________________
१५०२
* कालद्रव्यस्य सूर्यगतिव्यङ्ग्यता
અર્થનઈં વિષઈ સૂર્યક્રિયોપનાયક દ્રવ્ય ચારક્ષેત્રપ્રમાણ જ કલ્પવું ઘટઈં.
स्वातन्त्र्येण कुलालवत् करोति । न च मृत्तिकावत् परिणामिकारणं किन्तु सम्भवतां स्वयमेवार्थानाम् 'अस्मिन् काले भवितव्यम्, नान्यदा' इति अपेक्षाकारणम् धर्मद्रव्यमिव गतौ” (त.सू. ५ / २२ सि.वृ. पृ. ३४८) इति तत्त्वार्थभाष्यवृत्तौ सिद्धसेनगणिवराः स्वतन्त्रकालद्रव्यवादिमतपुरस्कारेण प्राहुः ।
स चाऽर्धतृतीयद्वीप- समुद्रद्वयाक्रान्तक्षेत्रपरिमाणः तिर्यग्मानेन पञ्चचत्वारिंशद्योजनलक्षप्रमाणः ऊर्ध्वमधश्चाऽष्टादशशतयोजनप्रमाणः ज्योतिष्श्चक्रचाराऽभिव्यङ्ग्यो घटाद्यर्थे सूर्यगत्यादिक्रियोपनायको निरुपचरितद्रव्यत्वाऽऽलिङ्गितोऽभ्युपगम्यते । तदुक्तं व्याख्याप्रज्ञप्ती “किमिदं भंते ! समयखेत्तेत्ति पवुच्चति ? પોયમા ! ઊઠ્ઠાખ્ખા દીવા તોય સમુદ્દા - સાંવરૂપ સમયલેત્તેત્તિ પવુત્તિ” (મ.મૂ.૨/૧/૧૧૭) કૃતિ। થાય છે. તેથી ‘કાળ વર્તનાદિ પરિણામો પ્રત્યે અપેક્ષાકારણ છે' આ પ્રમાણે નિશ્ચિત થાય છે. તત્ત્વાર્થસૂત્રભાષ્યવૃત્તિમાં શ્રીસિદ્ધસેનગણિવરે સ્વતન્ત્રકાલદ્રવ્યવાદીના મતને આગળ કરીને જણાવેલ છે કે “વર્તના પરિણામ વગેરે કાર્યો પ્રત્યે કાળ અપેક્ષાકારણ છે. જેમ કુલાલ જાતે જ સક્રિય થઈને પોતાની ઈચ્છા મુજબ ગમે ત્યાં, ગમે તેવો ઘડો ગમે તે રીતે બનાવે છે, તેમ વર્તના, પરત્વ, અપરત્વ વગેરે કાર્યને કાળતત્ત્વ સ્વતન્ત્રરૂપે કરતું નથી. કુંભાર ઘડા પ્રત્યે સ્વતન્ત્ર કર્તા છે તેમ વર્તનાદિ કાર્ય પ્રત્યે કાળતત્ત્વ સ્વતન્ત્ર કર્તા નથી. તથા માટી જેમ ઘડા પ્રત્યે પરિણામી કારણ છે તેમ કાળ વર્તનાદિ કાર્યો પ્રત્યે પરિણામી કારણ = ઉપાદાનકારણ નથી. માટી ઘડાસ્વરૂપે પરિણમે છે. તેમ કાળતત્ત્વ પોતે વર્તનાદિ કાર્યસ્વરૂપે પરિણમતું નથી. પરંતુ પોતાની જાતે જ ઉત્પન્ન થઈ રહેલા કાર્યો પ્રત્યે કાળ તત્ત્વ અપેક્ષાકારણ છે. ‘આ સમયે આ કાર્યને ઉત્પન્ન થવાનું છે, તેની આગળ-પાછળના સમયે નહિ’ - આ પ્રમાણે કાળ તત્ત્વ સ્વયં ઉત્પદ્યમાન કાર્ય પ્રત્યે અપેક્ષાકારણ છે. જેમ સ્વયં ગતિ કરતા દ્રવ્ય પ્રત્યે ધર્માસ્તિકાયદ્રવ્ય અપેક્ષાકારણ છે, તેમ સ્વયં ઉત્પન્ન થઈ રહેલા ભાવોની ઉત્પત્તિ વર્તનાપરિણતિ પ્રત્યે કાળદ્રવ્ય પણ
તે અપેક્ષાકારણ છે. ઉત્પન્ન ન થતા ભાવોને કાળદ્રવ્ય બળાત્કારે ઉત્પન્ન કરતું નથી.”
/ કાળ દ્રવ્ય મનુષ્યલોકમાં જ છે
(સ ચા.) તે કાળ દ્રવ્ય જંબુદ્વીપ, લવણસમુદ્ર, ધાતકીખંડ દ્વીપ, કાલોધિ સમુદ્ર અને અર્ધ પુષ્કરવર
-
દ્વીપ
આમ કુલ અઢી દ્વીપથી અને બે સમુદ્રથી આક્રાન્ત = વ્યાપ્ત ક્ષેત્રપ્રમાણ છે. કાળદ્રવ્યનું તિર્યક્ પ્રમાણ ૪૫ લાખ યોજન જેટલું છે. તથા ઉપર-નીચે કુલ ૧૮૦૦ યોજન પ્રમાણ કાળદ્રવ્ય વ્યાપેલ છે. જેમ આંખથી ઘટ-પટ વગેરે કાર્ય દેખાય છે, તેમ કાળ દ્રવ્યના ચર્મચક્ષુથી દર્શન થતા નથી. પરંતુ
જ્યોતિશ્ચક્રની ગતિ દ્વારા કાળની અભિવ્યક્તિ ઉપલબ્ધિ પરોક્ષ બુદ્ધિ થાય છે. ઘટાદિ પદાર્થોમાં સૂર્યની ગતિ વગેરે ક્રિયાનું ઉપસ્થાપક કાળદ્રવ્ય છે. આમ કાળ તત્ત્વ નિરુપચરિત = વાસ્તવિક દ્રવ્યત્વથી યુક્ત છે. વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ જેનું બીજું નામ છે એવા ભગવતીસૂત્રમાં પ્રશ્નોત્તરીરૂપે જણાવેલ છે કે ‘હે ભગવંત ! આ સમયક્ષેત્ર શું કહેવાય છે ?’ ‘ગૌતમ ! અઢી દ્વીપ અને બે સમુદ્ર - આટલું ક્ષેત્ર સમયક્ષેત્ર કહેવાય છે.’ ♦ આ.(૧)માં ‘. .ક્રિયોપચારનાયક...' પાઠ. 1. િિમનું મત્ત ! સમયક્ષેત્રમિતિ પ્રોતે ? ગૌતમ ! અર્પતૃતીયા
द्वीपाः द्वौ च समुद्रौ - एषः एतद् णं एतावत् समयक्षेत्रमिति प्रोच्यते।
–
१०/१२
=
=