SearchBrowseAboutContactDonate
Page Preview
Page 463
Loading...
Download File
Download File
Page Text
________________ १०/१२ * देवलोकादौ कालव्यवहारविचार: कालसत्त्वात् तत्सापेक्षं वर्त्तनादिकम् । कालाऽभावात् तदपेक्षं नरक्षेत्राद् बहिर्न तत् ।। तद् वर्षादिऋतु-द्रुमसुमनादिनैयत्यकारणं कालः । तपनादिगतिव्यङ्ग्यः समयादिर्ननु नृलोक एव स्याद् ।। ” ( का. लो. प्र. सर्ग प ૨૮/૬૦-૬૧-૬૨) કૃતિ । १५०९ 4. 1, देवलोकादौ कालविरहेऽपि इहत्येनैव कालेन तत्र व्यवहारो भवति । इदमेवाभिप्रेत्य म् तत्त्वार्थहारिभद्रीवृत्तौ “ इह प्रसिद्धेन ( कालेन ) अन्यत्राऽपि वर्त्तमाना देवादयो व्यवहरन्ति” (त.सि.वृ. ४/१५) इत्युक्तम्। यथोक्तं षट्खण्डागमस्य धवलावृत्तौ वीरसेनाचार्येणाऽपि कालानुगमे “ देवलोगे कालाभावे તત્વ વર્ષ જાળવવધારો ? ળ, હથેળેવ ાનેળ તેસિં વવદારાવો” (વ.વ.માT-૪/૧-૧-૨ ધ.પૃ.રૂ૨૧) તિા र्णि પ્રકૃતે “આાશ-નિયોશ્વાઽસ્મામિરપિ દ્રવ્યત્વમમ્યુપાતમેવ” (યૂ..૧૨/.૨૭ પૃ.૨૨૭) તિ सूत्रकृताङ्गसूत्रवृत्तिकृदुक्तिरपि स्मर्तव्या । कालस्यौपचारिकद्रव्यत्वे आकाशस्यापि आदिष्टद्रव्यत्वमापद्येत, का છે. તથા મનુષ્યક્ષેત્રની બહાર કાળનો અભાવ છે. તેથી ત્યાં વર્તનાદિક કાળસાપેક્ષ કહેવાતા નથી. તેથી વર્ષાદિ છએ ઋતુઓ અને વૃક્ષના પુષ્પાદિને નિયમિત ઉત્પન્ન કરવાનું કારણ કાળ જ છે. સૂર્યાદિકની ગતિથી જાણી શકાય એવો કાળ આ મનુષ્યક્ષેત્રમાં જ છે. જીં દેવલોકાદિમાં કાલવ્યવહારની સંગતિ જી 可可可可防可 મનુષ્યલોકકાળસાપેક્ષ સ્વર્ગાદિકાળ સ્પષ્ટતા :- સૂર્યની અમુક સ્થળથી અમુક સ્થાન સુધી પહોંચવાની ક્રિયા મુજબ કાળવિભાગ નક્કી થાય છે. ‘સૂર્યની અમુક પ્રમાણમાં ગતિ થઈ હોય તો આટલો સમય પસાર થયો' - ઈત્યાદિ વ્યવહાર થાય. આમ મનુષ્યલોકમાં સૂર્યાદિની ગતિ મુજબ ઘડી, પ્રહર વગેરે કાળવ્યવહાર થાય છે. તથા મનુષ્યલોકમાં થતા કાળવ્યવહારના આધારે દેવલોક વગેરેમાં પલ્યોપમ વગેરેનું માપ નક્કી થાય. * કાળ દ્રવ્ય છે : શ્રીશીલાંકાચાર્ય रा (પ્ર.) ‘કાળ દ્રવ્ય છે’ આ બાબતમાં સૂયગડાંગસૂત્રવ્યાખ્યામાં શ્રીશીલાંકાચાર્યજીએ જે વાત કહી છે, તે પણ યાદ કરવા યોગ્ય છે. ત્યાં તેઓશ્રીએ જણાવેલ છે કે “આકાશને અને કાળને અમે અનેકાન્તવાદી 1. देवलोके कालाभावे तत्र कथं कालव्यवहारः ? न, इहस्थेनैव कालेन तेषां व्यवहारात् । (àવ.) દેવલોક, નરક વગેરેમાં કાળ ન હોવા છતાં પણ અઢીદ્વીપવર્તી કાળ દ્વારા જ ત્યાં કાળનો વ્યવહાર સંગત થાય છે. આ જ અભિપ્રાયથી તત્ત્વાર્થસૂત્રવૃત્તિમાં શ્રીહરિભદ્રસૂરિજીએ જણાવેલ છે કે ‘અહીં મનુષ્યક્ષેત્રમાં પ્રસિદ્ધ એવા કાલ વડે દેવલોકાદિમાં પણ વર્તતા દેવ વગેરે કાળસંબંધી વ્યવહા૨ કરે છે.’ આ વાત ફક્ત અમને શ્વેતાંબરોને જ માન્ય છે - તેવું નથી. દિગંબરોને પણ આ વાત માન્ય છે. તેથી તો દિગંબરાચાર્ય વીરસેનજીએ પણ ષખંડાગમ ગ્રંથની ધવલા વ્યાખ્યામાં કાલાનુગમનું નિરૂપણ કરતી વખતે શંકા-સમાધાનરૂપે નીચે મુજબ જણાવેલ છે કે ઃ શંકા :- “દેવલોકમાં કાળ ન હોય તો ત્યાં કાલવ્યવહાર કઈ રીતે થાય ?’ વા સમાધાન :- “તમારી શંકા બરાબર નથી. કેમ કે અઢીદ્વીપવર્તી કાળ દ્વારા જ દેવલોકની અંદર દેવોમાં કાળનો વ્યવહાર થઈ શકે છે.’ સ क
SR No.022381
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages608
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy