________________
१०/१४
दिगम्बरमते निश्चयकालपर्यायरूपो व्यवहारकालः
विकल्परूपः तस्यैव द्रव्यकालस्य पर्यायभूतो व्यवहारकालः” (बृ.प्र.स. २१ वृत्तिः) ।
“अथ निश्चयकालस्यावस्थानक्षेत्रं गणनां च प्रतिपादयति- लोकाकाशप्रदेशेषु एकैकेषु ये स्थिता एकैकसङ्ख्योपेताः ‘हु’ स्फुटम्, ‘कः इव ?' परस्परतादात्म्यपरिहारेण रत्नानां राशिरिव ते कालाणवः । रा कतिसङ्ख्योपेताः ? लोकाकाशप्रमिताऽसङ्ख्येयद्रव्याणि । कालाणोः मन्दगतिपरिणतपुद्गलपरमाणुना व्यक्तीकृतस्य कालाणूपादानकारणोत्पन्नस्य य एव वर्तमानसमयस्य उत्पादः स एवाऽतीतसमयापेक्षया विनाशः तदुभयाધારાતાળુદ્રવ્યત્વેન (૬) ધ્રૌમિતિ ઉત્પાર-વ્યય-ધ્રૌવ્યાત્માતદ્રવ્યસિદ્ધિઃ” (વૃ.પ્ર.સ.૨૨ રૃ.) કૃતિ ।
र्णि
2.
यथोक्तं गोम्मटसारेऽपि जीवकाण्डे 1" लोगागासपदेसे एक्केक्के जे ट्ठिया हु एक्केक्का । रयणाणं रासी इव ते कालाणू मुणेयव्वा । । " ( गो . सा. जी. का. ५८९) इति । इदमेवाऽभिप्रेत्य यतिवृषभाचार्येण त्रिलोकप्रज्ञप्ती “ कालस्स भिण्ण- भिण्णा अण्णुण्णप्पवेसेण परिहीणा । पुह पुह लोयायासे चेट्टंते संचएण विणा ।।” (त्रि.प्र.४/ का પર્યાયસ્વરૂપ છે. અને નિશ્ચયકાળ દ્રવ્યસ્વરૂપ કાલાણુદ્રવ્યસ્વરૂપ છે. દિગંબરમતે નિશ્ચયકાલનું ક્ષેત્ર અને સંખ્યા છે
(“અથ.) બૃહદ્રવ્યસંગ્રહકાર નિશ્ચયકાલને = કાલાણુદ્રવ્યને રહેવાના ક્ષેત્રનું અને નિશ્ચયકાલની કાલાણુદ્રવ્યની સંખ્યાનું હવે નવી ગાથામાં પ્રતિપાદન કરે છે કે લોકાકાશના એક-એક આકાશપ્રદેશમાં એક-એક કાલાણુઓ રહે છે. જેમ રત્નના ઢગલામાં રહેલા રત્નો એક-બીજાની સાથે તાદાત્મ્યપરિણામ
એકરૂપતાપરિણામ = સ્કંધપરિણામ ધારણ કરતા નથી. તેમ કાલાણુઓ પણ પરસ્પર જોડાઈને સ્કંધ પરિણામને ધારણ કરતા નથી. આ હકીકત એકદમ સ્પષ્ટ છે. ‘કાલાણુ દ્રવ્યની કેટલી સંખ્યા છે ?’ આ પ્રશ્નનો જવાબ એ છે કે લોકાકાશના પ્રદેશની જેટલી સંખ્યા છે એટલા પ્રમાણમાં અસંખ્યાત કાલાણુ દ્રવ્યો છે. જો કે કાલાણુ દ્રવ્ય અતીન્દ્રિય છે. તેથી તેનું પ્રત્યક્ષ જ્ઞાન થઈ શકતું નથી. પરંતુ અત્યંત મંદ સુ ગતિથી પરિણત થયેલ પુદ્ગલ પરમાણુ દ્વારા કાલાણુની અભિવ્યક્તિ (= પરોક્ષજ્ઞાન) થાય છે. કારણ કે કાલાણુસ્વરૂપ ઉપાદાનકારણથી ઉત્પન્ન થયેલ એક સમય સ્વરૂપ કાર્ય મંદ ગતિથી પ્રદેશાંતરમાં જતા પરમાણુની સંક્રમણક્રિયામાં નિયામક બને છે. આમ પરમાણુની સંક્રમણક્રિયાથી ઓળખાયેલ પર્યાયસમયસ્વરૂપ કાર્ય દ્વારા તેના ઉપાદાનકારણ સ્વરૂપ કાલાણુદ્રવ્યનું આપણને પરોક્ષ જ્ઞાન થઈ શકે છે. કાલાણુસ્વરૂપ ઉપાદાનકારણથી ઉત્પન્ન થયેલ વર્તમાન સમયની જે ઉત્પત્તિ છે, તે જ અતીત સમયની અપેક્ષાએ વિનાશ છે. આ ઉત્પાદ અને વિનાશ, બન્ને પર્યાયનો આધાર બનનાર કાલાણુ દ્રવ્યરૂપે ધ્રુવ છે. તેથી ઉત્પાદવ્યય-ધ્રૌવ્યાત્મક કાલાણુ દ્રવ્યની સિદ્ધિ થાય છે.” આ પ્રમાણે બ્રહ્મદેવ નામના દિગંબર વિદ્વાને બૃહદ્રવ્યસંગ્રહવ્યાખ્યામાં દિગંબરમત મુજબ વ્યવહારકાલનું અને નિશ્ચયકાલનું નિરૂપણ કરેલ છે.
શ
* કાળ અંગે ગોમ્મટસાર-ત્રિલોકપ્રજ્ઞપ્તિમત
(યો.) ગોમ્મટસારના જીવકાંડમાં પણ જણાવેલ છે કે “લોકાકાશના એક-એક પ્રદેશ ઉપર એક -એક કાલાણુ રહેલા છે. રત્નોના ઢગલાની જેમ તેને સંધપરિણામશૂન્ય જાણવા.” યતિવૃષભાચાર્યએ ત્રિલોકપ્રજ્ઞપ્તિમાં આ જ અભિપ્રાયથી જણાવેલ છે કે “અન્યોન્યપ્રવેશથી રહિત કાલના ભિન્ન-ભિન્ન અણુઓ, 1. लोकाकाशप्रदेशे एकैकस्मिन् ये स्थिता हि एकैके । रत्नानां राशिरिव ते कालाणवो मन्तव्याः ।। 2. कालस्य भिन्न-भिन्ना अन्योऽन्यप्रवेशेन परिहीणाः । पृथक् पृथग् लोकाकाशे चेष्टन्ते सञ्चयेन विना ।।
=
=
१५५१
=