________________
१०/१२ ० मनुष्यलोकव्यापककालद्रव्यस्थापनम् ।
१५०७ पृ.१४१) इत्येवं वृत्तौ श्रीमलयगिरिसूरिभिः व्याख्यानात् । ‘अतीतानागतवर्तमानाद्धाकालद्रव्यसङ्ख्याः प पुद्गलास्तिकायाद् अनन्तगुणा' इति तदाशयः प्रतिभाति ।
“कालेनोदेति सूर्यः, काले निविशते पुनः” (अ.वे.१९/५४/१) इति अथर्ववेदवचनतात्पर्यमपि मनुष्यलोकव्यापिकालद्रव्ये एव पर्यवस्यतीति प्रतिभाति, सूर्योदयाऽस्तयोः नृलोके एव भावात्।
ननु केवलमाज्ञाग्राह्यमिति चेत् ?
न, अनुमानप्रमाणमप्यस्ति । तथाहि “कटक-मुकुटादिवस्तूनां वर्तना बहिरङ्गकारणापेक्षा, कार्यत्वात्, क तन्दुलपाकवत् । यत् तद् बहिरङ्गं कारणं स कालः” (स्या.रत्ना. ५/८/पृ.८९७) इति स्याद्वादरत्नाकरे : वादिदेवसूरिभिः अनुमानप्रमाणमपि दर्शितम् ।
“विशिष्टमर्यादावच्छिन्नोर्ध्वाऽधोऽर्धतृतीयद्वीपाभ्यन्तरवर्तिजीवादिद्रव्यैः परिणमद्भिः स्वत एव कल्यते का શ્રીમલયગિરિસૂરિજીએ જણાવેલ છે. તેથી ‘કાળ = અદ્ધાસમય દ્રવ્યાત્મક છે' - તેમ સિદ્ધ થાય છે. “અતીત-અનાગત-વર્તમાન કાળ સ્વરૂપ દ્રવ્યાત્મક અદ્ધાસમયની કુલ સંખ્યા પુદ્ગલાસ્તિકાય કરતાં અનંતગુણી છે' - તેવો તેમનો અભિપ્રાય જણાય છે. આમ અદ્ધાસમય મુખ્ય દ્રવ્યાત્મક ફલિત થાય છે.
કાળ અંગે અથર્વવેદનો અભિપ્રાય હ8 (“સાનેનો.) “સૂર્ય કાળથી ઉગે છે. તથા કાળમાં સૂર્ય સમાઈ જાય છે = અસ્ત પામે છે' - આ પ્રમાણે અથર્વવેદના વચનનું તાત્પર્ય પણ મનુષ્યલોકવ્યાપી કાલદ્રવ્યમાં જ ફલિત થાય - તેવું લાગે છે. કારણ કે સૂર્યનો ઉદય-અસ્ત મનુષ્યક્ષેત્રમાં જ થાય છે.
સવાલ :- (નનુ) “વર્તના પરિણામનું અપેક્ષાકારણ કાલદ્રવ્ય છે' - આ વાત ફક્ત આજ્ઞાગમ્ય જ બનશે, તર્કગમ્ય નહિ. કારણ કે તમે અહીં કોઈ યુક્તિ-વ્યાપ્તિ તો દર્શાવેલ જ નથી.
અનુમાન પ્રમાણથી કાલસિદ્ધિ જવાબ:- (, અનુ.) ના, આ વાત માત્ર આજ્ઞાગમ્ય = આગમગમ્ય નથી. પરંતુ અમારી ઉપરોક્ત એક વાતમાં અનુમાન નામનું પ્રમાણ પણ હાજર છે. તે આ મુજબ - “બાજુબંધ, મુગટ વગેરે આભૂષણોની વર્તના (= પક્ષ) બહિરંગકારણને સાપેક્ષ છે. કેમ કે તે વર્તના કાર્યસ્વરૂપ છે. ચોખાના પાકની જેમ. અગ્નિસ્વરૂપ છે બહિરંગ કારણની અપેક્ષા રાખીને ચોખા પાકે છે, રંધાય છે. તેથી ચોખાનો પાક (=રંધાઈજવાપણું) જેમ અગ્નિસાપેક્ષ છે. તેમ વર્તના પણ કાર્ય હોવાથી બહિરંગ કારની અપેક્ષા રાખશે. જે તેનું બહિરંગ કારણ હશે, તેનું નામ કાળ છે” – આમ સ્યાદાદરત્નાકરમાં શ્રીવાદિદેવસૂરિજી વર્તના-પરિણામસ્વરૂપ કાર્યના બહિરંગ કારણ તરીકે અનુગત કાળદ્રવ્યની સિદ્ધિ કરવા અનુમાન પ્રમાણ પણ બતાવે છે.
- - વર્તનાપચિનું અપેક્ષાકારણ કાળ : સિદ્ધસેનગણી છે (“વિશ) તત્ત્વાર્થસૂત્રવૃત્તિમાં શ્રીસિદ્ધસેનગણિવરે કાળ દ્રવ્યની સિદ્ધિ કરવા માટે એવી યુક્તિ જણાવેલ છે કે વિશિષ્ટ મર્યાદાવાળું = ઉપર-નીચે કુલ ૧૮00 યોજન પ્રમાણ અઢી દ્વીપ સ્વરૂપ ક્ષેત્ર મનુષ્યક્ષેત્ર કહેવાય છે. તેમાં રહેલા જીવાદિ દ્રવ્યો પ્રતિસમય જુદા-જુદા પર્યાયસ્વરૂપે સ્વતઃ જ પરિણમી રહેલા છે. મનુષ્યક્ષેત્રવર્તી સ્વયં પરિણમતા (= પરિણમન ક્રિયામાં વર્તતા) જીવાદિ દ્રવ્યોને કારણ તરીકે જેની