SearchBrowseAboutContactDonate
Page Preview
Page 334
Loading...
Download File
Download File
Page Text
________________ १३८४ ૫. જ્ઞેયત્વ કેવલાન્વયી છે. ૬. જ્ઞાનને અને દર્શનને સાકાર માનવા છતાં વાસ્તવમાં જૈનો અને યોગાચાર-બૌદ્ધ બન્નેનો મત એક નથી. ૭. સર્વ નય સર્વદા મિથ્યાષ્ટિ જ હોય. ૮. ‘દિષ્પદા' એ અષ્ટસહસ્રીની સંક્ષિપ્ત વ્યાખ્યા છે. ૯. દ્રવ્યસમુદાયસંયોગથી થતા નાશને રૂપાંતરપરિણામાત્મક નાશ કહેવાય. ૧૦. સાંસારિક ભાવથી મુક્ત થવાના સમયે કેવળીનું કેવળજ્ઞાન રવાના થાય છે. પ્ર.૪ યોગ્ય જોડાણ કરો. ૧. યશોમિત્ર (૧) મીમાંસક ૨. પાર્થ પુર્વ ધનુર્ધરઃ (૨) વેદાંતી ૩. સમન્તભદ્રસ્વામી (૩) વિશેષણસંગત “વિકાર ૪. પ્રયોગજન્ય પદાર્થ (૪) ક્રિયાપદસંગત “પ્રકાર ૫. વિગ્નસાજન્ય પદાર્થ (૫) દિગંબર ૬. કુમારિત્ન ભટ્ટ (૬) શરીર ७. शङ्खः पाण्डुरः एव (૭) ઘટ ૮. વિદ્યારણ્યસ્વામી (૮) બૌદ્ધ ८. सरोजं नीलं भवति एव (૯) વીજળી ૧૦. મિશ્રપરિણામજન્ય પદાર્થ (૧૦) વિશેષ્યસંગત “ઇવ’ કાર પ્ર૫ ખાલી જગ્યા પૂરો. ૧. “અવસ્થિત દ્રવ્યના પૂર્વના ગુણધર્મનો અભાવ અને નૂતન ગુણધર્મની ઉત્પત્તિ એટલે પરિણામ' આવું ----- માં જણાવેલ છે. (તત્વાર્થસૂત્ર, બ્રહ્મસૂત્ર, યોગસૂત્ર). ૨. ત્રિપદીથી ----- જે વસ્તુ હોય તે અસત સમજવી. (વિશિષ્ટ, ભિન્ન, અભિન્ન) ૩. પ્રથમસમયસિદ્ધ, અપ્રથમસમયસિદ્ધ વગેરે સિદ્ધના પ્રકારો ---- સૂત્રમાં દર્શાવેલ છે. (આચારાંગ, ઠાણાંગ, ભગવતી) ૪. ઐકત્વિક વિગ્નસા ઉત્પત્તિનું દષ્ટાંત ----- છે. (શરીર, વાદળું, આકાશ) ૫. પુદ્ગલની ઉત્પત્તિના ----- પ્રકાર ભગવતીસૂત્રમાં અને ----- પ્રકાર મૂળગ્રંથમાં બતાવેલ છે. (૨, ૩, ૪) ૬. અર્થાતર ગમન સ્વરૂપ વિનાશ ----- નયને માન્ય છે. (દ્રવ્યાસ્તિક, પર્યાયાસ્તિક, દ્રવ્યાસિક -પર્યાયાસ્તિક) ૭. શૂલધ્રૌવ્યને ----- નય સ્વીકારે છે. (સંગ્રહ, વ્યવહાર, ઋજુસૂત્ર) ૮. ----- શબ્દ હેતુ, પ્રકાર, સમાપ્તિ વગેરે અર્થ માટે પ્રસિદ્ધ છે. (gવ, તિ, અથ) ૯. ----- રૂપે અનિયતપર્યાયારંભવાદ જૈનોને માન્ય છે. (ઘટત્વ, જીવત્વ, પુદ્ગલત્વ) નોંધ :- પ્રસ્તુત અનુપ્રેક્ષાના ઉત્તરો માટે જુઓ - ભાગ ૭, પરિશિષ્ટ - ૧૭.
SR No.022381
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages608
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy