________________
૨૦/૨-૨ द्रव्यप्रज्ञापना
१३८७ ઢાળ - ૧૦ (રાગ - મેવાડી – ભોળીડા સા રે વિષય ન રાચીયે - એ દેશી.") ભિન્ન-અભિન્ન રે વિવિધ તિય લક્ષણો, ભાખીઓ ઇમ જમઈ રે અત્ય;
ભેદ દ્રવ્ય-ગુણ-પજ્જવના હવઈ, ભાખીજઈ પરમ© II૧૦/૧ (૧૬૨) સમકિત સૂવું રે છણિ પરિ આદરો, સમકિત વિણ સવિ ધંધ; સમકિત વિણ જે રે હઠમારગિ પડિઆ, તે સવિ જાતિ રે અંધ ૧૦/રા (૧૬૩)
સમકિત સૂવું રે છણિ પરિ આદરો. એ આંકણી. • દ્રવ્યાનુયોકાપરામર્શ •
शाखा - १० निरुक्तोत्पादादियुक्तानां द्रव्यादीनां प्रकारमुपदर्शयन्नाह - ‘भिन्ने'ति।
भिन्नाभिन्नोऽर्थ एवं त्रि-चिह्नः त्रिधाऽत्र भाषितः। तत्र द्रव्यादिभेदा: हि निरूप्यन्ते यथागमम् ।।१०/१।। रे समाचर सम्यक्त्वम्, तद् विना ध्यन्धता क्रिया। तद् विना हठमार्गस्थाः तेषां जात्यन्धता ध्रुवा ।।१०/२।। (युग्मम्) पि
रे समाचर सम्यक्त्वम् ।। ध्रुवपदम्।।
# દ્રવ્યાનુયોગપરામર્શકણિકાસુવાસ છે અવતરણિકા :- નવમી શાખામાં વર્ણવેલ ઉત્પાદાદિથી યુક્ત એવા દ્રવ્યાદિના પ્રકારને દર્શાવતા ગ્રંથકારશ્રી કહી રહ્યા છે કે :
9 દ્રવ્યાદિભેદનિરૂપણ પ્રતિજ્ઞા શ્લોકાર્થ :- આ પ્રમાણે અહીં પદાર્થ ભિન્ન-અભિન્ન તેમજ ત્રિલક્ષણ અને ત્રિવિધ છે - તેવું જણાવી ગયા. તે પદાર્થમાં દ્રવ્યાદિના ભેદ = પ્રભેદ = પ્રકાર આગમ અનુસાર કહેવાય છે.(૧૦/૧)
રે ભવ્યાત્મા ! સમ્યક્તને આદરો. તેના વિના ક્રિયા મતિઅંધતા છે. તેના વિના જેઓ હઠમાર્ગે • આજ નિહોજો રે દીસે નાહલો. એ દેશી. પાલિ0. ૪ શાં.ધ.મ.+કો.(૨)માં “તિવિહ' પાઠ. કો.(૧)નો પાઠ લીધો છે. ૪ મ.માં ‘ભાસિઓ પાઠ. જે મઈ = મારા વડે (સં.મયા) આધારગ્રંથ – બાલાવબોધ ટુ ઉપદેશમાલા પ્રકા. ધ રોયલ એશિયાટિક સોસાયટી, લંડન; જ્ઞાનવિમલસૂરિકૃત આનંદઘનબાવીસીસ્તબક, ઉક્તિરત્નાકર (સાધુસુંદરમણીકૃત). • કો.(૫)માં ‘ભેદઈ' પાઠ. કો.(૪)માં “છઈ પાઠ. * સૂવું = સૂધઉં = સારું, શુદ્ધ, ચોખું, સ્પષ્ટ, સીધું, સાચું, પૂરું. આધારગ્રંથ- અખાની કાવ્યકૃતિઓ ખંડ-૨, અખાના છપ્પા, અખેગીતા, ગુર્જર રાસાવલી, નરસિંહ મહેતાની કાવ્યકૃતિઓ, નલદવદંતી (= નલદમયંતી) રાસ (મહીરાજકૃત), મલાખ્યાન, પ્રબોધપ્રકાશ (ભીમકૃત), પ્રેમાનંદની કાવ્યકૃતિઓ, વિમલપ્રબંધ (લાવણ્યસમયકૃત), ચિત્તવિચારસંવાદ (અખાજીકૃત), દશમસ્કંધ-ભાગ-૧-૨, બાલાવબોધ ટુ ઉપદેશમાલા, ઋષિદત્તાવાસ, અભિનવ-ઉઝણું (દહલકૃત), અંબડવિદ્યાધર રાસ, આરામશોભા રાસમાળા, કાદંબરી પૂર્વભાગ ભાલણકૃત. * પુસ્તકોમાં ‘વિસ્તારી’ પાઠ. સિ.+કો. (૯+૧૨)+લા.(૨)નો પાઠ લીધો છે.