SearchBrowseAboutContactDonate
Page Preview
Page 362
Loading...
Download File
Download File
Page Text
________________ १४०८ कालाऽऽनन्त्यम् १०/३ ઈમ બીજાં પણિ ‘ધર્માધર્માવાશા ચેમતઃ પરં ત્રિમનન્તમ્।ાત વિનાઽસ્તિાયા નીવમૃતે ૪ થાનિ।।” (પ્ર.૨.૨૧૪) ઇત્યાદિ સાધર્મ પ્રશમરત્યાદિ મહાગ્રંથથી જાણવું. ૧૦/૩ mod 中 - प्रकृते योगसूत्रभाष्यप्रबन्धः स्मर्तव्यः । स चाऽयम् - " न च द्वौ क्षणौ सह भवतः । क्रमश्च न द्वयोः सहभुवोः असम्भवात् । पूर्वस्मादुत्तरस्य भाविनो यदानन्तर्यं क्षणस्य स क्रमः । तस्माद् वर्तमान एवैकः ક્ષળ, ન પૂર્વોત્તરક્ષાઃ સન્તીતિ। તસ્માત્રાપ્તિ તત્સમાહાર:” (ચો.મૂ.3/બર · મા.પૃ.૩૮૩) કૃતિ। धर्मास्तिकायादिसाधर्म्य-वैधम्र्म्ये पुनः उमास्वातिवाचकशिरोमणिभिः प्रशमरतौ “धर्माऽधर्माऽऽकाशान्येकैकमतः परं त्रिकमनन्तम् । कालं विनाऽस्तिकाया जीवमृते चाऽप्यकर्तृणि । । ” (प्र.र.२१४) इत्थमावेदिते इत्यवधेयम् । " नन्वेवं पुद्गलपरमाणु-कालयोः सर्वथाऽनस्तिकायत्वाऽभ्युपगमे अनेकान्तवादराद्धान्तव्याकोपः प्रसज्येतेति चेत् ? न, निरवयवप्रदेशबाहुल्यलक्षणाऽस्तिकायत्वविरहेऽपि पुद्गलाणौ स्पर्श-रस-गन्ध-वर्णादिभाव* ક્ષણસમૂહ કાલ્પનિક : વ્યાસ (તે.) પ્રસ્તુતમાં યોગસૂત્રભાષ્યનો સંદર્ભ પણ યાદ કરવા યોગ્ય છે. ત્યાં વ્યાસ મહર્ષિએ જણાવેલ છે કે બે ક્ષણ એકીસાથે ક્યારેય પણ હોતી નથી. કારણ કે એક ક્ષણ રવાના થાય પછી બીજી ક્ષણ આવે છે. તથા સાથે ઉત્પન્ન થનાર બે વસ્તુમાં (કે ક્ષણમાં) તો ક્રમ ન હોય. કેમ કે તે અસંભવ છે. અસંભવ હોવાનું કારણ એ છે કે પૂર્વક્ષણ પછી ઉત્પન્ન થનાર ઉત્તરક્ષણમાં આનન્તર્ય છે તે જ ક્ષણક્રમ કહેવાય. આમ સમકાલીન બે ક્ષણમાં ક્રમ નથી હોતો. તથા પરમાર્થથી બે ક્ષણ સાથે હોતી નથી. તેથી વર્તમાન એક જ ક્ષણ હોય છે. પૂર્વવર્તી કે ઉત્તરવર્તી ક્ષણો હોતી નથી. તેથી અનેક ક્ષણોનો સમૂહ હોતો નથી.’ મતલબ કે વ્યાસ મહર્ષિના મતે પણ ક્ષણવિશેષસમૂહાત્મક મુહૂર્નાદિ કાલ્પનિક છે. * કાળ અનંત છે ઃ ઉમાસ્વાતિજી મહારાજ 01 (ધર્મા.) પ્રશમરતિ ગ્રંથમાં વાચકશિરોમણિ ઉમાસ્વાતિજી મહારાજે ધર્માસ્તિકાયાદિનું સાધર્મ અને વૈધર્મ નીચે મુજબ જણાવેલ છે. ધર્મ અધર્મ અને આકાશ આ ત્રણેય દ્રવ્ય એક એક છે. ત્યાર પછીના કાળ, પુદ્ગલ અને જીવ આ ત્રણ દ્રવ્ય અનંત છે. કાળ વિના ધર્માદિ પાંચ દ્રવ્યો અસ્તિકાય સ્વરૂપ છે. છ દ્રવ્યમાંથી ફક્ત જીવદ્રવ્ય કર્તા પ્રયત્નઆશ્રય છે. જીવ સિવાયના ધર્માસ્તિકાયાદિ પાંચ દ્રવ્ય અકર્તા પ્રયત્નશૂન્ય છે.' આ બાબતને વાચક વર્ગે ધ્યાનમાં લેવી. શંકા :- (નન્વે.) જો આ પ્રમાણે પ્રદેશબાહુલ્યને જ અસ્તિકાયત્વ માનવામાં આવે તો પુદ્ગલપરમાણુમાં અને કાળમાં અસ્તિકાયત્વનો સર્વથા અભાવ માનવો પડશે. તેમજ તેવો સ્વીકાર કરવામાં તો અનેકાન્તવાદનો સિદ્ધાંત પણ કોપાયમાન થશે. કારણ કે ત્યાં ઉપર મુજબ અનાસ્તિકાયત્વનો એકાંત આપે માન્ય કર્યો છે. ૐ પરમાણુ અને કાલ પણ કથંચિત્ અસ્તિકાયસ્વરૂપ જી સમાધાન :- (૧.) ના, તમારી વાત બરાબર નથી. નિરવયવ એવા અનેક પ્રદેશોના સમૂહસ્વરૂપ 7 કો.(૯+૧૦+૧૧) + સિ. + લા.(૨)માં ‘...ાશાથે...' પાઠ. - =
SR No.022381
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages608
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy