________________
१५१८
षड्द्रव्यमतप्रतिपादनम्
रा
पु कालद्रव्यम्, यन्निबन्धना ते 'ह्यः, ध' इत्यादयः प्रत्ययाः शब्दाश्च प्रादुष्यन्ति । तथा च प्रयोगः इत्यादीनि वचनानि यथार्थानि आप्तेनाऽभिहितत्वात्, यथा प्रमाणाऽवगम्यः प्रमेयोऽर्थ इति । 1 साक्षादपि चाभिहितमागमे षष्ठं कालद्रव्यम्, यथा “ જું મંતે ! નવ્વા વળત્તા ?, ગોયમા ! છ મુ વા વળત્તા, તં નહા - ધર્માત્મા, સધર્માત્માણ, ગ્રાસત્થિાપુ, પોપત્થિાણ, નીત્થિાપુ, સદ્ધાસન” (માવતીસૂત્ર - ૨૬/૪/૭૩૪) તા
एष चाऽद्धासमयो न समुच्छिन्नपूर्वापरकोटिरेक एव, अत्यन्तासत उत्पादाऽयोगात्, सतश्च सर्वथा विनाशाऽसम्भवात्, अपि त्वन्वयी । तेन तस्याऽन्वयि रूपं ध्रौव्यम्, पूर्वापरनाशोत्पादौ तु व्ययोत्पादौ, ધર્માસ્તિકાય આદિ પાંચ દ્રવ્યથી ભિન્ન અઢી દ્વીપ અને બે સમુદ્ર સુધી ફેલાયેલું કાળ નામનું છઠ્ઠું દ્રવ્ય છે. અતિરિક્ત કાળદ્રવ્યના નિમિત્તે જ ‘ગઈકાલે હું ગયો હતો. આવતીકાલે તે આવશે' ઈત્યાદિ પ્રતીતિ અને પદપ્રયોગો વ્યવહારો સંગત થઈ શકશે. આથી કાળ દ્રવ્યની સિદ્ધિ ક૨વા માટે અનુમાનપ્રયોગ આ મુજબ કરી શકાય કે ‘ગઈકાલ, આવતીકાલ વગેરે શબ્દો (= પક્ષ) યથાર્થ છે. કારણ કે આમ પુરુષે પ્રબુદ્ધ વિશ્વસનીય વ્યક્તિએ તેનો પ્રયોગ કરેલ છે. જેમ કે પ્રમાણબોધ્ય પ્રમેયાત્મક અર્થ. આપ્ત વ્યક્તિએ બોલેલા, ઘટ-પટાદિ પ્રમેયાર્થના બોધક શબ્દો જેમ યથાર્થ છે તેમ ‘ગઈકાલ, આવતીકાલ’ વગેરે શબ્દો પણ યથાર્થ સિદ્ધ થાય છે. મતલબ કે કાળ નામનું કોઈક સ્વતંત્ર દ્રવ્ય છે કે જેને ઉદ્દેશીને આપ્ત પુરુષો ‘ગઈકાલ’, ‘આવતીકાલ' વગેરે શબ્દોનો પ્રયોગ નિઃસંકોચ રીતે કરે છે. જો ‘કાલ’ નામનું કોઈ સ્વતંત્ર દ્રવ્ય ન હોય તો કોને ઉદ્દેશીને ‘ગઈકાલ’, ‘આવતીકાલ’ વગેરે શબ્દોનો પ્રયોગ પ્રબુદ્ધ વિશ્વસનીય વ્યક્તિ કરે ? આમ અનુમાન પ્રમાણથી અતિરિક્ત કાળ દ્રવ્યની સિદ્ધિ થાય છે. → કાળ અતિરિક્ત દ્રવ્ય : આગમદૃષ્ટિએ →
al
(સાક્ષાત્.) ફક્ત અનુમાન પ્રમાણ જ નહિ, આગમપ્રમાણ પણ સ્વતંત્ર કાળ દ્રવ્યને દર્શાવે છે. સાક્ષાત્ = સ્પષ્ટ શબ્દોમાં પણ આગમમાં ધર્માસ્તિકાય આદિ પાંચ દ્રવ્યોથી ભિન્ન છઠ્ઠું દ્રવ્ય બતાવેલ છે જેમ કે ભગવતીસૂત્રમાં પ્રશ્નોત્તરીરૂપે જણાવેલ છે કે ‘હે ભગવંત ! દ્રવ્યો કેટલા બતાવાયેલા છે ?’ ‘હે ગૌતમ ! છ દ્રવ્યો બતાવાયેલા છે. તે આ રીતે - (૧) ધર્માસ્તિકાય, (૨) અધર્માસ્તિકાય, (૩) આકાશાસ્તિકાય, (૪) પુદ્ગલાસ્તિકાય, (૫) જીવાસ્તિકાય અને (૬) અહ્વાસમય = કાળ.'
A by
ઉત
=
=
१०/१३
‘હ્યઃ, શ્વ’
* કાળમાં સદ્ દ્રવ્યલક્ષણનો સમન્વય
(M.) જેની આગળની કે પાછળની કોટિ (= અંશ) નાશ પામી ચૂકેલ હોય તેવો ફક્ત વર્તમાન એક સમય માત્ર સ્વરૂપ અહ્વાસમય = કાલદ્રવ્ય નથી. કારણ કે જેની પૂર્વ-અપરકોટી ન હોય તે વસ્તુ વંધ્યાપુત્રની જેમ અત્યન્ત અસત્ હોય. તથા જે સર્વથા અસત્ = અત્યંત તુચ્છ હોય તેની ઉત્પત્તિ ક્યારેય થઈ ન શકે. જો ‘કાલ' દ્રવ્યની પૂર્વ-અપરકોટિ અત્યંત અવિદ્યમાન હોય તો તેની ક્યારેય ઉત્પત્તિ થઈ ન શકે. માટે તેની પૂર્વ-અપરકોટિ અસત્ માની શકાતી નથી. તથા એક વાર જેની ઉત્પત્તિ થઈ ગઈ તે વસ્તુ સત્ કહેવાય. સત્ પદાર્થનો ક્યારેય પણ સર્વથા સર્વ પ્રકારે ઉચ્છેદ થઈ ન
=
1. તિ વસ્તુ મવત્ત ! દ્રવ્યાધિ જ્ઞપ્તાનિ ? ગૌતમ ! ષડ્વાળિ પ્રજ્ઞપ્તાનિ તદ્યયા- ધર્માસ્તિવાયોડધર્માસ્તિાયઃ, आकाशास्तिकायः, पुद्गलास्तिकायः, जीवास्तिकायः, अद्धासमयः ।