SearchBrowseAboutContactDonate
Page Preview
Page 453
Loading...
Download File
Download File
Page Text
________________ १०/१२ • ज्योतिष्कविमानचारनिरूपणम् ० १४९९ બીજા ભાષઈ રે જોઈ ચક્રનઈ, ચાર જે થિતિક તાસ; કાલ અપેક્ષા રે કારણ દ્રવ્ય છઈ, ષની ભગવાઈ ભાસ0 ૧૧રા (૧૭૩) સમ. उपचरितकालद्रव्यवादिसूरिमतमभिधायाऽधुना निरुपचरितद्रव्यत्वविशिष्टकालवादिसूरिमतमावेदયતિ – “કન્ય' તિા अन्य आचार्य आचष्टे ज्योतिश्चक्रगतिस्थितेः। अपेक्षाकारणं कालः प्रज्ञप्तौ द्रव्यषट्कता।।१०/१२॥ प्रकृते दण्डान्वयस्त्वेवम् - अन्यः आचार्यः आचष्टे ज्योतिश्चक्रगतिस्थितेः अपेक्षाकारणं कालः।। (તઃ વ) પ્રજ્ઞપ્તી દ્રવ્યતા (શતા સર્જીત) ૧૦/૧૨ अन्यः = निरुक्तोपचरितद्रव्यत्वविशिष्टकालवादिसूरिभिन्नः निरुपचरितकालद्रव्यवादी आचार्यः आचष्टे यदुत मनुष्यलोके ज्योतिष्कविमानानि लोकस्थित्यनुभावाद् आभियोगिकनामकर्मोदयाच्च नित्यगतिरतयो देवा वहन्ति । तद्यथा पुरस्तात् केशरिणः, दक्षिणतः कुञ्जराः, अपरतो वृषभाः, का उत्तरतश्च जविनोऽश्वाः । सदा नियतगतीनि एतानि ज्योतिष्कविमानानि । तद्गत्यनुसारेण च नृलोके અવતરણિકા :- “કાલતત્ત્વ ઉપચરિત દ્રવ્ય છે, વાસ્તવિક દ્રવ્ય નહિ' - આ પ્રમાણે અનતિરિક્તકાલવાદી આચાર્ય ભગવંતનો મત દેખાડીને હવે ગ્રંથકારશ્રી ‘કાળ તત્ત્વ નિરુપચરિત દ્રવ્ય છે. કાળમાં દ્રવ્યત્વ પરમાર્થથી રહે છે. ઉપચારથી નહિ - આ પ્રમાણે અતિરિક્તકાલવાદી આચાર્ય ભગવંતનો મત આગળના શ્લોકમાં જણાવેલ છે : * અતિરિક્તકાલદ્રવ્યવાદીનો મત જ શ્લોકાર્ધ :- અન્ય આચાર્ય કહે છે કે “જ્યોતિશ્ચક્રની ગતિ મુજબ જે પરત્વાદિ ભાવની સ્થિતિ છે તેનું અપેક્ષાકારણ કાળ છે. તેથી જ ભગવતીસૂત્રમાં છ દ્રવ્ય બતાવેલ છે તે સંગત થાય છે.'(૧૦/૧૨) ફ સૂર્યાદિવિમાનની ગતિનો વિચાર સૂક વ્યાખ્યાર્થ :- ઉપચરિત દ્રવ્યત્વથી યુક્ત એવા કાળતત્ત્વને બતાવનારા જે આચાર્યનો મત આગળના શ્લોકમાં દર્શાવ્યો તેમનાથી જુદા આચાર્ય ભગવંત કાળને પારમાર્થિક દ્રવ્ય માને છે. તેઓ એમ કહે છે છે કે – મનુષ્યલોકમાં જ્યોતિશ્ચક્રના સૂર્ય, ચંદ્રાદિ વિમાનોને (૧) લોકસ્થિતિના પ્રભાવથી તથા (૨) આભિયોગિક નામ કર્મના ઉદયથી નિત્ય ગતિ કરવામાં જેમને મજા આવે છે તેવા આભિયોગિક દેવો (= સૂર્ય-ચન્દ્રાદિના નોકર દેવો) સતત વહન કરે છે. તે આ પ્રમાણે - આગળથી સિંહનું રૂપ ધારણ કરનારા નોકર દેવો, જમણી બાજુએ હાથીનું રૂપ ધારણ કરનારા નોકર દેવો, પશ્ચિમ (=પાછલા) ભાગમાં બળદનું રૂપ ધારણ કરનારા નોકર દેવો તથા ડાબી બાજુએ ગતિશીલ અશ્વનું રૂપ ધારણ કરનારા નોકર દેવો સૂર્ય વગેરેના વિમાનોને સતત ખેંચી રહેલા છે. તેથી સૂર્ય-ચંદ્રાદિ જ્યોતિષ્ઠઈન્દ્રોના વિમાનો સદા ગતિશીલ હોય છે. સૂર્ય વગેરેના વિમાનો મનુષ્યલોકમાં નિરંતર ગતિ કરતા હોય છે. તેથી 8 મો.(૨)માં ‘તિથિ પાઠ. ૧ લા.(૨)માં “વાસ પાઠ. 1 મો.(૨)માં “સાસ’ પાઠ.
SR No.022381
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages608
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy