SearchBrowseAboutContactDonate
Page Preview
Page 300
Loading...
Download File
Download File
Page Text
________________ १३५० ० परिणामपदार्थप्ररूपणा । ૧/૨૪ परिणामो ह्यन्तरगमनं न च सर्वथा व्यवस्थानम् । *न च सर्वथा विनाशः, परिणामस्तद्विदामिष्टः ।। (उत्तराध्ययनबृहद्वृत्ति-२८/१२ उद्धरण) । न, अभिप्रायाऽपरिज्ञानात्, द्रव्यास्तिकनयसम्मतपरिणामाभ्युपगमतः मृत्पिण्डादौ त्रैलक्षण्यव्याघाताऽयोगात् । तथाहि - “द्रव्यास्तिकनयमतेन परिणमनं नाम यत् कथञ्चित् सदेव उत्तरपर्यायरूपं धर्मान्तरमधिगच्छति। न च पूर्वपर्यायस्याऽपि सर्वथाऽवस्थानम्, नाप्येकान्तेन विनाशः” (प्र.१३/१८२ वृ./पृ.२८५) इति प्रज्ञापनावृत्तौ श्रीमलयगिरिसूरयः । यथोक्तं श्रीहरिभद्रसूरिभिः आवश्कनियुक्तिवृत्तौ “परिणामः = कथञ्चित् पूर्वरूपाऽपरित्यागेनोत्तररूपाऽऽपत्तिरिति । उक्तञ्च “नाऽर्थान्तरगमो यस्मात्, सर्वथैव न चाऽऽगमः। परिणामः प्रमासिद्धः, इष्टश्च खलु पण्डितैः।।” (शास्त्रवार्तासमुच्चय-६/३२ + दशवैकालिकहारिभद्रीवृत्तौ १/१/नि.गा.६६ समुद्धरणरूपेण) इत्यादि” (आ.नि.१०३५ वृ.पृ.३१७) इति । तथा चोक्तम् उत्तराध्ययनसूत्रबृहद्वृत्ति-स्याद्वादरत्नाकर -स्थानाङ्गसूत्रवृत्ति-भगवतीसूत्रवृत्ति-प्रज्ञापनावृत्ति-नयोपदेशवृत्ति-स्याद्वादमञ्जादौ अपि उद्धरणरूपेण “परिणामो ह्यर्थान्तरगमनं न च सर्वथा व्यवस्थानम् । न च सर्वथा विनाशः परिणामः तद्विदामिष्टः ।।” (उ.बृ.वृ.२८/१२, ભેદનો સ્વીકાર કરવામાં આવે તો દ્રવ્યમાં ધ્રૌવ્ય સંભવી નહિ શકે. કારણ કે મૃત્પિડ ઘટ બની જાય કે ઘડો ફૂટીને કપાલ બની જાય ત્યારે તે બન્ને કાર્ય અર્થાન્તરપરિણામસ્વરૂપ હોવાના લીધે મૃત્પિપાદિ કારણનો નાશ થવાથી તેમાં પ્રૌવ્ય બાધિત થાય છે. તેથી મૃપિડાદિમાં ઐલક્ષણ્યનો વ્યાઘાત થશે. છે પરિણામવ્યાખ્યા :- દ્રવ્યાર્થનયની દૃષ્ટિએ 0. સમાધાન :- (, મિ.) ના, તમારી શંકા વ્યાજબી નથી. કારણ કે તમને અમારું તાત્પર્ય ખ્યાલમાં નથી આવ્યું. અમારા જૈનદર્શનમાં દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નામના બે નયના અભિપ્રાયથી બે જુદા -જુદા પ્રકારના પરિણામ માનવામાં આવે છે. તેમાં દ્રવ્યાર્થિકનયમાન્ય પરિણામનો સ્વીકાર કરીએ તો ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યનો મૃત્પિડાદિમાં વ્યાઘાત નહિ આવે. તે પન્નવણાવ્યાખ્યાકાર શ્રીમલયગિરિસૂરિજીના શબ્દોમાં આ રીતે સમજવું – “દ્રવ્યાર્થિકનયના મત મુજબ પરિણમન એટલે પરિણામ. જે વસ્તુ કથંચિત ( = કોઈક સ્વરૂપે સત્ = વિદ્યમાન હોય અને તે જ વસ્તુ ઉત્તરકાલીન પર્યાયસ્વરૂપ ધર્માન્તરને (= અન્ય ગુણધર્મને) પામે તે પરિણામ. તથા જે વસ્તુનો પૂર્વકાલીન પર્યાય પણ સર્વથા પૂર્વરૂપે જ હાજર | ન રહે અને એકાંતે = સર્વથા = સર્વરૂપે (= તમામ સ્વરૂપે) પૂર્વપર્યાય નાશ ન પામે તે વસ્તુની તેવી પરિણમનશીલ અવસ્થા એટલે પરિણામ.” શ્રીહરિભદ્રસૂરિજીએ આવશ્યકનિર્યુક્તિવૃત્તિમાં જણાવેલ છે કે “કથંચિત્ પૂર્વસ્વરૂપનો પરિત્યાગ કર્યા વિના ઉત્તરકાલીન સ્વરૂપની પ્રાપ્તિ એ જ પરિણામ છે. આ અંગે અન્યત્ર ( શાસ્ત્રવાર્તાસમુચ્ચય વગેરેમાં) કહેલ છે કે “સર્વથા અર્થાન્તરગમન એ પરિણામ નથી. તથા સર્વથા નવા સ્વરૂપનું આગમન એ પરિણામ નથી. આવો પરિણામ પ્રમાસિદ્ધ છે અને પંડિતોને પણ ખરેખર તેવો પરિણામ જ માન્ય છે. તેથી જ ઉત્તરાધ્યયનસૂત્રબૃહદ્રવૃત્તિ, સ્યાદ્વાદરત્નાકર, સ્થાનાંગસૂત્રવ્યાખ્યા, ભગવતીસૂત્રવૃત્તિ, પન્નવણાસૂત્રવ્યાખ્યા, નયોપદેશવૃત્તિ, સ્યાદ્વાદમંજરી વગેરે ગ્રંથોમાં દ્રવ્યાર્થિકનયના અભિપ્રાયથી પરિણામની વ્યાખ્યા જણાવતાં કહેલ છે કે “પરિણામ એટલે કથંચિત “રણામોડવચાત્તર.” તિ ચાતાવમગ્ન 8 ‘ન તુ તિ માવતીસૂત્રવૃત્તો “ધ્રુવતા' તિ વરતા ૪ સર્વથા પર્યાયોચ્છે , તથા સતિ શૂન્ય ગાત્. પાલિ૦.
SR No.022381
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages608
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy