________________
☼ नित्यस्थित्यापादनम्
હવઈ અધર્માસ્તિકાયનઈં વિષઈં પ્રમાણ દેખાડઈ છઈ –
જો થિતિહેતુ અધર્મ ન ભાખિઈ, તો નિત્ય થિતિ કોઈ ઠાણિ;
ગતિ વિન હોવઈ રે પુદ્ગલ-જંતુની, સંભાલો જિનવાણિ ॥૧૦/૭॥ (૧૬૮) સમ. જો સર્વજીવ-પુદ્ગલસાધારણ સ્થિતિહેતુ અધર્માસ્તિકાયદ્રવ્ય ન કહિઇ(=ભાખિઈ), કિંતુ नन्वस्तु दर्शितबाधकबलाद् गत्यपेक्षाकारणविधया धर्मास्तिकायद्रव्यम् । किन्त्वधर्मास्तिकायाऽनभ्युपगमे किं बाधकं प्रमाणम् ? इत्याशङ्कायामाह - ' स्थिती 'ति । स्थितिहेतोरभावे स्याद् नित्या स्थितिरपि क्वचित् ।
गतिं विना तयोरेव, जिनवाणीं निभालय । । १०/७ ।। प्रकृते दण्डान्वयस्त्वेवम् स्थितिहेतोः अभावे गतिं विना एव क्वचित् तयोः नित्या अपि
સ્થિતિઃ ચાત્। (અતઃ) નિનવાળું નિમાલય ।।૧૦/૭||
सर्वजीव-पुद्गलसाधारणस्थित्यपेक्षाकारणस्य अधर्मास्तिकायद्रव्यस्य अभावे
स्थितिहेतोः स्वीक्रियमाणे तु स्थितिः निर्निबन्धना स्यात् । तथा च नित्यं सती असती वा सा स्यात्। तदुक्तं णि धर्मकीर्त्तिना प्रमाणवार्त्तिके “नित्यं सत्त्वमसत्त्वं वाऽहेतोरन्यानपेक्षणात् । अपेक्षातो हि भावानां વ્યાવાવિત્વસમ્ભવઃ ||” (પ્ર.વા.૨/૩) કૃતિ
का
अथ जीवादीनां न स्वाभाविकी गतिः । ततश्च गतिकृते धर्मास्तिकायकल्पनाया आवश्यकता ।
૨૦/૭
=
—
=
१४५३
અવતરણિકા :- ‘ઉપર જણાવ્યું તે બાધક પ્રમાણના બળથી ધર્માસ્તિકાય નામનું દ્રવ્ય ભલે સિદ્ધ થાય. પરંતુ અધર્માસ્તિકાય દ્રવ્યનો સ્વીકાર કરવામાં ન આવે તો શું બાધક છે ?' - આવી શંકાનું સમાધાન કરવા માટે ગ્રંથકારશ્રી જણાવે છે કે :
प
* અધર્માસ્તિકાયનો અસ્વીકાર બાધગ્રસ્ત
શ્લોકાર્થ :- સ્થિતિનો હેતુ ન હોય તો ગતિ વિના ક્યાંક જીવની અને પુદ્ગલની નિત્ય સ્થિતિ હોવાની પણ આપત્તિ આવે. તેથી જિનવાણીને તમે સંભાળો અને સાંભળો. (૧૦/૭)
વ્યાખ્યાર્થ :- સર્વ જીવની અને પુદ્ગલની સાધારણ એવી સ્થિતિ પ્રત્યે અધર્માસ્તિકાય દ્રવ્ય અપેક્ષાકારણ વા છે. પરંતુ આવા અધર્માસ્તિકાયનો સ્વીકાર કરવામાં ન આવે તો તમામ જીવની અને પુદ્ગલની સ્થિતિ નિર્નિબંધન નિર્નિમિત્તક બનવાની આપત્તિ આવશે. આમ થવાથી તો જીવાદિ દ્રવ્યની સ્થિતિ કાં નિત્યસત્ હશે કાં સ નિત્યઅસત્ હશે. કારણ કે ધર્મકીર્તિ નામના બૌદ્ધાચાર્યએ પ્રમાણવાર્તિક ગ્રંથમાં જણાવેલ છે કે ‘જે વસ્તુ અહેતુક છે તે કાં નિત્યસત્ હોય કાં તો નિત્યઅસત્ હોય. કારણ કે જેને કોઈકની અપેક્ષા હોય છે તે જ કાદાચિત્ક સંભવી શકે છે.' આ આપત્તિના નિવારણ માટે અધર્માસ્તિકાય દ્રવ્યનો સ્વીકાર કરવો જરૂરી છે.
પૂર્વપક્ષ :- (પ્રથ.) જીવ વગેરેનો સ્વભાવ ગતિ કરવાનો નથી. જીવની ગતિ સહજ-સ્વતઃ ન હોવાથી ગતિ માટે તેને સહાયક દ્રવ્યની જરૂર પડે. તેથી ગતિ માટે ધર્માસ્તિકાયની કલ્પના જરૂરી
આ.(૧)માં ‘જાણ’ પાઠ.