________________
१५०६ ० प्रज्ञापनायां स्वतन्त्राऽखासमयवर्णनम् ॥
१०/१२ पएसा, (४) अधम्मत्थिकाए, (५) अधम्मत्थिकायस्स देसा, (६) अधम्मत्थिकायस्स पएसा, (७) आगासत्थिकाए (૮) I/Wાયસ વેલા, (૧) સાસભ્યિાસ પણે, (૧૦) શ્રદ્ધાસન” (પ્રજ્ઞા.ફૂ.૭/૩) રૂત્યેવં. to વર્તતા.
अत्र हि श्यामाचार्येण दशमाऽरूप्यजीवद्रव्यतया प्रमाणादिकालो न दर्शितः किन्तु अद्धाकाल स एव । अतः समयक्षेत्रव्यापी अद्धाकालो द्रव्यात्मक एव, अरूप्यजीवद्रव्यप्रकारतया निर्दिष्टत्वात् । शं तस्य पर्यायात्मकत्वेऽरूप्यजीवद्रव्यभेदविधया निर्दिष्टत्वं न स्यादित्यतिरिक्तकालद्रव्यवादितात्पर्यमत्राक ऽवधेयम्।
द्रव्यार्थिकनयानुसारेण अल्प-बहुत्वप्रदर्शनावसरे प्रज्ञापनायां श्यामाचार्येण '“धम्मत्थिकाए, अधम्मत्थि"काए, आगासत्थिकाए - एए णं तिन्नि वि तुल्ला दव्वट्ठयाए सव्वत्थोवा, जीवत्थिकाए दव्वट्ठयाए अणंतगुणे, का पोग्गलत्थिकाए दव्वट्ठयाए अणंतगुणे, अद्धासमए दव्वट्ठयाए अणंतगुणे” (प्रज्ञा.३/७९) इत्येवं यदुक्तं ततोऽपि अद्धासमयस्य द्रव्यरूपतैव सिध्यति, प्रकृते “द्रव्यार्थतया = द्रव्यरूपतया” (प्रज्ञा.३/७९/ ધર્માસ્તિકાય, (૨) ધર્માસ્તિકાયનો દેશ, (૩) ધર્માસ્તિકાયનો પ્રદેશ, (૪) અધર્માસ્તિકાય, (૫) અધર્માસ્તિકાયનો દેશ, (૬) અધર્માસ્તિકાયનો પ્રદેશ, (૭) આકાશાસ્તિકાય, (૮) આકાશાસ્તિકાયનો દેશ, (૯) આકાશાસ્તિકાયનો પ્રદેશ અને (૧૦) અદ્ધા સમય.'
જ અદ્ધાકાલ દ્રવ્યાત્મકઃ શ્યામાચાર્યજી જ | (a.) ઉપર જે અરૂપી (પુલભિન્ન) અજીવ દ્રવ્યના દશ ભેદ શ્યામાચાર્યજીએ દર્શાવેલ છે તેમાં પ્રમાણકાલ વગેરે કાળને બતાવવાના બદલે અદ્ધાકાલને જ બતાવેલ છે. તેનાથી સૂચિત થાય છે સ કે સમયક્ષેત્રવ્યાપક = મનુષ્યક્ષેત્રવ્યાપી = અઢીદ્વીપવ્યાપી કાળ એટલે અદ્ધાકાલ. તથા અદ્ધાકાળ દ્રવ્યાત્મક
જ છે. તેથી તો અરૂપી અજીવ દ્રવ્યના એક ભેદ તરીકે શ્યામાચાર્યજીએ તેનો નિર્દેશ કરેલ છે. જો Cી અદ્ધાકાળ પર્યાયાત્મક હોત તો અરૂપી અજીવ દ્રવ્યના વિભાગમાં તેનો નિર્દેશ પૂર્વધર મહર્ષિએ
પન્નવણાસ્ત્રમાં કરેલ ના હોત. આમ “સમયક્ષેત્રવ્યાપી અદ્ધાકાલ દ્રવ્યાત્મક છે' - તેમ ફલિત થાય છે. ' આ મુજબ અતિરિક્તકાલદ્રવ્યવાદીનું તાત્પર્ય અહીં ખ્યાલમાં રાખવું.
: દ્રવ્યરૂપે કાળ અનંત : શ્યામાચાર્યજી : (કવ્યર્થ.) દ્રવ્યાર્થિકન મુજબ અલ્પ-બહત્વનું પ્રદર્શન કરવાના અવસરે પન્નવણાસ્ત્રમાં શ્રીશ્યામાચાર્યજીએ જે જણાવેલ છે તેનાથી પણ “અદ્ધાકાળ દ્રવ્યાત્મક છે, પર્યાયાત્મક નહિ – એવું સિદ્ધ થાય છે. તે અલ્પ-બહુવનિર્દેશ નીચે મુજબ છે. “ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય - આ ત્રણેય દ્રવ્યો ફક્ત એક-એક હોવાથી દ્રવ્યાર્થથી પરસ્પર તુલ્ય છે તથા સર્વથી થોડા છે. તેના કરતાં દ્રવ્યાર્થથી જીવો અનંત ગુણા છે. તેનાથી પુદ્ગલાસ્તિકાય દ્રવ્યાર્થથી અનંતગુણા છે. તથા તેના કરતાં અદ્ધાસમય દ્રવ્યાર્થથી અનંતગુણ છે.” ‘દ્રવ્યાર્થથી = દ્રવ્યરૂપે' - આમ પન્નવણાસૂત્રવ્યાખ્યામાં 1. धर्मास्तिकायः, अधर्मास्तिकायः, आकाशास्तिकायः एते णं त्रयः अपि तुल्याः द्रव्यार्थतया सर्बस्तोकाः, जीवास्तिकायः द्रव्यार्थतया अनन्तगुणः, पुद्गलास्तिकायः द्रव्यार्थतया अनन्तगुणः, अद्धासमयः द्रव्यार्थतया अनन्तगुणः ।