते एकैकः चैव ।।
SR No.022381
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages608
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy