________________
१०/१३ • वर्तनापर्यायलक्षणकालनिरूपणम् ।
१५१५ 'जं वत्तणाइरुवो, कालो दव्वस्स चेव पज्जाओ। સો ચેવ તતો ઘમ્મો, ાન ના નો નોu | (ઇ.સ.રૂર) તિ | तदनुसारेण च श्रीहरिभद्रसूरिभिः धर्मसङ्ग्रहण्यां प्रकृते द्वे मते दर्शिते। तथा च तद्गाथा - 1 '“નં વત્તારૂસ્કવો છાનો તબક્સ વેવ પન્નાલો
તો વેવ તતો થપ્પો કાતરૂ વ નસ નો નોઈ (ઇ.સ.રૂ૨) રૂત્તિો
श्रीमलयगिरिसूरिकृता तद्व्याख्या सोपयोगित्वाद् लेशतो दर्श्यते। तथाहि - “यद् = यस्मात् म द्रव्यस्यैव = धर्मास्तिकायादेः पर्यायो वर्त्तनादिरूपः। वर्तते पदाः स्वयमेव । तं च वर्त्तमानं या क्रिया : तथापरिणत्याऽभिमुखस्वभावा प्रयोजयति - 'वर्तस्व, मा निवतिष्ठा' इति सा वर्तना। आदिशब्दात्साद्यनादिपरिणामपरिग्रहः, तद् रूपं = स्वभावो यस्य पर्यायस्य स इत्थम्भूतः काल इत्युच्यते । न हि जीवादिवस्तु- क व्यतिरिक्तः कश्चित् कालो नाम पदार्थविशेषः परपरिकल्पित एकः प्रत्यक्षेणोपलभ्यते । - આમ કહે છે” - આવું કહેવા દ્વારા તેઓશ્રીએ અમુક આચાર્યના મત મુજબ, મતાંતર તરીકે, કાળમાં પારમાર્થિક દ્રવ્યત્વનું સંક્ષેપમાં વિધાન કરેલ છે.
ધર્મસંગ્રહણિ મુજબ કાલ અંગે મતયવિચારણા (તવન) તથા તે મુજબ શ્રીહરિભદ્રસૂરિજી ધર્મસંગ્રહણિમાં પ્રસ્તુત બે મત દર્શાવે છે. તે ગાથાનો અર્થ આ મુજબ છે. “જે વર્તનાદિસ્વરૂપ કાળ છે તે દ્રવ્યનો પર્યાય છે. તેથી દ્રવ્યનો જ પર્યાય = ગુણધર્મ તે કાળ જ છે. અથવા લોકમાં પ્રસિદ્ધ કાળનો જે ગુણધર્મ છે તે જ કાળધર્મ છે.”
* પર્યાયકાલવાદીનું મંતવ્ય & | (શ્રીમન.) સમર્થવૃત્તિકાર શ્રીમલયગિરિસૂરિજી મહારાજે ધર્મસંગ્રહણિ ગ્રંથની વિસ્તૃત વ્યાખ્યા રચેલ છે. તેમાં ઉપરોક્ત ગાથાનું સ્પષ્ટીકરણ તેઓશ્રીએ અત્યંત વિસ્તારથી કરેલ છે. તેનો ઉપયોગી અંશ ] અહીં અનુવાદરૂપે જણાવાય છે. તે આ મુજબ સમજવો. “ધર્માસ્તિકાય વગેરે દ્રવ્યનો વર્તનાદિસ્વરૂપ પર્યાય છે. પદાર્થ સ્વયં જ વર્તે છે, વિદ્યમાનતાને ધારણ કરે છે. સ્વયમેવ વર્તતા ધર્માસ્તિકાય આદિ વી. પદાર્થને વર્તવામાં/વિદ્યમાનતાને ધારણ કરવામાં જે ક્રિયા પ્રેરણા કરે તે ક્રિયા એટલે વર્તન. અહીં ધર્માસ્તિકાય આદિ પદાર્થ પ્રયોજ્ય કર્તા છે. તથા વર્તના ક્રિયા પ્રયોજક કર્તા છે. વર્તના ક્રિયા તથા પ્રકારની પરિણતિના લીધે સ્વયમેવ વર્તતા પદાર્થને તેના સ્વભાવમાં વર્તાવવામાં અભિમુખ સ્વભાવવાળી થાય છે. તથા આવા સ્વભાવના કારણે તે વર્તના ક્રિયા સ્વયમેવ વર્તમાન પદાર્થને વર્તવામાં પ્રયોજે છે, પ્રેરે છે કે “તું વર્તજ, નિવર્તમાન થતો નહિ.” આવી પ્રેરણા કરનારી ક્રિયા એટલે વર્તના. ધર્મસંગ્રહણિની ઉપરોક્ત ગાથામાં “વર્તના' શબ્દ પછી જે “આદિ શબ્દ રહેલ છે તેનાથી સાદિપરિણામનું અને અનાદિ પરિણામનું ગ્રહણ કરવું. તેથી વર્તના, સાદિપરિણામ અને અનાદિપરિણામ જે પર્યાયનો સ્વભાવ છે તેવા પ્રકારનો કાળ કહેવાય છે. મતલબ કે કાળ વર્તનાદિપર્યાયસ્વરૂપ છે. જીવાદિ વસ્તુથી ભિન્ન, અન્ય વિદ્વાનોએ કલ્પેલો, “કાળ' નામનો એક પદાર્થ પ્રત્યક્ષ પ્રમાણથી ઉપલબ્ધ થતો નથી. 1. यद् वर्तनादिरूपः कालः द्रव्यस्य एव पर्यायः। सः एव ततः, धर्मः कालस्य वा यस्य यः लोके ।।