SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ १३३६ • उभयजनिते प्रत्येकजनितत्वद्योतनम् । ૧/૨રૂ પરપ્રત્યય ધર્માદિકણો, નિયમઈ ભાખિઓ ઉત્પાદ રે; નિજપ્રત્યય પણિ તેહિ જ કહો, જાણિ અંતર નયવાદ રે Iકાર (૧૫૬) જિન. ધર્માસ્તિકાયાદિકનો ઉત્પાદ તે નિયમઈ પરપ્રત્યય = સ્વપષ્ટભ્ય*ગત્યાદિપરિણતજીવ- પુલાદિ" નિમિત્તજ ભાખિઓ. ઉભયજનિત તે એકજનિત પણિ હોઈ, તે માટઈ તેહનઈ (જ) નિજપ્રત્યય પણિ કહો. અંતરનયવાદ = નિશ્ચય-વ્યવહાર જાણીનઈ. र प्रकृते नयवादमवलम्ब्य निरूपयति - ‘धर्मादीनामिति । धर्मादीनां समुत्पादोऽन्यप्रत्ययालि भाषितः। स्वप्रत्ययं तमेवाऽपि ज्ञात्वा नयान्तरं वद ।।९/२३।। प्रकृते दण्डान्वयस्त्वेवम् – धर्मादीनां समुत्पादः हि अन्यप्रत्ययाद् भाषितः। नयान्तरं ज्ञात्वा शतमेव स्वप्रत्ययमपि वद ।।९/२३।। क धर्मादीनां = धर्मास्तिकायाऽधर्मास्तिकायाऽऽकाशास्तिकायानां समुत्पादः हि = नियमेन अन्य प्रत्ययाद् = धर्मास्तिकायाधुपष्टम्भप्रयुक्तगति-स्थित्यवगाहनापरिणतजीव-पुद्गललक्षणपरद्रव्यनिमित्ताद् भाषितः = सम्मतितर्कवृत्ती कथितः अभयदेवसूरिभिः । धर्मास्तिकायाद्युत्पादे धर्मास्तिकायादिस्वद्रव्यजीवादिपरद्रव्योभयजनितत्वेन प्रत्येकजनितत्वमपि सम्भवत्येव । अतः नयान्तरं = निश्चय-व्यवहारनयमतभेदं અવતરણિકા - ધર્માસ્તિકાય વગેરે નિષ્ક્રિય દ્રવ્યની ઉત્પત્તિ બતાવી તે અંગે નયવાદનું આલંબન લઈને ગ્રંથકારશ્રી નિરૂપણ કરે છે. શ્લોકાર્થ - ધર્માસ્તિકાય વગેરે દ્રવ્યની ઉત્પત્તિ અન્ય નિમિત્તે શાસ્ત્રમાં બતાવેલ છે. તેમ છતાં અન્ય (= નિશ્ચય) નયને જાણીને તે જ ઉત્પત્તિને સ્વનિમિત્તક પણ કહો. (૯/૨૩) 8 પરનિમિત્તક વસ્તુ સ્વરૂપ પ્રત્યે નિશ્ચયનય ઉદાસીન . - વ્યાખ્યાર્થ - ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાયની ઉત્પત્તિ નિયમો અન્ય દ્રવ્યના નિમિત્તે જ અભયદેવસૂરિજી મહારાજ વગેરેએ સંમતિતર્કવૃત્તિમાં જણાવેલ છે. તે આ રીતે - ધર્માસ્તિકાય ની દ્રવ્યના ટેકા દ્વારા જીવ તથા પુદ્ગલો ગતિપરિણામથી પરિણત થાય છે. અધર્માસ્તિકાય દ્રવ્યના ટેકાથી જીવ તથા પુદ્ગલ દ્રવ્ય સ્થિતિ પરિણામથી પરિણમે છે. આકાશાસ્તિકાયની સહાયથી જીવ અને પુદ્ગલો અવગાહના પરિણામથી પરિણત થાય છે. આ રીતે ગતિ-સ્થિતિ-અવગાહના પરિણામથી પરિણત થયેલા એવા આત્મા અને પુદ્ગલ સ્વરૂપ અન્ય દ્રવ્યના નિમિત્તે ધર્માસ્તિકાય આદિ ત્રણેય દ્રવ્યોની તે-તે પરિણામસ્વરૂપે ઉત્પત્તિ થાય છે. આ પ્રમાણે સંમતિતર્કવૃત્તિમાં જણાવેલ છે. આ રીતે ધર્માસ્તિકાય વગેરે ત્રણેય દ્રવ્યની જે ઉત્પત્તિ થાય છે તે ધર્માસ્તિકાયાદિ સ્વદ્રવ્ય તથા જીવાદિ પરદ્રવ્ય - એમ ઉભયથી જન્ય હોવાના લીધે પ્રત્યેકજનિત પણ સંભવે જ છે. તેથી નિશ્ચય અને વ્યવહાર સ્વરૂપ બે નયના • કો.(૯) + સિ.માં “ધર્માસ્તિકતણો પાઠ. 8 લી.(૨)માં “જિનપ્રત્યય’ અશુદ્ધ પાઠ. જે પુસ્તકોમાં તે પાઠ. આ.(૧)નો પાઠ લીધો છે. જે પુસ્તકોમાં “સ્વોપષ્ટત્મગ...” પાઠ. લી.(૧+૨+૩+૪) + કો.(૧૦૧૧)નો પાઠ લીધો છે.
SR No.022381
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages608
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy