________________
रा
एकपर्यायनाशे सर्वथा द्रव्योच्छेदाऽयोगः
१३७६
ध्रौव्य- तद्वतोरैक्येऽपि पुद्गलात्मनोरैक्यापत्तिरिति भावनीयम् ।
एतेन नारकाद्यायुष्कसमाप्तौ नारकादिपर्यायनाशे जीवद्रव्यस्य सर्वथा नाशः प्रत्यस्तः, नारकादिपर्यायस्य कर्मविशेषकृतत्वेन कर्मविशेषनाशे तन्नाशेऽपि जीवत्वस्य कर्मकृतत्वाऽभावेन कर्मनाशे जीवद्रव्यनाशाऽयोगात् । तदुक्तं विशेषाऽऽवश्यकभाष्ये “ न हि नारगाइपज्जायमेत्तनासम्मि सव्वहा नासो। जीवदव्वस्स मुद्दानासे व हेमस्स ।। 2 कम्मकओ संसारो तन्नासे तस्स जुज्जए नासो । નીવત્તમમ્મજ્યં તન્નાસે તસ્ય જો નાસો ?||” (વિ..મા..9૨૭૬-૧૧૮૦) તા
૧/૨૭
किञ्च, एकपर्यायनाशेऽपि तदन्यानन्तपर्यायसद्भावादपि तदा सर्वथा आत्मनाशो न युज्यते । यथोक्तं प्रमाणप्रकाशे देवभद्रसूरिणा “ आत्मद्रव्यमनन्तपर्ययम्” (प्र.प्र.७१ ) इति भावनीयम् ।
3
प्रकृते 'सुह - दुक्खसंपओगो न विज्जई निच्चवायपक्खमि । एगंतुच्छेअंमि अ सुह- दुक्खविगप्पणमરહેતો નથી. આશય એ છે કે - પુદ્ગલગત ધ્રૌવ્યથી પુદ્ગલદ્રવ્ય અભિન્ન છે તથા આત્મગત ધ્રૌવ્યથી આત્મા અભિન્ન છે. પરંતુ પુદ્ગલગત ધ્રૌવ્ય અને આત્મનિષ્ઠ ધ્રૌવ્ય - આ બન્ને એક નથી. તેથી આત્મા અને પુદ્ગલદ્રવ્ય એક બનવાની આપત્તિને કોઈ અવકાશ રહેતો નથી. આ બાબતમાં શાંતિથી વિચારવું. ઊ સર્વથા જીવનાશ આક્ષેપ-નિરાકરણ ઉ
આક્ષેપ :- (તે.) નારકાદિનું આયુષ્ય પૂર્ણ થવાના અવસરે નારકાદિપર્યાયનો નાશ થતાં જ જીવદ્રવ્યનો સર્વથા નાશ થશે. આવું માનવામાં શું વાંધો ?
-
નિરાકરણ ::- (નાર.) અમે પૂર્વે જે જણાવ્યું કે ‘જીવત્વરૂપે જીવદ્રવ્ય ધ્રુવ = નિત્ય છે' – તેનાથી જ તમારા આક્ષેપનું નિરાકરણ થઈ જાય છે. નારકાદિ પર્યાય કર્મવિશેષજન્ય હોવાથી વિશેષ પ્રકારના 1 કર્મનો નાશ થતાં નારકાદિ પર્યાયનો નાશ થવા છતાં પણ ત્યારે જીવનો ઉચ્છેદ થવાની આપત્તિને અવકાશ નથી. કારણ કે જીવત્વ કર્મજન્ય નથી. આ અંગે વિશેષાવશ્યકભાષ્યમાં જણાવેલ છે કે માત્ર નારકાદિપર્યાયનો નાશ થતાં જીવદ્રવ્યનો સર્વથા નાશ નહિ થાય. જેમ સુવર્ણમહો૨પર્યાયનો ઉચ્છેદ થાય ત્યારે સુવર્ણદ્રવ્યનો સંપૂર્ણતયા ઉચ્છેદ થતો નથી તેમ આ વાતને સમજવી. સંસાર કર્મજન્ય છે. તેથી કર્મનાશ થતાં સંસારનો નાશ સંગત થાય છે. પરંતુ જીવત્વ તો કર્મજન્ય નથી. તેથી કર્મનો ઉચ્છેદ થતાં જીવનો ઉચ્છેદ કઈ રીતે થાય ?'
(ગ્નિ.) તેમજ એક પર્યાયનો નાશ થવા છતાં તે સિવાયના અનન્તા પર્યાયો આત્મામાં રહેલા હોવાથી નારકપર્યાયનો નાશ થતાં આત્માનો સર્વથા ધ્વંસ માનવો યોગ્ય નથી. શ્રીદેવભદ્રસૂરિજીએ પ્રમાણપ્રકાશમાં જણાવેલ છે કે ‘આત્મદ્રવ્ય અનંતપર્યાયવાળું છે.' આ અંગે વાચકવર્ગે વિભાવના કરવી. આ એકાન્તપક્ષમાં સુખ-દુઃખાદિનો અસંભવ છે
(TM.) પ્રસ્તુતમાં દશવૈકાલિકનિર્યુક્તિગાથા પણ યાદ કરવા યોગ્ય છે. ત્યાં શ્રીભદ્રબાહુસ્વામીજીએ
1. न हि नारकादिपर्यायमात्रनाशे सर्वथा नाशः । जीवद्रव्यस्य मतो मुद्रानाशे इव हेम्नः । । 2. कर्मकृतः संसारस्तन्नाशे तस्य युज्यते नाशः । जीवत्वमकर्मकृतं तन्नाशे तस्य को नाशः ? ।।
૩. મુલ-તુલસમ્પ્રયોગો ન વિદ્યતે નિત્યવાવપક્ષે ાનોછેતે ૨ મુલ-તુઃવિશ્વનમયુત્તમ્ ।।